Showing posts with label Khan Mastana. Show all posts
Showing posts with label Khan Mastana. Show all posts

Thursday, May 26, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો - સુરેન્દ્ર + અન્ય ગાયકો

૧૯૪૯નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા રૂપે આપણે  જી એમ દુર્રાની + તલત મહમૂદનાં સૉલો ગીતો
સાંભળી ચૂંક્યાં છીએ. હવે પુરુષ સૉલો ગીતોની સફરમાં આજે આપણે સુરેન્દ્ર અને એકલ દોકલ સંખ્યાવાળાં અન્ય ગાયકોનાં સૉલો ગીતો સાંભળીશું.


સુરેન્દ્રનાં સૉલો ગીતો
ગાયક - અદાકારની ફિલ્મ સંગીતની પ્રથાનો ધ્વજ સ્ત્રી ગાયકોમાં જેટલો સુરૈયા એ આ વર્ષે  ઊંચો ફરકાવ્યો છે, તે કક્ષાએ તો નહીં પણ સુરેન્દ્રનાં પર્દા પર પોતે જ અભિનિત કરેલ ગીતો દ્વારા પુરુષ ગાયકોમાં ગાયક-અભિનેતાની પ્રથાની ૧૯૪૯નાં વર્ષમાં પણ નોંધ તો લેવી જ રહી.
મૈં તો હું ઉદાસ - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન   

ઝૂમ ઝૂમ કે નાચ રે મનવા - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન

અબ રાત ગઈ હૈ બીત - કમલ - એસ ડી બર્મન - પ્રેમ ધવન 

કિયું સમઝે હમેં પરવાના - ઈમ્તિહાન - શ્યામ બાબુ પાઠક - હરિ કૃષ્ણ 'પ્રેમી'    

'અન્ય ગાયકો'નાં એકલ દોકલ સૉલો ગીતો
સંખ્યાની દૃષ્ટિએ 'અન્ય ગાયકો'નાં ગીત ભલે છે એકલ દોકલ, પણ ૧૯૪૯નાં વર્ષ માટે આ ગીતો પુરુષ સૉલો ગીતોની મહત્ત્વની કડીની ભૂમિકા ચોક્કસપણે ભજવે છે.
આંખેં કહ ગયીં દિલકી બાત - લાડલી - એસ ડી બાતિશ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ
વોહી રોતા હુઆ એક દિલ - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ   

દુનિયા તો યેહ કહતી હૈ, ઈન્સાન કહાં હૈ  - લાહોર - કરણ દિવાન - શ્યામ સુંદર - રાજેન્દ્ર કૃષ્ણ  

જ઼્ગમગ જ઼ગમગ કરતા નિકલા ચાંદ પૂનમ કા પ્યારા - રિમ ઝિમ - કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ    

ખુશી કી આસ રહી ઔર દિલ કો ઔર ખુશી ન મિલી - સાવન આયા રે - ખાન મસ્તાના - ખેમચંદ પ્રકાશ - આરઝૂ લખનવી   


ચાહતે હો ગર.. આંખેં લડાના છોડ દો - ચિતળકર - સિપાહીયા - સી. રામચંદ્ર - રામમૂર્તિ ચતુર્વેદી   

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૯નાં મુકેશનાં સૉલો ગીતો માણીશું.

