Friday, September 18, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૩) : મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશ અને તલત મહમૂદનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૫૦નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતો પહેલી નજરે જોતાં એમ લાગે કે રફી તેમની તે પછી જાણીતા અંદાજ હસ્તગત કરવા માટે હજૂ મથી રહ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ કે જે જે સંગીતકારો સાથે  તેમણે કામ કર્યું તેની વિવિધતા જોઇએ કે તેમને ગાયેલાં ગીતોના વિષયો જોઈએ તો વિન્ટેજ ઍરાના અંત કાળમાં રફી એક સ્થાન બનાવવાની દિશામાં આ વર્ષે હજૂ પણ બહુ જ પ્રારંભિક કક્ષાની સ્થિતિએ જ જણાય.
આજે આપણે મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો સાંભળીશું.
બહુત પુરદર્દ હૈ સુનાનેવાલોં દાસ્તાન મેરી - બિરહા કી રાત - સર્શાર સૈલાની - હુસ્નલાલ ભગતરામ
અકેલેમેં વો ગભરાતે તો હોંગે - બીવી - વલી સાહબ - શર્માજી (ખય્યામ)
ન થમતે હૈં આંસૂ ન રૂકતે હૈ નાલે - મીના બાઝાર - હુસ્નલાલ ભગતરામ 



આડવાત : આ જ મુખડા પર નસરત ફતેહ અલી ખાનની રચનાઃ


સુનો મેરી સરકાર ઝમાના ઉલ્ટા હૈ - છોટી ભાભી - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
દિલ જવાનીકે નશેમેં ચૂર હૈ, કોન કહતા હૈ કે દિલ્લી દૂર હૈ - બિરહાકી રાત - સર્શાર સૈલાની

લૂટ ગયે લૂટ ગયે લૂટ ગયે હો પ્યારમેં તેરે લૂટ ગયે - છોટી ભાભી - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
એક બાર પ્રભુ કે બન જા ઓ સંસારી - અલખ મિરંજન - રામમૂર્તિ - પ્રેમનાથ
વિજયમેં આસ હૈ - અલખ નિરંજન - મનોહર ખન્ના - પ્રેમનાથ
સાહિલ જો ડૂબો દે કશ્તિ કો - બાવરા - અમર એન ખન્ના - કૃષ્ણ દયાલ - આ ફિલ્મમાં નાયક રાજ કપૂર છે, એટલે પરદા પર આ ગીત રાજ કપૂર પર ફિલ્માવાયું હશે?
ટૂટે હુએ દિલસે મેરે આવાઝ યે આઈ, માંગી મુહોબ્બત પાઈ જૂદાઈ - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
મેરી લુટ ગયી દુનિયા પ્યારકી, મૈંને દેખી રીત સંસારકી - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ
સુખ છિન લિયા... ઓ જાનેવાલે યે ક્યા કિયા - કિસીકી યાદ - તાહિર લખનવી - હંસરાજ બહલ
જલતે દીપ બુઝ ગયે, છા ગયા અંધેરા - જલતે દીપ - એમ એ તાજ - સાર્દુલ ક્વાત્રા
ઝમાના હો ગયા ફરિયાદ કરતે - શાન - ક઼ૈફ ઈરફાની - હંસરાજ બહલ


  

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૪) : જી એમ દુર્રાનીનાં યાદગાર ગીતો

Monday, September 14, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૨) : તલત મહમૂદનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
વિન્ટેજ એરાના અંત આવતાં સુધીમાં, સુવર્ણ કાળના શરૂનાં વર્ષોમાં તલત મહમૂદનું સ્થાન મોખરાની કક્ષાએ પહોંચી ચૂક્યું હતું.આ વર્ષમાં 'બાબુલ' તેમની સફરની સફળતાનું છડીદાર રહ્યું..
તલત મહમૂદનાં યાદગાર ગીતો
જબ કિસીકે રુખસે ઝુલ્ફેં આ કે લહરાને લગી - અનમોલ રતન - ડી એન મધોક - વિનોદ
અય દિલ મૂઝે ઐસી જગહ લે ચલ - આરઝૂ - મજરૂહ સુલ્તાનપુરી - અનિલ બિશ્વાસ
હુસ્નવાલોં કો ન દિલ દો - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ


મેરા જીવન સાથી બિછડ ગયા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
સુંદરતાકે સભી શિકારી - જોગન - પંડિત ઈન્દ્ર - બુલો સી રાની
મિટને દે મેરી ઝિંદગી - મેહરબાની - શેવાન રીઝવી - હફીઝ ખાન
સૂની કર ગયે શામ હમારી સૂના કિયા સવેરા - વફા - ડી એન મધોક - બુલો સી રાની, વિનોદ
બન ઠન કે ચલી, સજ ધજ કે ચલી - ભાઈ બહેન - ઈશ્વર ચંદ્ર કપૂર - શ્યામ સુંદર
જલતી હૈ દુનિયા, જલતી રહેગી, ઓ દિલવાલે પ્યાર કિયે જા - રાજા મહેંદી અલી ખાન - શ્યામ સુંદર 
આ શોધખોળ દરમ્યાન યુ ટ્યુબ પર જોવા મળ્યું કે તલત મહમૂદનું આ ગૈર ફિલ્મી ગીત પણ ૧૯૫૦માં બન્યું હતું :
મેરા પ્યાર મુઝે લૌટા દો - સજ્જન - વી બલસારા


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૩) : મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો