શમશાદ બેગમનાં સૉલો ગીતો
વર્ષ ૧૯૪૩ માટે શમશાદ બેગમનાં બે
સૉલો ગીતો - બલમવા રે,
સજનવા રે અને જબ સે
નૈના સે નૈના લાગે (પૂંજી,
સંગીત ગુલામ હૈદર) Memorable Songs of
1943 માં આવરી લેવાયાં છે.
હુસ્ન કી યે મહેરબાની ફિર કહાં -
પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) – સંગીત: અમીર અલી
ઉમ્મીદ તડપતી હૈ, રોતી હૈ તમન્નાએં - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) – સંગીત: અમીર અલી
હિંદી ફિલ્મ ગીત કોશ શમશાદ
બેગમને ગાયિકા તરીકે નોંધે છે,
જ્યારે હિંદી ગીતમાલા નસીમ અખતરને ગાયિકા
તરીકે નોંધે છે.
ઓ ભુલનેવાલે મૈં તુઝે કૈસે ભુલાઉં - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) - સંગીત: પંડિત ગોવિંદ રામ
ગા રી સખી મન કે તારાનોં સે - પગલી - ગીતકાર: આરઝૂ લખનવી - સંગીત:રશીદ અત્રે
અપલોડર Melody is Queen -
RAJAએ દર્શાવેલ
ગીતકાર અને સંગીતકાર અહીં દર્શાવેલ છે.
અબ કોઈ ટૂટે દિલ કા સહારા ન રહા - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર
હિંદી ફિલ્મ ગીત કોશે ગાયિકાની
નોંધ નથી બતાવી,
એટલે અહીં
અપલોડર Melody is Queen -
RAJA દ્વારા
દ્રશાવેલ ગાયિકા સ્વીકારી લીધેલ છે.
ગાડી વાલે દુપટ્ટા ઉડા જાએ - પૂંજી - સાથીઓ સાથે -? - સંગીત: ગુલામ હૈદર
ઝલક દીખા કર છીપી ચાંદની - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર
શીશે કે નહીં ટુકડે, ટુકડે હૈ મેરે દિલ કે - પૂંજી - ? - સંગીત: ગુલામ હૈદર
બાબુ દરોગાજી કૌન કસૂર પર ધર લે સૈંયા મોર- તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
મેરા મૈકા હુઆ સસુરાલ મોહે દોનોં તરફ કા ખયાલ - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