Showing posts with label Amirbai Karnataki. Show all posts
Showing posts with label Amirbai Karnataki. Show all posts

Thursday, August 25, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી

 

૧૯૪૩નાં વર્ષનાં પુરુષ સોંલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી હવે Best songs of 1943: And the winners are?  માં સ્ત્રી સોલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.

આ વર્ષના પ્રવેશકમાં આપણે જોયું તેમ હિંદી ફિલ્મ ગીતકોષમાં ૨૫૬ સ્ત્રી સોલો ગીતો માટે ગાયિકાઓની ઓળખ શકી બની હતી. આ ઉપરાંત યુ ટ્યુબ પર કેટલાંજ બીજાં એવાં ગીતો હોઈ શકે છે જ્યાં પણ ગાયકોની ઓળખ શક્ય બની હોય.

Memorable Songs of 1943 જે ગીતો આવરી લેવાયાં છે તે ગીતોને અહીં ફરીથી નથી સમાવાયાં. 

અમીરબાઈ કર્ણાટકીનાં  સૉલો ગીતો

Memorable Songs of 1943  માં અમીરબાઈ કર્ણાટકીનાં આઠ ગીતો છે, જેમાંથી 'કિસ્મત'ના ૪ ગીતો છે તો બે ગીતોમાં ગાયિકા તરીકે રેકોર્ડ પર મિનાક્ષીનું નામ છે અને એક ગીત પર રતન પિયાનું નામ છે

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ઉપરાંત જે ગીતો અમીરબાઈ કર્ણાટકીને નામે ઓળખાયામ છે અને યુ ટ્યુબ પર મળેલા છે તે અહીં રજૂ કરેલ છે. જોકે છ/સાત ગીતો યુ ટ્યુબ પર નથી મળ્યાં.

હમ તુમ સે માંગતે હૈં, આહોંકે બદલે આહેં - બંસરી ગીતકાર: ડી એન મધોક  / પંડિત ઈન્દ્ર (?)- સંગીત: જ્ઞાન દત્ત 

યું દેખોગે અગર લગ જાયેગી નજ઼ર, ઓ બાંકે નયનાવાલે - ખંજરવાલી  - ગીત અને સંગીત અફઝલ

તોરે મનમેં બસુંગી હો સજના, તુમ ચંદા બનો મૈં ચાંદની - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

મન રે મત રો કૈસે તુઝે મનાઉં - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

ક્યોં તુમને ડરાયા, પીછે પીછે પ્રેમ તું.. - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

જીવન કા જુગ આયા… દેખ દેખ કર મન લલચાયા - પૃથ્વી વલ્લભ - ગીતકાર: પંડિત સુદર્શન - સંગીત: રફીક઼ ગઝનવી 

હવાને બાંધા હૈ રંગ, દેખો ઈસકી ચાલ નિરાલી - પૃથ્વી વલ્લભ - ગીતકાર: પંડિત સુદર્શન - સંગીત: રફીક઼ ગઝનવી

ભોલી ભાલી કો લલચાઈ રે મૈં કૈસે કહું - શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

કિનકો ઢુંઢત નૈન સખી રી, કૌન તેરા ચિતચોર - શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત


Sunday, July 25, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી [૨]

 ભાગ [ ]થી આગળ 

તેમની પહેલી જ ફિલ્મ, પગલી દુનિયામાં બુલો સી રાની બારમાંથી સાત સોલો ગીત અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં રેકોર્ડ કર્યાં.

ગર હમકો જલાઓગે દુનિયાકોં જલા દેંગે – પગલી દુનિયા – ગીતકાર:રામાનંદ – સંગીતકાર: બુલો સી રાની 


ઘટા છાયી હૈ ઘનઘોર, ક્યાં  લાઈ હે – પગલી દુનિયા – ગીતકાર:રામાનંદ – સંગીતકાર: બુલો સી રાની


ક્યું આંખ મિલાઈ થી ગર આંખ ચુરાની થી તો  – પગલી દુનિયા – ગીતકાર: શર્મા – સંગીતકાર: બુલો સી રાની 

  

શામ ભઈ ઘર આ જા ઓ રાજા – પગલી દુનિયા – ગીતકાર:રામાનંદ – સંગીતકાર: બુલો સી રાની - 


દિલ દર્દ સે ભરપૂર હૈ, આંખોમેં હૈ પાની  – પગલી દુનિયા – ગીતકાર:વલી સાહબ – સંગીતકાર: બુલો સી રાની


ન દેખું મૈં દરપન, સખી રી મોહે દેખ ગયા સાજન  – પગલી દુનિયા – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: બુલો સી રાની 

આ રે તું આ અબ ના સતા -પોલીસ – ગીતકાર:રમેશ ગુપ્તા – સંગીતકાર:પન્ના લાલ ઘોષ


બાજ રહી કિસ ઔર મુરલીયા -પોલીસ –
ગીતકાર:રમેશ ગુપ્તા – સંગીતકાર: પન્ના લાલ ઘોષ


મૈં આપકી હું બીન
, તુંમ ગીત હો કન્હૈયા – ઉસ પાર – ગીતકાર: પંડિત મધુર – સંગીતકાર: ફિરોઝ નિઝામી


Thursday, July 22, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી [૧]

૧૯૪૪નાં વર્ષનાં પુરુષ સોંલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી હવે Best songs of 1944: And the winners are? માં સ્ત્રી સોલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.

આ વર્ષના પ્રવેશકમાં આપણે જોયું તેમ હિંદી ફિલ્મ ગીતકોષમાં ૨૪૦ સ્ત્રી સોલો ગીતો માટે ગાયિકાઓની ઓળખ શકી બની હતી. સ્વાભાવિક છે કે આ વર્ષમાં માત્ર વિંટેજ એરાનાં -જાણીતાં તેમ જ અજાણ્યાં પણ -  ગાયિકાઓનાં  જ ગીતો આપણને સાંભળવા મળવાનાં છે. હિંદી ફિલ્મોનાં ગીતોની બાબતે મારા અમાટે આ એક અનોખો જ અનુભવ રહેશે

Memorable Songs of 1944માં જે ગીતો આવરી લેવાયાં છે તે ગીતોને અહીં ફરીથી નથી સમાવાયાં. 

અમીરબાઈ કર્ણાટકીનાં  સૉલો ગીતો

Memorable Songs of 1944 માં અમીરબાઈ કર્ણાટકીનાં પાંચા ગીતો છે, જે પૈકી મિલ કે બીછડ ગઈ અખિયાં  (રતન, સંગીતકાર નૌષાદ અલી) તે સમયે ખૂબ જ લોકપ્રિય થયું હતું.

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ઉપરાંત જે ગીતો અમીરબાઈ કર્ણાટકીને નામે ઓળખાયામ છે અને યુ ટ્યુબ પર મળેલા છે તે અહીં રજૂ કરેલ છે. જોકે છ/સાત ગીતો યુ ટ્યુબ પર નથી મળ્યાં.

[]

રી હવા તું સૂન લે સુન લે મૈં ભી આથી હું  -  અનબન – ગીતકાર: પંડિત મધુર- સંગીતકાર: જ્ઞાન દત્ત


પાસ તું હો તો દિલ કો ક઼રાર હૈ બડે નવાબ સાહબ – ગીતકાર: શમ્સ લખનવી – સંગીતકાર:બશીર દેહલવી

ઇકરાર કે પર્દે મેં મુઝે ન સઝા દે – બડી બાત – ગીતકાર: રામાનંદ  સંગીતકાર: ફિરોઝ નિઝામી


સોતી હું અબ સોતી હું તુમ ચંદા મુઝે જગા દેના બડી બાત – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક – સંગીતકાર: ફિરોઝ નિઝામી


તેરી પી પી કી પુકારોંને દિલ લુટ લિયા – ભંવરા – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ


દુનિયાકી આંખોંસે શરમાનેવાલે... સુની હૈ તુઝ બીન – ભ્ંવરા – ગીતકાર: રામાનંદસંગીતકાર: ખેમચંદ પ્રકાશ

સૂના મંદિર મેરા સખી રી, જગમગ જગમગ -  ભરથરી – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ


અય ચાંદ બતાદે તું મેરા ચાંદ કહાં હૈ, - કારવાં – ગીતકાર: રામાનંદ – સંગીતકાર: બુલો સી રાની


બીજલી ગીરાનેવાલે બીજલી તું ફીર ગીરા દે - કારવાં – ગીતકાર: શર્મા – સંગીતકાર: બુલો સી રાની 


આજ કર લે જી ભર કે સિંગાર, તોહે જાના હૈ – મા બાપ – ગીતકાર: રૂપબાની – સંગીતકાર: અલ્લા રખ્ખા


શામ હુઈ ઓ પંછી આ અબ અપને ઘર કો આ – મા બાપ – ગીતકાર: રૂપબાની – સંગીતકાર: અલ્લા રખ્ખા


વર્ષ ૧૯૪૪નાં  અમીરબાઈ કર્ણાટકીના બાકીનાં સોલો ગીતો હવે પછી સાંભળીશું. 

Thursday, October 29, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અમીરબાઈ કર્ણાટકી [૨]

 અમીરબાઈ કર્ણટકીનાં ૧૯૪૫નાં વર્ષમા સૉલો ગીતોના એક ભાગમાં ત્રણ ફિલ્મોમાં તેમણે મુખ્ય ગાયિકા તરીકે ગાયેલાં ગીતો આપણે સાંભળ્યાં.અહીં હવે અમીરબઈ કર્ણાટકએ મુખ્ય ગાયિકા સિવાય પણ સૉલો ગીત ગાયાં હોય એવી બીજી સાત ફિલ્મોમાંથી ગીતો સાંભળીશું. તે ઉપરાંત ઘર (સંગીતકાર અલ્લા રખા) અને વિક્રમાદિત્ય (સંગીતકાર શંર રાવ વ્યાસ)માં તેમણે ગાયેલાં સૉલો ગીતો યુ ટ્યુબ પર મળી નથી શક્યાં.

બૈરન બન ગઈ નિંદીયા હો, કોઈ જાય કહાં - છમીઆ – સંગીતકાર: જ્ઞાન દત્ત  


સજ઼ા નસીબને દે દી નઝર મિલાનેકી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: ડી ગડકર – ગીતકાર: વલી સાહબ


મેરી બન્રી કી ગોદ હરી, હરી મેરી બનરી કી ગોદ - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: ડી ગડકર – ગીતકાર: વલી સાહબ 

 

ગરીબોં કી દુનિયા જહાંસે નીરાલી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: રફીક઼ ગઝનવી – ગીતકાર: વલી સાહબ 


ઉનસે જો સાહેબ સલામત હો ગયી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: શાંતિ કુમાર – ગીતકાર: વલી સાહબ 

હસને હસાને કે દિન આ ગયે હૈ - કુલ કલંક – સંગીતકાર: અલ્લા રખા ગીતકાર: રૂપબાની


પી ઔર પીલા પીલા મેરે સાક઼ી - કુલ કલંક – સંગીતકાર: અલ્લા રખા ગીતકાર: રૂપબાની


છાયેં હૈ કાલે મેઘ તો બૌછાર તો હોગી - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી 


મોરે બલમા મોરે સજનવા - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક


જિયા ડોલે ….લાખ કહું કુછ ના બોલે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક


હર દિલમેં મુહબ્બત હૈ, મેરા દિલ હૈ અકેલા -- સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


સૈયા સલોને સે નૈન મિલા કે, પ્રીત લગા કે જાન ગયી - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ


બંસી કી મધુર ધુન સે મેરે ભાગ જગા દે - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ


હવે પછીના અંકમાં ઝોહરાબાઈ અંબાલેવાલીનાં વર્ષ ૧૯૪૫ માટેનાં સૉલો ગીતો સંભળીશું.


Thursday, October 22, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અમીરબાઈ કર્ણાટકી [૧]

૧૯૪૬નાં વર્ષની જેમ ૧૯૪૫નાં વર્ષમાં પણ અમીરબાઈ કર્ણાટકીનાં સોલો ગીતોની સંખ્યા ઘણી મોટી છે. ૧૯૪૫નાં વર્ષ માટે જો માત્ર ગીતોની સંખ્યાને જ ધ્યાનમાં લેવાની હોય, તો અમીરબાઈ કર્ણાટકી નિઃશંક શ્રેષ્ઠ સ્ત્રી ગાયિકાનો ખિતાબ મેળવે. આ વર્ષે તેમના ગીતો આપણે બે પોસ્ટમાં સમાવ્યાં છે. જે પૈકી પહેલી પોસ્ટ તો અમીરબાઈ કર્ણાટકીનાં ૩ ફિલ્મોમાંના ગીતો માટે જ છે, જેમાં તેઓ મુખ્ય ગાયિકા તરીકે છે. બીજી પોસ્ટમાં આ સિવાય સાત ફિલ્મોનાં ગીતો સમાવ્યાં છે.

રૂનક ઝુનક ચપલ ચરન નાચે મોરા મન - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી


ઉડ જાઉં રે….મૈં તારોંકી દુનિયામેં - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

મુઝે નૈનો કે બંધનમેં કસ ગયા રે કોઈ પરદેસી - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

પિયા મેરે સાથ રહેંગે, આજકી રાત - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

ઈસ દુનિયાકી પગદંડી પર તુમ્હી મેરે સાથી - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

આજ અપને ઘરમેં લગી આગ રે, નૌજવાન જાગ રે - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

મનમેં બસા લે પિયા કો - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

જોગન બનાકે પિયા છોડ ગયે ગલીયોંમેં - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર:-  પંડિત ઈન્દ્ર

હવા તુમ ક઼ાસિદ બન કર જાના - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર


મોહે ફૂલ કે ગજરો ને, આંખોકે કજરેને પૂછા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

સૈયાં ઓ સૈયાં તોહે બુલબુલ કહું - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ડૂબતી નાવ કો તીનકે કા સહારા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

યાર કી ગલિયાં હૈ બડે પ્યાર કી  દુનિયા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

મૈં તુઝ સે પૂછતી હું …..રો રો કે સુનાતી હૈ આંખેં - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

ઝનન ઝન બાજે પાયલિયાં - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

પરદેસમેં જાનેવાલે તેરી યાદ આયી - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

રો રો કે સુનાતી હૈ આંખેં મેરા ફસાના - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

તુઝે મેરી ક઼સમ, મેરી જાં કી ક઼સમ, મેરે મનકે રોગ - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ


હવે પછીના અંકમાં અમીરબાઈ કર્ણાટકીનાં વર્ષ ૧૯૪૫ માટેનાં બાકીનાં સૉલો ગીતો સંભળીશું.

Thursday, July 11, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી


ગીતોની સંખ્યાની દૃષ્ટિએ, ૧૯૪૬નાં વર્ષમાં પણ, અમીરબાઈ કર્ણાટકીનાં સૉલો ગીતો ની સંખ્યા પણ ઘણી મોટી છે. હજૂ તો એવાં પણ ઘણાં ગીતો છે જે હિંદી ફિલ્મ ગીત કોષમાં તેમને નામે જોવા મળે છે, પણ યુટ્યુબ પરના ખૂબ ખંતીલા અપલોડરોને પણ અપલોડ કરવા લાયક મૂળ ગીતો મળ્યાં નથી જણાતાં
પિયા મિલને કો જાનેવાલી સમ્હલ સમ્હલ કે ચલ - દેવ કન્યા – સંગીતકાર: શ્યામ સુંદર 

ન્યાય યહી હૈ તુમ્હારા, પ્રેમકે દેવતા - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

જબ આનેવાલે આયેંગે, હમ ખૂબ ઉન્હેં કલપાયેંગે - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

સબ કહેનેકી બાતેં થીં, જો પ્યારકી બાતેં થીં - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

દર પે તેરે ઈક દુઃખકે ભરે દિલ ને પુકારા - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

દો દિલ કો એક દિલ મિલ કે બનાના યાદ હૈ - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

કોઈ પ્રાણો કે તાર ઝનકા ગયા રે - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

વાદા વફા કે કરકે કિસીને ભુલા દિયા - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

કાંટે સે છેડતે હૈ  મેરે જિગર કે છાલે - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી 

મન ડોલ રહા હૈ, મન ડોલ રહા હૈ - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફૂંક દે ભગવાન આ કે અપના જહાં - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ઓ લાખ કરો ચતુરાઈ બાલમ મેં હાથ ના આઉંગી - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર 
હિદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનું નામ નથી દર્શાવાયું, પણ અપલોડ કરનાર અનુસાર તેનાં ગાયિકા અમીરબાઈ છે.

મેરે મૈના મધુબૈના, તૂ કહના સાજન સે સપનોંમેં આયે ના - મહારાણી મિનલ દેવી – સંગીતકાર: સરસ્વતી દેવી -
યુ ટ્યબ પર આ ગીતનાં ગાયિકા રાજકુમારી બતાવાયાં છે

આ આંખોંમેં આ, પલકોંમેં આ, આ કે છૂપ જા - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

મૈં કૈસે કહું ટૂતે હુએ દિલ કી કહાની - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

રોતી આંખોંમે તેરી યાદ આયી  - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

બૈરન નિંદીયાં ક્યોં નહીં આયે, દૂર ખડી મુસ્કાયે - પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૬નાં વર્ષનાં જોહરાબાઈ અંબાલેવાલીનાં સોલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.

Thursday, July 19, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી [૨]


આપણે અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં સૉલો ગીતો સંખ્યા અને સંગીતકારોનાં વૈવિધ્યનો એટલો મોટો ખજાનો છે કે આપણે તેને બે ભાગમાં ચર્ચાની એરણે સાંભળી રહ્યાં છીએ.

ગયે અઠવાડીયે પહેલો ભાગ સાંભળ્યા પછી, આજે હવે, અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો બીજો, બાકી રહેતો, ભાગ ચર્ચાની એરણે સાંભળીશું.
બહુ જાણીતાં થયેલાં ગીતો
હમેં ક્યા પતા થા...મારી કટારી મર જાના - શેહનાઈ – સંગીતકાર:  સી રામચંદ્ર – ગીતકાર:  પી એલ સંતોષી

ઓ રૂઠે હુએ ભગવાન તુમ કો કૈસે મનાઉં - સિંદૂર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

કોઈ રોકે ઉસે ઔર યહ કહ દે - સિંદૂર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ઓછાં સાંભળેલાં ગીતો

મન બાત ના મેરી માને થક ગયી સમઝા કે - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી



બુઝ ગયે આશાઓં કે દીપક, સબ સપને મુખ મોડ ગયે - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી


મૈં શબાબ હૂં, મૈં શબાબ હૂં, મૈં શરાબ હૂં, મૈં હિઝાબ હૂં - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી
નૈના રો રો કે રહ જાએં નૈના રહ રહ કર ભર આયે - સમાજ કો બદલ ડાલો - સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ - ગીતકાર: રૂપદાસ 
નૈના જલ ભર આયે પ્રેમી, પ્રીત કિયે પછતાયે - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી 
આ ગીતની ડિજિટલ લિંક નથી મળી શકી પરંતુ બીનાપાની મુખર્જીના સ્વરનાં બીજાં વર્ઝનની લિંક મળી શકી છે.
ટૂટ ચુકે જબ મનકે તાર, કૈસે નિકલે ઝંકાર - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકારશમ્સ લખનવી

તુમ ન સમજોગે કભી, દિલકા લગાના ક્યા હૈ - સીધા રાસ્તા - સંગીતકાર: એસ કે પાલ



ઓ દુનિયા બનાનેવાલે ક્યા યહી દુનિયા હૈ તેરી - સિંદૂર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકારક઼મર જલાલાબાદી

મુઝ કો પ્યારી લગતી હૈ તુમ્હારી પહેચાન - વીરાંગના - સંગીતકાર: હરિ પ્રસન્ન દાસ / મન્ના ડે
    અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં જે સૉલો ગીતોની સૉફ્ટ લિંક નથી મળી તે યાદી પણ ઘણી લાંબી છે –

  •   યે દિલ હી કહીં દિલકી લગી ન બન જાએ - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • તુમ બીન કૌન સહારા ભગવાન તુમ બીન કૌન સહારા - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • મેરા રૂઠા પ્રીતમ માન ગયા - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • મોરે સૈયાં કી મોસે છોડ - ઊઠો જાગો - સંગીતકાર: અઝીઝ ખાન / ઈબ્રાહીમ 
  • ઓ આયી ઘિર ઘિર કે કાલી બદરીયા - ઝિંદા દિલ - સંગીતકાર: અઝીઝ ખાન મસ્તાના 
  • ઓ સપનોંમેં આનેવાલે, આ મનકો રિઝાનેવાલે - ઝિંદા દિલ - સંગીતકાર: અઝીઝ ખાન મસ્તાના

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં ઝોહરાબાઈ અંબાલેવાલીનાં  સૉલો ગીતો સાંભળીશું.