Friday, September 25, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૫) : ચીતળકર, મન્ના ડે અને અન્ય પુરુષ ગાયકોનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશ, તલત મહમૂદ, મોહમ્મદ રફી અને જી એમદુર્રાનીનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
પુરુષ સૉલો ગીતોના આ અંત ભાગમાં આજે આપણે એવાં ગીતો સાંભળીશું જે  અન્ય કોઈ પણ એક ગાયકનાં ગીતોની સંખ્યાની સરખામણીમાં બહુ મોટી સંખ્યામાં ન ગણાય.
ચીતળકરનાં યાદગાર ગીતો
ચીતળકર (સી રામચંદ્ર) સામાન્યતઃ પોતાનાં જ સંગીતનાં ગીતો ગાતા હતા. ૧૯૫૦નાં વર્ષની એક નવલી ઘટના એ છે કે તેમણે હુસ્નલાલ ભગતરામ અને હનુમાન પ્રસાદ માટે 'અપની છાયા'માં અને પી રમાકાન્ત માટે અન્નાસાહેબનાં નામથી ગીત ગાયાં ! તેમણે 'સરગમ'માં રાજ કપૂર માટે ગાયેલાંગીતો ને આપણે ૧૯૫૦નાં રાજ કપૂરનાં યાદગાર ગીતોમાં અલગથી સમાવ્યાં છે.
ગોરે ગોરે મુખ સે જો ઘુંઘટ હટાઓ - અન્ના સાહેબ તરીકે - બાબુજી - એહસાન રીઝ્વી - પી રમાકાન્ત
મેરે દિલ નિખટ્ટૂ, મેરા ટાંગે કા ટટ્ટૂ - નિરાલા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
સુભાષ ચંદ્રકે નામ સે હિન્દુસ્તાન કે નામ - સમાધિ - રાજેન્દ્ર કૃષ્ણ - સી રામચંદ્ર
કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા - સમાધિ - રાજેન્દ્ર કૃષ્ણ - સી રામચંદ્ર
મન્ના ડેનાં યાદગાર ગીતો
આ વર્ષમાં મન્ના ડેની હાજરી એકદમ પાંખી રહી છે. પણ 'મશાલ'નું એક જ ગીત ઓછી સંખ્યાની ખોટ પૂરી કરી આપે છે.
ઉપર ગગન વિશાલ - મશાલ - પ્રદીપ - એસ ડી બર્મન 
નૈના લાગે પી કી ઔર - રામ દર્શન - રમેશ ગુપ્તા - રામ ગાંગુલી
અરૂણ કુમારનાં યાદગાર ગીતો
જબ તુમ થે હમારે ઔર હમ થે તુમ્હારે - મશાલ - પ્રદીપ - એસ ડી બર્મન
વો ઉનકા મુસ્કરાના શર્માના ચલે જાના - સંગ્રામ - બ્રજેન્દ્ર ગૌડ - સી રામચંદ્ર
મનમોહન કૃષ્ણનાં યાદગાર ગીતો
'અફસર'માં નાયક દેવ આનંદ છે, પણ તેમને ફાળે એક પણ સૉલો ગીત નથી, જ્યારે મનમોહન કૃષ્ણ પાસે તેમની પાછળથી જાણીતી કારકીર્દી કરતાં બે સાવ જ નોખા પ્રકારનાં ગીતો ગવડાવવાનો પ્રયોગ જ યાદગાર બની જઈ શકે.
જટ ખોલ દે કિવાડ ખોલ દે, બધાઈ દેને કો આયે તેરે ઘર દેખ તેરે હમસાયે - અફસર - વિશ્વામિત્ર આદિલ - એસ ડી બર્મન
સાધુ કે ઘર કી છોકરીયાં દો, એક પતલી એક ભારી - અફસર વિશ્વામિત્ર આદિલ - એસ ડી બર્મન
બંને ગીતો એક સાથે

અન્ય પુરુષ ગાયકોનાં યાદગાર સૉલો ગીતો
કિશોર કુમાર અને અરૂણ કુમારનાં રાજ કપૂર માટે ગવાયેલાં ગીતો અલગથી રાજ ક્પૂરનાં યાદગાર ગીતો હેઠળ આવરી લીધાં છે.
કિશોર કુમાર ફૂલ ચુનનેવાલે તુ ખુદ હી ગુલાબ હૈ - અદા સે મુસ્કરાયે જા ક઼્યામતેં ગિરાયે જા - ખિલાડી - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ 
કૃષ્ણ દયાલ - આ જા નિગાહોંમેં આ જા - દહેજ - શમ્સ લખનવી - વસંત દેસાઇ
અનિલ બિશ્વાસ - હમેં માર ચલા યે ખયાલ યે ગ઼મ - આરઝૂ - મજરૂહ સુલતાનપુરી - અનિલ બિશ્વાસ
ખાન મસ્તાના - ઉનકી નઝરોં સે કોઈ નઝરેં મિલા કે પૂછે - હંસતે રહના - ફારૂક઼ કૈસર - વાધવા
રાજ ખોસલા (કોરસ સાથે) - રેલમેં જિયા મેરા સનનન હોયે રે - આંખેં - ભગવત દત્ત મિશ્ર - મદન મોહન 
સુંદર - યે કાલી કાલી જુલ્ફોંવાલી જિને નહીં દેતી - ખિલાડી - ડી એન મધોક - હંસરાજ બહલ


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૬) : પર્દા પર રાજ કપુર માટે વિવિધ પાર્શ્વગાયકોનાં યાદગાર ગીતો