Wednesday, October 16, 2013

LIFE અને ઑરીએન્ટ એક્સપ્રેસ

ઑરીએન્ટ એક્સપ્રેસ એ માત્ર એક ટ્રેન જ નથી, તેની આસપાસ તો કંઇ કેટલી કહાણીઓ પણ ગુંથાણી છે.

LIFE તેની યાદોને તાજી કરે છેઃ




આપણે ત્યાં પણ આવી દંતકથાઓ જેવી ટ્રેનો ચાલે છે. આશા રાખીએ આપણને આપણો આવો જ ખજાનો મળી જાય!

સૌજન્યઃ http://life.time.com/culture/the-orient-express-photos-from-a-legendary-train/#1
Post a Comment