૧૯૪૫નાં વર્ષ માટે અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળવા માટે હિંદી ફિલ્મ ગીત કોષમાં શોધખોળ માટે નજર કરતાં જ ખયાલ આવી ગયો કે ૧૯૪૫નાં સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની ચર્ચાનો હવે આ અંતિમ હપ્તો બની રહેશે.
રેણુકા દેવી
છાયી ઘટા ઘનઘોર ગગન મેં, ચારોં તરફ અંધિયારી - ગુલામી –
સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ
રેખા મલ્લિક
ગાએ જા તુ અપના ગીત, છોડ દે ઔરોંકા સંગીત - હમરાહી –
સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન
બિનિતા બોઝ
હંસી ચાંદ કી નિરાલી, મન કો લુભાનેવાલી - હમરાહી –
સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન
જિગર કે દાગ નયે ગુલ ખિલાતે જાતે હૈ - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન
દિન હૈ બહાર કે આયે, એક નયા સંદેશા લાયે - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન
શાંતા પટેલ
મસ્ત જવાની આયી, આઈ અંગડાઈ તો મૈં શરમાઈ - જિ હાં –
સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર
મોરી અટરિયા પે ચમકે બિજુરિયા, ચમકે બિજુરિયા - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર
કોઈ બોલ રહા હૈ ક્યા મન મેં… એક સલોની છબી મુસ્કાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર
બિનાપાની મુખર્જી
આબાદ દિલ કી દુનિયા બરબાદ હુઈ હૈ - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
બેગમ અખ્તર
મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક
ફસલ-એ-ગુલ આઈ, હમેં યાદ તેરી આયી નહીં - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક
‘ફસલ-એ-ગુલ આઈ, હમેં યાદ તેરી સતાને લગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક’ નો આ બીજો ભાગ
છે.
મીનાક્ષી
મંદ મંદ ચલે હવા, મેરા દિલ નાચ રહા - પન્ના દાઈ –
સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક
નિર્મલા દેવી
કિસને દિયા હમ કો સહારા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ
ગા ગા રે મનવા ગા, ગીત ખુશી કે ગા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ
સુના દો મુહબ્બત કે નગમે સુના દો - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી
રો રહા હૈ આજ કોઈ મુસ્કરાને કે લિયે - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી
અજ્ઞાત ગાયિકા
અહીં એવું ગીત છે જેનાં ગાયિકા હિંદી ગીત કોષમાં નથી જણાવાયાં, પરંતુ યુ ટ્યુબની ક્લિપમાં નામ છે.
યેહ રંજ જુદાઈ કે ઉઠાયે નહીં જાતે હૈ - ગઝલ - નસીમ અખ્તર – સંગીતકાર: જ્ઞાન દત્ત
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું