Sunday, June 25, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો - પુરુષ સૉલો ગીતો - મુકેશ



૧૯૪૮નાં વર્ષમાં મૂકેશ માત્ર રાજ કપૂરના જ અવાજ તરીકે સ્થાનની કક્ષાએ નહોતા પહોંચ્યા પણ હજૂ દિલીપકુમાર કે દેવ આનંદ જેવા લોકપ્રિય બની રહેલા નવી પેઢીના નાયકો માટે પાર્શ્વગાયન માટે પહેલી પસંદ મૂકેશના અવાજની હતી. એટલે મૂકેશના સ્વરમાં ગીતોની સંખ્યા, વૈવિધ્ય અને લોકપ્રિયતાનો આંક ઘણો ઊંચો જોવા મળશે.
લોકપ્રિય થયેલાં ગીતો
પહેલાં એ ગીતો સાંભળીએ જે ત્યારે પણ બેહદ લોકપ્રિય થયાં હતાં અને આજે પણ હજૂ લોકપ્રિય છે.:
ઝીંદા હૂં ઈસ તરાહ કે ગ઼મ-એ-જ઼િન્દગી નહીં - આગ - રામ ગાંગુલી - બેહઝાદ લખનવી
જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - જિયા સરહદી 
આ ગીતનું લતા મંગેશકરના સ્વરનું વર્ઝન પણ જાણીતું છે
યે પ્યારકી બાતેં સફર ભૂલ ન જાના - અનોખી અદા - નૌશાદ અલી - શકીલ બદાયુની
ગાયે જા ગીત મિલન કે તૂ અપની લગન કે સજન ઘર જાના હૈ - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
વોહ તીખી નઝરોંસે મેરે દિલ પે કુછ ઐસી બીજલી ગીરા રહે હૈ - અનિલ બિશ્વાસ - 
ગોકુલ કી એક નાર છબીલી જમુના તટ પર આયી રે - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી હરિદાસ
બહે ના કભી નૈન સે નીર - વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી

બહુ જાણીતાં ન થયેલાં ગીતો
બીજાં એવાં ગીતો છે કે એટલા પ્રમાણમાં લોકપ્રિય કદાચ ન થયાં, પણ નોંધપાત્ર જરૂર રહ્યાં –
વોહ તીર કલેજે પર ઈક શૌખ ને મારા હૈ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ક્યૂં ફેરી નઝર દેખો તો ઈધર - અનોખી અદા - નૌશાદ અલી - શકીલ બદાયુની (ફિલ્મમાં આ ગીત સમાવાયું  નથી.)
જલનેવાલે તૂઝે ક્યા ઉનકો ખબર હો યા ન હો - ગુંજન - અશોક ઘોષ - એસ આર સાઝ
કોઈ દિન ઝિંદગી કે ગુનગુનાકર ગીત ગાતા હૈ - ગુંજન - અશોક ઘોષ - દીપક
અય દુનિયા બતા દે ભગવાન કહાં હૈ - જીને દો - શૌક઼ત હુસ્સૈન (દહેલવી) - શેવાન રીઝ્વી
હોશીયાર નૌજવાન જાગ અય નૌજવાન જલ રહા હૈ મકાન - પરદેસી મહેમાં - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર
હે ખગ હે મૃગ હે મધુકર તુમબીન સુના જીવન - રામભક્ત હનુમાન  - એસ એન ત્રિપાઠી - બી ડી મિશ્રા
બીત ચલી બરખા રૂતુ સીતે, સુધ ન મિલી તુમ્હારી - રામ્ભક્ત હનુમાન - એસ એન ત્રિપાઠી - બી ડી મિશ્રા
લખી બુલ બુલ મેર કાહે કો દિન્હી વિદેશ - સુહાગ રાત - સ્નેહલ ભાટકર - અમીર ખુશરો
મેરે સપનોકી રાની રે - વીણા - અનિલ બિશ્વાસ - નરેન્દ્ર શર્મા

હવે પછીના અંકમાં આપણે જી એમ દુર્રાની અને સુરેન્દ્રનાં ૧૯૪૮નાં વર્ષનાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: