Showing posts with label TED Talks; ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ. Show all posts
Showing posts with label TED Talks; ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ. Show all posts

Saturday, June 30, 2012

શા માટે હું અનુવાદ કરૂ છું /// Why I translate

TED Blog | Video: Why I translate

ઇન્ટરનૅટના ગુજરાતી ભાષાના સહમુલાકાતીઓને આ વિડિયો દ્વારા તેમને જે પસંદ પડે તે ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ કરવાનો આ સાંભળી / જોઇને પાનો ચડે તેવી અભ્યર્થના.
ગુજરાતી ભાષાની આવનારી પેઢીઓમાટે ગુજરાતી ભાષા અને સાહિત્ય અને જીવનશૈલિને ડીજીટ્લ સ્વરૂપે પહોંચાડવામાં આવા અનુવાદ ઉદ્દીપકની ભૂમિકા ભજવી શકે.