Showing posts with label Nalini Jaywant. Show all posts
Showing posts with label Nalini Jaywant. Show all posts

Thursday, September 22, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - રાજકુમારી, કૌશલ્યા, નલીની જયવંત

 રાજકુમારીનાં સૉલો ગીતો

'બદલતી દુનિયા', 'ખંજરવાલી', 'નગદ નારાયણ' ફિલ્મોનું એકેક અને 'સ્કૂલ માસ્ટર" (સંગીત નીનુ મઝુમદાર)નાં રાજકુમારીએ ગાયેલાં બે સૉલો ગીતોનાં ડિજિટલ સંસ્કરણ મળી શક્યાં નથી.

તુ મુજ઼ે બના દે રાની, મૈં બની તેરી દિવાની - બદલતી દુનિયા – ગીતકાર: મોહન સિંહા – સંગીત: ?

દર્દ બનકર ફુગાં ન હો જાએ જ઼િંદગી ઈમ્તહાન ન હો જાએ - દાવત - ગીતકાર: તન્વીર નક઼્વી - સંગીત: વસંત દેસાઈ 

મેરે સુને મંદિર મેં જિસને દીપ જલાયે – નગદ નારાયણ - ગીતકાર: કવિ શમિમ - સંગીત: શ્રીધર પાર્સેકર

મૈં તો નાચુંગી હાં, મૈં તો ગાઉંગી – નગદ નારાયણ - ગીતકાર: કવિ બેગલ - સંગીત: શ્રીધર પાર્સેકર

મૈં હું કલી લિયાકતવાલી - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી 


કૌશલ્યાનાં સૉલો ગીતો

કૌશલ્યાએ ગાયેલાં ૧૯૪૩નાંસૉલો ગીતો પૈકી અંગુરી (સંગીત ગુલામ મુસ્તફા દુર્રાની), અને મૌજ (સંગીત વસંત દેસાઈ)નાં એકેક ગીત અને આંખકી શર્મ (સંગીત વસંત દેસાઈ) અને કુરબાની (સંગીત ખેમચંદ પ્રકાશ)નાં બબ્બે ગીતો ઇન્ટરનેટ પર નથી મળી શક્યાં.

મેરે નૈના તુઝે ઢુંઢે હૈ સાંવરિયા - ભક્ત રાજ - ગીતકાર: ડી એન મધોક  - સંગીત: સી રામચંદ્ર

કાગઝ કે પુરજે દિલકા હાલ સુના દે - ચિરાગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખેમચંદ પ્રકાશ

જોલી મેરી ભર દે બાબા - ચિરાગ - ગીતકાર: વલી સાહબ- સંગીત: ખેમચંદ પ્રકાશ

સો જા સો જા પ્યારે કન્હૈયા, તોરી મૈયા લેતી હૈ બલીયાં - - ચિરાગ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: ખેમચંદ પ્રકાશ  

કાગઝ કી હૈ નાવ - ઝબાન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

તેરા ઘોંસલા બીખરા રે પંખી - ઝબાન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

નલીની જયવંતના સૉલો ગીતો

નલીની જયંવતે પણ ગાયેલું 'આદાબ અર્ઝ'નું એક સૉલો ગીત ઇન્ટરનેટ પર નથી મળી શક્યું.

કહેતા હૈ યે દિલ બાર બાર - આદાબ અર્ઝ - ગીતકાર: કૈલાસ જી 'મતવાલા' - સંગીત: જ્ઞાન દત્ત

ખેતો પર ચલે ભૈયા કિસાન રે - આદાબ અર્ઝ - ગીતકાર: રામમૂર્તિ- સંગીત:  જ્ઞાન દત્ત