Showing posts with label વિકિસ્રોત. Show all posts
Showing posts with label વિકિસ્રોત. Show all posts

Sunday, March 16, 2014

વિકિસ્રોત: (પહેલાં) ૫૦ પુસ્તકો


ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી છુટક કૃતિઓ કૃતિઓ હતી. તે સમયે સ્રોતમાં પૂર્ણ પુસ્તક ન હતા. વખત જતા મિત્રોએ સહકારી ધોરણે સહકાર્ય દ્વારા એક પછી એક એમ પુસ્તકો ચઢાવ્યા. અને હવે પહેલાં ૫૦ પુસ્તકો પૂર્ણ થયા છે.

વિકિસ્રોત ગુજરાતી પર ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે.

ક્રમ
નામ
લેખક
પ્રકાર
ચળવળ નિર્દેશન
આત્મકથા
હાસ્યનવલ
આરોગ્ય
નાટક
નવલિકા
નવલિકા
આખ્યાન
બાળા સાહિત્ય
૧૦
કાવ્યસંગ્રહ
૧૧
જૈન ધાર્મિક સાહિત્ય
ધાર્મિક
૧૨
નવલકથા
૧૩
પ્રવાસ વર્ણન
૧૪
કેળવણી
૧૫
કહેવત સંગ્રહ
૧૬
ઐતિહાસિક
૧૭
ધાર્મિક
૧૮
નાટક
૧૯
નાટક
૨૦
બોધકથા
૨૧
નાટક
૨૨
બોધકથા
૨૩
સમાજ ઘડતર
૨૪
વ્રતકથા
૨૫
સમાજ ઘડતર
૨૬
કાવ્ય સંગ્રહ
૨૭
સમાજ ઘડતર
૨૮
સમાજ ઘડતર
૨૯
નવલકથા
૩૦
નાટક
૩૧
હાસ્યનવલ
૩૨
છપા સંગ્રહ
૩૩
કાવ્ય સંગ્રહ
૩૪
આખ્યાન
૩૫
બાળ સાહિત્ય
૩૬
નવલકથા
૩૭
અનુભવ કથા
૩૮
સ્તવન સંગ્રહ
૩૯
બાળ સાહિત્ય (માહિતી સંચય)
૪૦
બોધકથા
૪૧
લોકકથા
૪૨
આધ્યાત્મિક-ભક્તિ પદો
૪૩
શૌર્યગીતો
૪૪
વાર્તા
૪૫
કેળવણી
૪૬
નવલકથા
૪૭
કાવ્ય સંગ્રહ
૪૮
કાવ્ય સંગ્રહ
૪૯
ટૂંકી વાર્તાઓ
૫૦
નાટક