Sunday, October 22, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : શમશાદ બેગમ [૩]



આજે પણ આપણે શમશાદ બેગમે ગાયેલાં ૧૯૪૮નાં વર્ષનાં સૉલો ગીતોની સફરને આગળ વધારીશું.
ઓ અબ ઘર આ જા આજા રે પરદેશી બલમ - નાવ - જ્ઞાન દત્ત - ડી એન મધોક 
મેરી કહાની સુન જા ઓ જાનેવાલે ઓ જાનેવાલે - નાવ - જ્ઞાન દત્ત - ડી એન મધોક 
મુહબ્બત મેં દિલ કી ખુશી - ઓ જાને વાલે - અલી હુસ્સૈન મોરાદાબાદી - કૈફ મુસ્તફા
પિયા નહી આયે મોહે - ઓ જાનેવાલે - પંકજ મલ્લિક 
મસ્ત બહારને મસ્તાના કર દિયા પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
ઝમાના બીતા જાયે હાયે સજન કબ આઓગે પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
ખુશી જબ રૂઠ જાતી હૈ...નઝર ફેર કર દિલ સે પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
સાવન કી ઘટા છાયી જ઼રા ઝૂમકે ગા લે પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
અય શામ કે તારે તૂમ ઉનસે યે કહના - રેહનુમા - ધુમી ખાન - ધુમી ખાન 
અય બાદશાહ-એ-દિલ અય દો જહાં કે વાલી - રેહનુમા - ધુમી ખાન - હબીબ સરહદી

આજના અંક માટે પણ આ એક ગીતની સૉફ્ટ ઑડીયો કે વિડીયો લિંક મળી નથી -

ઈસ દુખીયા ભારત માતા કે તૂમ પૂત હો - રઈસ - મનોહર અરોરા - ક઼ૈસર સવાઈ

હવે પછીના હપ્તામાં આપણે શમશાદ બેગમનાં ૧૯૪૮નાં સૉલો ગીતોની સફરના અંતના પડાવ સુધી પહોંચી જશું.

No comments: