લલિતા દેઉલકરનાં સૉલો ગીતો
લલિતા દેઉલકરે (૧૯૨૫-૨૦૧૦) હિંદી
ફિલ્મ જગતમાં પદાર્પણ તો એક અભિનેત્રી તરીકે કર્યું હતું પણ તેમને યાદ વિન્ટેજ એરાનાં
એક મહત્ત્વનાં પાર્શગાયિકા તરીકે જ કરવામાં આવે છે. તેમણે ૬૦ વધુ હિંદી ફિલ્મોનાં
ગીતો ગાયાં છે.
મંદિર સુના
સુના દીપ બિના નૈયા બિન પતવાર - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ
વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
ગાઓ બધાઈ રી, સુહાગન આંગન
આઈ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત
ઈન્દ્ર / મોતી બી એ (?)
મેરી નાવ
પડી મઝધાર પાર કરો ન કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ
વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
ભજન કે દિન
દો ચાર રે જનમ મરણ તુ સુધાર લે - ભક્ત ધ્રુવ –
સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
મેરા દીપક
જુગ જુગ જલે, પ્રકાશ ફૈલાએ - ભક્ત ધ્રુવ –
સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
ચોર આ ગયે
નગરીયા હમાર, નનદ જ઼રા જાગના - સાજન – સંગીતકાર: સી
રામચંદ્ર – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી
શારદા ગાંગુલીનાં સૉલો ગીતો
તુમ રાજા હો, તુમ રાજા હો, હરગિઝ કિસીસે ન
ડરના - ભક્ત
ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત
ઈન્દ્ર / મોતી બી એ (?)
દયા કરો દયા કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ
વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
[નોંધ આ ગીતનો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઉલ્લેખ નથી.]
મોહનતારાનાં સૉલો ગીતો
પ્રભુ અપની ઝલક દિખાઓ, મોહે અદ્ભૂત રૂપ દીખાઓ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ
વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
તુમ મેં ભી, હમમેં ભી તુમ
તુમ નહી હમ હમ નહીં - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ
વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
મૈં પરબત ખડી પુકારૂં, બલમવા આ રે - વોહ ઝમાના –
સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
જીવન કા મોલ હુઆ અનમોલ, જય સ્વદેશ - વોહ ઝમાના –
સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.