Showing posts with label Begum Akhtar. Show all posts
Showing posts with label Begum Akhtar. Show all posts

Thursday, December 24, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો [૨]

 ૧૯૪૫નાં વર્ષ માટે અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળવા માટે હિંદી ફિલ્મ ગીત કોષમાં શોધખોળ માટે નજર કરતાં જ ખયાલ આવી ગયો કે ૧૯૪૫નાં સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની ચર્ચાનો હવે આ અંતિમ હપ્તો બની રહેશે.

રેણુકા દેવી

છાયી ઘટા ઘનઘોર ગગન મેં, ચારોં તરફ અંધિયારી - ગુલામી – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ભરત વ્યાસ

રેખા મલ્લિક

ગાએ જા તુ અપના ગીત, છોડ દે ઔરોંકા સંગીત - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

બિનિતા બોઝ 

હંસી ચાંદ કી નિરાલી, મન કો લુભાનેવાલી - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

જિગર કે દાગ નયે ગુલ ખિલાતે જાતે હૈ - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

દિન હૈ બહાર કે આયે, એક નયા સંદેશા લાયે - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

શાંતા પટેલ

મસ્ત જવાની આયી, આઈ અંગડાઈ તો મૈં શરમાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મોરી અટરિયા પે ચમકે બિજુરિયા, ચમકે બિજુરિયા - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર


કોઈ બોલ રહા હૈ ક્યા મન મેં… એક સલોની છબી મુસ્કાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બિનાપાની મુખર્જી

આબાદ દિલ કી દુનિયા બરબાદ હુઈ હૈ - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી


બેગમ અખ્તર

મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

ફસલ-એ-ગુલ આઈ, હમેં યાદ તેરી આયી નહીં - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

ફસલ--ગુલ આઈ, હમેં યાદ તેરી સતાને લગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક નો આ બીજો ભાગ છે.

મીનાક્ષી

મંદ મંદ ચલે હવા, મેરા દિલ નાચ રહા - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક


નિર્મલા દેવી

કિસને દિયા હમ કો સહારા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ

ગા ગા રે મનવા ગા, ગીત ખુશી કે ગા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ


સુના દો મુહબ્બત કે નગમે સુના દો - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી


રો રહા હૈ આજ કોઈ મુસ્કરાને કે લિયે - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: તનવીર નક઼્વી


અજ્ઞાત ગાયિકા

અહીં એવું ગીત છે જેનાં ગાયિકા હિંદી ગીત કોષમાં નથી જણાવાયાં, પરંતુ યુ ટ્યુબની ક્લિપમાં નામ છે.

યેહ રંજ જુદાઈ કે ઉઠાયે નહીં જાતે હૈ - ગઝલ - નસીમ અખ્તર – સંગીતકાર: જ્ઞાન દત્ત



હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં મને સૌથી વધારે ગમેલાં  સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું