Showing posts with label Mohantara Talpade. Show all posts
Showing posts with label Mohantara Talpade. Show all posts

Thursday, November 12, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : મોહનતારા તલપડે । રાજકુમારી । હમીદા બાનો

 મોહનતારા તલપડેનાં સૉલો ગીતો

મોહનતારા તલપડે '૪૦ના દાયકામાં જે પ્રમાણમા જાણીતાં હતાં તેના પ્રમાણમાં ૧૯૪૫ વર્ષ માટે તેમનાં સૉલો ગીતોની સંખ્યા બહુ પાંખી જણાય છે.

ઘટ ઘટકી તુમ જાનતેભૂલ ન જાના હે ગિરધારી - ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મૈં જનમ જનમકી દુખીયારી - ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: ખાવર જમાં


રાજકુમારીનાં સૉલો ગીતો

હાલ પુરતું તો રાજકુમારીના જેટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોષમાં વર્ષ ૧૯૪૫ માટે નૉંધાયેલ છે તેનાં ત્રીજા ભાગથી થોડાં વધારે ગીતોની જ યુ ટ્યુબ પર ડિજિટલ લિંક મળી છે.

ઓ પીને વાલે પી લે,પી લે, પીને કે દિન આયે - દિન રાત – સંગીતકાર: દાદા ચંદેકર – ગીતકાર: સંતોષ નદીમ

મેરી આંખોં કે આંસુ આંખો હી મેં સમા ગયે - ઘર – સંગીતકાર: અલ્લા રખા – ગીતકાર: રૂપબાની

ઉન્હેં યાદ આયે….ગુજ઼રા જમાના  - નસીબ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર  

મેરી પુકાર સુન લો ઓ જગ કે રખવાલે - રત્નાવલી -  સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

સો જા મેરે પ્યારે મેરે જીવન કે સહારે - યતીમ – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ઝીઆ સરહદી



હમીદા બાનુનાં સૉલો ગીતો

વિન્ટેજ એરાનાં '૪૦ના દાયકાનાં વર્ષોમાં જે પ્રમણમાં હમીદાબાનુણાં સૉલો ગીતોની સંખ્યા જોવા મળતી હતી તે કરતાં ૧૯૪૫નાં વર્ષમાં સંખ્યા ઓછી જણાય છે.

આનેવાલે જબ આયેંગે જીવનકી શામ હો જાયેગી - ધર્મ - સંગીતકાર સજ્જાદ હુસૈન 

આ ગીત જોકે હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ દેખાતું નથી.


ભલી નિભાયી પ્રીત રે પરદેસી, મૈંને જૂઠે ગાયે ગીત - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર

સાવન આયા સાજન નહીં આયા રે દઈયા-દઈયા - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર


દિલ તૂ હી બતા દે, યેહ પ્યાર હૈ ક્યા - શરબતી આંખેં - સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર: તનવીર નક઼્વી

આ ગીતનું એક કરૂણ વર્ઝન પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ છે, પરંતુ તેની યુ ટ્યુબ પરની ડિજિટલ લિંક નથી મળી.


 

હવે પછી ઝીનત બેગમ નાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, July 25, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - મોહનતારા તલપડે, રાજકુમારી


મોહનતારા તલપડેનાં સૉલો ગીતો
'૪૦ના દશકાના મધ્ય ભાગનાં પાર્શ્વ ગાયિકાઓમાં મોહનતારા તલપડે પણ ઘણું જાણીતું નામ છે. ૧૯૪૬નાં વર્ષમાં આપણને તેમનાં ઘણા જૂદા જૂદા સંગીતકારો દ્વારા રચાયેલાં ગીતો ચર્ચાની એરણે સાંભળવા મળે છે.
મેરે મનમેં જગ અપ્યાર, મેરા નાચ ઊઠા સંસાર - અમર રાજ – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: પંડિત ફણિ 

રૂઠ ગયે મોસે મનમોહન, અબ સાવનકા ક્યા કરૂં - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર 

યે કિસને બજાઈ મુરલી, દુનિયા નાચ ઊઠી - ગોકુલ – સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: ક઼મર જલાલાબાદી
(ગીત મોહનતારા અજિંક્ય અને સાથીઓના નામે છે, ગીતમાં એક અન્ય અજાણ પુરુષ અવાજ પણ સાંભળવા મળે છે.)

આઈ પિયા મિલનકી બહાર, કરૂં ફૂલોંકા સે અપના સિંગાર - કુઅદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર: નવા નક઼્વી

હવા ચલે સાંય સાંય, કૌઆ કરે કાંય કાંય - ફૂલવારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
આ ગીત 'ઘટા ઘનઘોર ઘોર મોર મચાયે શોર - તાનસેન (૧૯૪૩)ની પેરડી છે.

વ્યાકુલ હૈ પનઘટ પે રાધા બેચારી સાંઝ ભઈ…- પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

જય અમ્બે, જય ચન્ડીકે કુલતારિની - રાજપુતાની – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર 

રાજકુમારીનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાનાં એક ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા ગણાતાં રાજકુમારીનાં ૧૯૪૬નાં વર્ષ માટે સંખ્યા અને ગુણવત્તા એમ બન્ને દૃષ્ટિએ સારાં એવાં ગીતો સંભળવા મળે છે. જોકે ઘણાંક ગીત એવાં પણ હશે જે તે સમયે અપૂરતી માહિતી હોવાને કારણે એમના નામે ચડ્યાં ન હોય. તે ઉપરાંત એ સમયનાં ઘણાં ગીતો ઉપલબ્ધ ન હોવાથી તેમની ડિજિટલ લિંક પણ ઉપલબ્ધ નથી.
તુમ લે લો ...બટુએ ભાઈ - ચમકતી બીજલી – સંગીતકાર: વસંત કુમાર નાયડુ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'
આ ગીત વિષે હિંદી ફિલ્મ ગીતકોષમાં  ગાયિકા ને ગીતકારની બાબતે નોંધ જોવા નથી મળતી.

નૈનનમેં કોઈ ચાયે ક્યું, બરસ રહે દોનો - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

મેરે દિલમેં કોઈ ન આયે, હાયે રે - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

દુનિયા, ગરીબોંકી દુનિયા, બડી હૈ સુહાની - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

મૈં સાજનકે મનમેં, મૈં એક ચાંદ મનમેં છીપાઈ બૈઠી હું - મહારાની મિનલ દેવી – સંગીતકાર: સરસ્વતી દેવી 
યુ ટ્યુબ પર અપલોડ કરનાર કેટલાક લોકો આ ગીતને અમીરબઈ કર્ણાટકીને ફળવે છે. તે જ રીતે  મેરે મૈના મધુબૈના, તૂ કહના સાજન સે સપનોંમેં આયે ના અમીરબઈને બદલે રાજ્કુમારીના નામે ફાળવે છે.

સાજન આઓ, મનકી નગરીયા બસાઓ - રૂપા – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રામમૂર્તિ

ફૂલોં કો છેડ કર છેડ કર યાદેં સદા ચલી આઈ - શા-એ-મિસર - સંગીતકાર: શાંતિ  કુમાર – ગીતકાર: રૂપબાની
હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાના નામનો ઉલ્લેખ નથી

તન પિંજરે મેં મનકા પંછી, ચટક ચટક કર બોલે - તૂફાન ક્વીન – સંગીતકાર: ચિત્રગુપ્ત એમ એ – ગીતકાર: શ્યામ હિન્દી

હવે પછીના અંકમાં આપણે હમીદાબાનો અને જ઼ીનત બેગમનાં ૧૯૪૬નાં વર્શાહ માટેનાં સોલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, September 6, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર : [૪]


લલિતા દેઉલકરનાં સૉલો ગીતો
લલિતા દેઉલકરે (૧૯૨૫-૨૦૧૦) હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ તો એક અભિનેત્રી તરીકે કર્યું હતું પણ તેમને યાદ વિન્ટેજ એરાનાં એક મહત્ત્વનાં પાર્શગાયિકા તરીકે જ કરવામાં આવે છે. તેમણે ૬૦ વધુ હિંદી ફિલ્મોનાં ગીતો ગાયાં છે.
મંદિર સુના સુના દીપ બિના નૈયા બિન પતવાર - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)


ગાઓ બધાઈ રી, સુહાગન આંગન આઈ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મેરી નાવ પડી મઝધાર પાર કરો ન કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

ભજન કે દિન દો ચાર રે જનમ મરણ તુ સુધાર લે - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મેરા દીપક જુગ જુગ જલે, પ્રકાશ ફૈલાએ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

ચોર આ ગયે નગરીયા હમાર, નનદ જ઼રા જાગના - સાજન – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી

શારદા ગાંગુલીનાં સૉલો ગીતો
તુમ રાજા હો, તુમ રાજા હો, હરગિઝ કિસીસે ન ડરના - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

દયા કરો દયા કરો - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)
[નોંધ આ ગીતનો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઉલ્લેખ નથી.]
મોહનતારાનાં સૉલો ગીતો
પ્રભુ અપની ઝલક દિખાઓ, મોહે અદ્‍ભૂત રૂપ દીખાઓ - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

તુમ મેં ભી, હમમેં ભી તુમ તુમ નહી હમ હમ નહીં - ભક્ત ધ્રુવ – સંગીતકાર: શંકરરાવ વ્યાસ – ગીતકાર: પંડિત ઈન્દ્ર / મોતી બી એ (?)

મૈં પરબત ખડી પુકારૂં, બલમવા આ રે - વોહ ઝમાના – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

જીવન કા મોલ હુઆ અનમોલ, જય સ્વદેશ - વોહ ઝમાના – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.
 'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હવે પછીના અંકમાં પૂરી કરીશું.