Sunday, October 28, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો


૧૯૪૭નાં વર્ષમાં, પુરુષ સૉલો ગીતોમાં ગાયકોનાં વૈવિધ્યની સરખામણીમાં  સ્ત્રી સૉલો ગીતોમાં આપણે ગાયિકાઓનાં વિપુલ વૈવિધ્યની ખાસ નોંધ લીધી હતી. તે સામે મુકેશ અને મોહમ્મદ રફી સિવાયના 'અન્ય પુરુષ' ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં આપણે ગાયક અને ગાયિકાઓ અને તેમની જોડીઓનાં વૈવિધ્યની પણ નોધ લીધી હતી. ૧૯૪૭નાં વર્ષનાં ગીતોની આટઆટલી લાક્ષણિકતાઓ જોયા પછી જ્યારે હવે આપણે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈએ છીએ ત્યારે આપણા મનમાં અપેક્ષાઓનું જ વૈવિધ્ય ઘણું હોય એ સ્વાભાવિક કહી શકાય.
૧૯૪૭નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આપણને એ અપેક્ષાના સંદર્ભે નિરાશ પણ નથી કરતાં. ગીતોની સંખ્યા પણ સારી એવી છે. જો કે
- હિદી ફિલ્મ ગીતકોષમાં નોંધાયેલાં બધાં જ ગીતો યુ ટ્યુબ પર હોત, અને
- હિંદી ફિલ્મ ગીતકોષમાં ૧૯૪૭ની બધી ફિલ્મોનાં ગીતોની વિગતો ઉપલબ્ધ શક્ય બની હોત
તો સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા હજૂ પણ વધારે હોત.
જો કે એકાદ બે ગીતને બાદ કરતાં બાકીનાં બધાં ગીતને આ ચર્ચાની એરણે લેવાને કારણે મેં પહેલી જ વાર સાંભળ્યાં છે, જોકે આમ થવાનું કારણ  ૧૯૫૦ પહેલાંનાં ગીતોનું  મારૂં મર્યાદીત જ્ઞાન જ છે.
આશા ભોસલે, શમશાદ બેગમ - સુનાઊં હાલ-એ- દિલ કૈસે - અંધોંકી દુનિયા - સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર 

અમીરબાઈ, રાજકુમારી - મિલને કી ઋત આ ગઈ સખી રી, ખીલને કી ઋત આ ગઈ - ભક્ત ધ્રુવ - સંગીતકાર:  શંકર રાવ વ્યાસ 

લલીતા દેઉલકર, કૃષ્ણા ગાંગુલી, કોરસ - ઝુલના ઝુલો મોરે પ્યારે લાલા રે - ભક્ત ધ્રુવ - સંગીતકાર:  શંકર રાવ વ્યાસ 

ગીતા રોય, શમશાદ બેગમ - યે હસીનો કે મેલે અલબેલે - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'

ઉમા દેવી, સુરૈયા - બેતાબ હૈ દિલ દર્દ-એ-મુહબ્બત કી અસર સે - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુંની  

ઝોહરાબાઈ, રાજકુમારી - ન ઘર અપના....કિસકો સુનાઊં ગ઼મકા ફ્સાના - દૂસરી શાદી - સંગીતકાર ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર

ઝોહરાબાઈ, મીના કુમારી - છીન લી હમારી હંસી, દે ગયે રોના હમકો - દુનિયા એક સરાઈ - સંગીતકાર - હંસરાજ બહલ - ગીતકાર કેદાર શર્મા

ઝોહરાબાઈ, રાજ્કુમારી - ફીર બાદલ ઘીર ઘીર આયે રે મેરા જિયા ડોલત જાયે રે - ગાંવ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર: ડી એન મધોક

ગીતા રોય, બીનાપાની મુખર્જી - મેરી આંખેં ચમ ચમ... ક્યા ઈસી કા નામ હૈ પ્રીત - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: ક઼મર જલાલાબાદી 
ગીતા રોય, રાજ્કુમારી - બોલ બોલ બાલ બેદર્દી ક્યા તેરી મરઝી હૈ - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

ગીતા રોય, રાજકુમારી - જવાની અગર હૂક દિલ કી દબાયે - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

ગીતા રોય, રાજકુમારી - માંને ભેજા ઢોર ચરાને ઢોર લે ગયી બન મેં - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

બેબી વિમલા, બેબી શૈલા - બચપન હૈ એક ખેલ સુહાના - રેણુકા - સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર જલાલાબાદી 

અમીરબાઈ, શમશાદ બેગમ - હમારે અંગના હો હમારે અંગના આજ બાજે શહનાઈ - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી 

હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં પુરુષ-પુરુષ યુગલ ગીત અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.

Thursday, October 25, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૩]

આપણે આ પહેલાં ભાગ [] અને []માં 'અન્ય' પુરુષ ગાયકોનાં ૧૯૪૭ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના અંકમાં હવે બાકી રહેલાં યુગલ ગીતોને સાંભળીશું.
આ પહેલાંના બે ભાગની જેમ બે-એક જોડીનાં યુગલ એક્થી વધારે યુગલ ગીતો અને સી રામ્ચંદ્રનું એકથી વધારે ફિલ્મમાં સંગીતકાર તરીકે આવવા છતાં ગાયકોની જોડી કે સંગીતકારોની દૃષ્ટિએ આજના અંકમાં પણ વૈવિધ્ય્નઈ માત્રા ઘણી વિપુલ પ્રમાણમાં છે.
મારાં ફિલ્મ સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે 'આના મેરી જાન સન્ડે કે સન્ડે'ને બાદ કરતાં સ્વ્હાવિક જ છે કે મેં આજનાં ગીતોને પહેલી જ વાર સાંભળ્યાં હોય.

કરણ દિવાન, મીના કુમારી - નૈન દોર સે બાંધ લિયો ચિતચોર - પિયા ઘર આજા – સંગીતકાર:  બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

કરણ દિવાન, મીના કુમારી - નૈન બસે હો રાજા દિલ સે બસે હો - પિયા ઘર આજા – સંગીતકાર:  બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ફિરોઝ નિઝામી, અમીરબાઈ કર્ણાટકી - આ ગયી આ ગયી મેરે મનકી રાની આ ગયી - રંગીન કહાની – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી

મલિક સરદાર, ઝોહરાબાઈ - દેખ જવાની ખેલ નહી હૈ, ઓ દિલવાલે જાગ - રેણુકા - સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર જલાલાબાદી

ચિતળકર, મીના કપૂર - આના મેરી જાન સન્ડે કે સન્ડે - શેહનાઈ - સી રામચંદ્ર - પી એલ સંતોષી


આ ગીતનું બીજું વર્ઝન પણ છે જેમાં શમશાદ બેગમનો યુગલ સ્વર છે, જે આ ક્લિપમાં @૨.૨૬થી શરૂ થાય છે.


ચિતળકર, અમીરબાઈ કર્ણાટકી - અજી આઓ મુહબ્બત કી ખાલેં ક્સમ - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી

ચિતળકર, શમશાદ બેગમ - પહલી મુલાકાતમેં.. બચકે રહેના જી - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી

ટી એ મોતી, શમશાદ બેગમ - તુમ હમસે હમસે મુહબ્બત કરતે હો - શીકારપુરી - સંગીતકાર મુહમ્મદ સફી  - ગીતકાર  એ શાહ 'અઝીઝ'

સુશીલ સાહુ, નસીમ અખ્તર - કિસી કે મધુર પ્યાર મેં મન મોરા હો ગયા - સિંદૂર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: નીલકંઠ તિવારી

સુશીલ સાહુ, પારો દેવી - સીલવા દે રે સજનવા મોહે રેશમી સલવાર - સિંદુર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: અમ્બીકેશ કુંતલ

પતંજલ, રાજકુમારી - મૈં ક્યા કરૂં, કોઈ બતાયે મૈં ક્યા કરું - ચલતે ચલતે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી

પતંજલ, મીના કપૂર - આજ બર આજ બર આજ દિલકી તમન્નાએં - ચલતે ચલતે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી

હેમંત કુમાર, કલ્યાણી દાસ - નઝર નીચી કિયે જા રહે હમ - ગીરીબાલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા 


હવે પછી આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો લઈશું.