Showing posts with label Other Female Solo Singers. Show all posts
Showing posts with label Other Female Solo Singers. Show all posts

Thursday, December 24, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો [૨]

 ૧૯૪૫નાં વર્ષ માટે અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળવા માટે હિંદી ફિલ્મ ગીત કોષમાં શોધખોળ માટે નજર કરતાં જ ખયાલ આવી ગયો કે ૧૯૪૫નાં સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની ચર્ચાનો હવે આ અંતિમ હપ્તો બની રહેશે.

રેણુકા દેવી

છાયી ઘટા ઘનઘોર ગગન મેં, ચારોં તરફ અંધિયારી - ગુલામી – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ

રેખા મલ્લિક

ગાએ જા તુ અપના ગીત, છોડ દે ઔરોંકા સંગીત - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

બિનિતા બોઝ 

હંસી ચાંદ કી નિરાલી, મન કો લુભાનેવાલી - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

જિગર કે દાગ નયે ગુલ ખિલાતે જાતે હૈ - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

દિન હૈ બહાર કે આયે, એક નયા સંદેશા લાયે - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

શાંતા પટેલ

મસ્ત જવાની આયી, આઈ અંગડાઈ તો મૈં શરમાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મોરી અટરિયા પે ચમકે બિજુરિયા, ચમકે બિજુરિયા - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર


કોઈ બોલ રહા હૈ ક્યા મન મેં… એક સલોની છબી મુસ્કાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બિનાપાની મુખર્જી

આબાદ દિલ કી દુનિયા બરબાદ હુઈ હૈ - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી


બેગમ અખ્તર

મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

ફસલ-એ-ગુલ આઈ, હમેં યાદ તેરી આયી નહીં - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

ફસલ--ગુલ આઈ, હમેં યાદ તેરી સતાને લગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક નો આ બીજો ભાગ છે.

મીનાક્ષી

મંદ મંદ ચલે હવા, મેરા દિલ નાચ રહા - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક


નિર્મલા દેવી

કિસને દિયા હમ કો સહારા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ

ગા ગા રે મનવા ગા, ગીત ખુશી કે ગા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ


સુના દો મુહબ્બત કે નગમે સુના દો - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી


રો રહા હૈ આજ કોઈ મુસ્કરાને કે લિયે - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી


અજ્ઞાત ગાયિકા

અહીં એવું ગીત છે જેનાં ગાયિકા હિંદી ગીત કોષમાં નથી જણાવાયાં, પરંતુ યુ ટ્યુબની ક્લિપમાં નામ છે.

યેહ રંજ જુદાઈ કે ઉઠાયે નહીં જાતે હૈ - ગઝલ - નસીમ અખ્તર – સંગીતકાર: જ્ઞાન દત્ત



હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં મને સૌથી વધારે ગમેલાં  સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું


Thursday, December 17, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો [૧]

દર વર્ષની 'ચર્ચાની એરણે' શ્રેણીમાં પુરુષ કે સ્ત્રી ગાયકોનાં ગીતોની રજૂઆત એક સરખી શૈલી અને ક્રમમાં રજુ કરતાં રહેવાનો સન્નિષ્ઠ પ્રયાસ રહ્યો છે. આ કારણે ઘણાં ગાયકોને 'અન્ય ગાયકો'ની છત હેઠળ એકઠાં કરીને રજૂ કરવાં પડે છે.

પારૂલ ઘોષ

વેહસત મેં અપને હાથોંકો ઢુઢતે હૈ - છમીઆ – સંગીતકાર: જ્ઞાન દત્ત 

આ આ સલોને સિપૈયા બેદર્દી પિયા કહાં છિપે હો - પરિન્દે – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: રામમુર્તિ

હિંદી ફિલ્મ ગીતકોષ ગાયક તરીકે 'શ્રીમતી ઘોષ' એવી નોંધ દર્શાવે છે.

કભી તો જાગો ઓ સોનેવાલો, વોહ કિસ અદા સે જગા રહે હૈ - પરિન્દે – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: રામમુર્તિ

હિંદી ફિલ્મ ગીતકોષ ગાયક તરીકે 'શ્રીમતી ઘોષ' એવી નોંધ દર્શાવે છે.

આતા હૈ લબોં પે નામ તેરા બાર બાર ક્યોં - પ્રતિમા – સંગીતકાર: અરૂણ કુમાર – ગીતકાર: નરેન્દ્ર શર્મા

ચાંદ ઉગા રે...મેરે મન કે આંગનમેં - પ્રતિમા – સંગીતકાર: અરૂણ કુમાર – ગીતકાર: નરેન્દ્ર શર્મા

ભુલ ગયે ભુલ ગયે તુમ પ્યાસ બુઝાના ભુલ ગયે - પ્રતિમા – સંગીતકાર: અરૂણ કુમાર – ગીતકાર: નરેન્દ્ર શર્મા


બેબી અલકા

'બડી માં'માં બેબી અલકાનાં ત્રણ ગીતો છે, પરંતુ યુ ટ્યુબ પર એક ગીત જ મળે છે.

પ્યારા પ્યારા ઋત હૈ, સુહાની મૌસમ હૈ - બડી માં - સંગીતકાર દત્તા કોરગાંવકર - ગીતકાર અન્જુમ પીલીભીતી

રત્તનબાઈ

જમ જમ રહે મેહેરબાં ધર્મ - ધર્મા - કોરસ સાથે - ગીતકાર: સજ્જાદ હુસૈન

  

સ્નેહપ્રભા પ્રધાન

હંસાનેવાલો કો રૂલાઓગે યે માલુમ ન થા - દિન રાત – સંગીતકાર: દાદા ચંદેકર – ગીતકાર: સંતોખ નદીમ

મૈં બન કે જોગન આયી તેરે ગલી - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની  - ગીતકાર: ડી એન મધોક

મોરી ગલિયોં કી પીપલ  નિશાની - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની  - ગીતકાર: ડી એન મધોક

નૈન ભાયે મોરે બાવરે, મનમેં પીડા હોયે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની  - ગીતકાર: ડી એન મધોક


હવે પછી હજુ બીજાં અન્ય ગાયિકાઓનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.


Sunday, November 19, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : અન્ય સ્ત્રી ગાયિકાઓ



૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાને એરણે આપણે અત્યાર સુધી સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજ કુમારી અને સુરીન્દર કૌરનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
હિંદી ફિલ્મોમાં એ સમયે પુરુષ સૉલો ગીતોની સરખામણીમાં સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા અનેક ગણી વધારે રહેતી. કારણ એ હોય કે કંઈ બીજું, પણ એ સમયે સ્ત્રી ગાયિકાઓની સંખ્યા પણ ઘણી વધારે રહેતી. જ્યાં સુધી પાર્શ્વ ગાયનનું ચલણ જોરમાં નહોતું ત્યારે આ પરિસ્થિતિ સમજી શકાય તેમ છે. પરંતુ હવે જ્યારે અભિનેત્રી-ગાયિકાનું પ્રમાણ ઘટ્યું છે અને પાર્શ્વ ગાયનને જ પ્રાધાન્ય મળવા લાગ્યું છે ત્યારે પણ સ્ત્રી ગાયિકાઓની સંખ્યા  વધારે હોવાની પાછળનાં કારણો જાણવાં એ જ એક રસપ્રદ વિષય બની રહેવો જોઇએ.
આપણે જે ગાયિકાઓનાં સૉલો ગીતો અલગથી સાંભળ્યાં તે દરેક ગાયિકાઓનું સુવર્ણ યુગમાં લતા-આશાના એકહથ્થુ પ્રભાવની પૂરેપૂરી અસર પ્રગાઢ થી ત્યાં સુધી એક માનભર્યું સ્થાન રહ્યું હતું. એ સિવાયનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ પૈકી ઘણાં ગાયિકાઓનાં ૧૯૪૮માં ઠીક ઠીક સંખ્યાથી માંડીને એકાદ બે ગીતો જેટલી સંખ્યામાં ગીતો પણ છે. પણ આ ગીતોમાં અપરિચિત ગીતોનું રમાણ ઘણું જ વધારે જણાયું છે. એ સંજોગોમાં ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાને બહુ લાંબી ન ચલાવવાથી બહુ મહત્ત્વનો અર્થ સરતો નથી જણાતો.
ચર્ચા માટેનાં ગીતોની પસંદગીમાં મારી આ અંગત માન્યતાની મર્યાદાના સ્વીકાર સાથે અન્ય સ્ત્રી ગાયિકાનાં સૉલો ગીતો માટે મેં એકે ક પ્રતિનિધિ કહી શકાય એવું ગીત આજના અંક માટે રજૂ કરેલ છે. આમ કરવા છતાં આજના અંકમાં કુલ ગીતોની સંખ્યાનો આંકડો નાનો પણ નથી, એ વાત પરથી આ ગાયિકાનાં સૉલો ગીતોની સંખ્યાનો અંદાજ મૂકવો મુશ્કેલ નહી રહે.
અમીરબાઈ કર્ણાટકી - તક઼દીરને ન હસા કે હમેં ફિર રૂલા દિયા - શહનાઝ - અમીરબાઈ કર્ણાટકી - દુખી પ્રેમનગરી 
દિલશાદ બેગમ - જવાની પુકારે જીવન કે સાથી - બિરહન - લચ્છી રામ
હમીદા બાનો - કૂછ ભી ન કહા હો... ઔર કેહ ભી ગયે - પરાઈ આગ - ગુલામ મોહમ્મદ - તનવીર નક઼્વી
હુસ્ન બાનો - પી આંસૂ પી, આહેં ભર જી - પરદેસી મેહમાન - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર  
જોહરાબાઈ અંબાલેવાલી - બસમેં કર કે વો બસ કર ગયે - પદ્મિની - ગુલામ હૈદર - તન્વીર નક઼્વી
ખુર્શીદ - પછતાયેંગે જો હમેં બરબાદ કરેંગે - આપ બીતી - હરિ ભાઈ - હસરત લખનવી 
લલિતા દેઉલકર - જય બોલો મહાત્મા ગાંધી કી - ખીડકી - સી રામચંદ્ર - પી એલ સંતોષી 
મોહનતારા તલપડે - બૈરન હો ગયી રાત પિયા બીન - અદાલત - દત્તા દાવજેકર - મહિપાલ
મીના કપૂર - બૂટ પૉલીશ કરવા લે બાબુ બૂટ પૉલિશ કરવા લે - ઘરકી ઈઝ્ઝત - પંડિત ગોવંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર
મીના કુમારી - આતા હૈ દિલ મેં પ્યાર ક્યોં છેડે હૈ બાર બાર ક્યોં - બીછડે બાલમ - બુલો સી રાની - નરેન્દ્ર શર્મા
મુન્નવર સુલ્તાના - મેરા નન્હા બાલમ ના બોલે - પતઝડ - ગુલામ હૈદર - ડી એન મધોક
પરવેઝ કાપડીઆ - હમ તો મોટર ખરીદ કે લે આયેંગે- હમ ભી ઈન્સાન હૈ - એચ પી દાસ+મન્ના ડે - જી એસ નેપાલી
સુલોચના કદમ - જહાં કોઈ ન હો વહાં ચલેંગે હમ - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - ડી એન મધોક 
સીતારા (કાનપુરી) - દિલ કી જબાન પર આયે તો ક્યા કરૂં - પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
ઉમા દેવી - કહીં જિયા ડોલે હો હો કહા નજીં જાયે - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની
શ્રીમતી વિશ્નીલાલ - કિસી તરહ દિલ હી ન જબ ચૈન પાયે - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
આ ઉપરાંત હજૂ પણ ઘણા ગાયિકાઓનાં ગીત  હિંદી ફિલ્મ ગીત કોષમાં જોવા મળે છે, પણ મેં તેમને અહીં ન મુકવાનું નક્કી કર્યું છે. આવાં ગીતો ક્યા તો જે અભિનેત્રી-ગાયિકા ગાયિકા તરીકે આગળ ન વધ્યાં કે એમના ગાયેલાં ગીતો છે કે જે ગાયિકાઓ '૫૦ના દશકની શરૂઆત સુધીમાં જ ફિલ્મ સંગીતના ક્ષેત્રથી વિલીન થઈ ગયાં હોય તેમણે ગાયેલાં ગીતો છે.
હવે પછીના અંકમાં ૧૯૪૮ના સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાનાં એરણપર લતા મંગેશકરનાં સૉલો ગીતો સાંભળીશું.