Showing posts with label Sitara. Show all posts
Showing posts with label Sitara. Show all posts

Thursday, September 8, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - હુસ્ન બાનો, સીતારા (દેવી) અને વત્સલા કુમઠેકર

 હુસ્ન બાનોનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે હુસ્ન બાનોનાં કોશિશ (સંગીત બશીર દહેલવી)નાં ૩ સૉલો ગીતોનાં ડિજિટલ સંસ્કરણ મળ્યાં નથી.

પગ બાજે ઘુંઘરીયા પિયા હરજાયે …... - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગીતને સૉલો તરીકે નોંધવામાં આવ્યું છે પણ અહીં કોઈ વધારાનો સ્વર પણ સંભળાઈ રહ્યો છે.

ક્યા જમાને કી કહાની હો ગઈ - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર


સીતારા (દેવી)નાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે સિતારા (દેવી)નાં અંધેરા(સંગીત જ્ઞાન દત્ત)નું ૧ અને ભલાઈ (સંગીત પન્નાલાલ ઘોષ)નાં ૪ સૉલો ગીતોનાં ડિજિટલ સંસ્કરણ નથી મળી શક્યાં.  Memorable Songs of 1943માં સૌતન કે ઘર ન જઈયો (આબરૂ, સંગીત: પંડિત ગોવિન્દ રામ) આવરી લેવાયું છે.

પુણે સે લાઈ પાન રે - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

હિંદી ફિલ્મ ગીત કોષમાં નજ઼ીરને સહગાયક બતાવાયા છે પણ વાસ્તવમાં તેઓ ગીતમાં સંવાદોની જ પુરણી કરે છે.

હમારી ઝિંદગી ક્યા હૈ અમીરોંકા ખિલૌના - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

યે ગમ કા ફસાના હૈ કોઈ નહીં સુનાતા - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

નૈયા હમારી પાર લગાઓ - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

હાયે યાદ કિસીકી સતાયે - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

દુખ દર્દકે મારે હૈં - આબરૂ - ? - સંગીત: પંડિત ગોવિન્દ રામ

ગાઉં ખુશી મેં ગાઉં … હા હા હા …. - નજમા - ગીતકાર: અન્જુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ 


વત્સલા કુમઠેકરનાં સૉલો ગીતો

૧૯૪૩નાં વર્ષ માટે વત્સલા કુમઠેકરનું તીખી ચિતવન દીખા કે લુટ લીયા (આબરૂ - સંગીત પંડિત ગોવિંદ રામ) Memorable Songs of 1943માં આવરી લેવાયું છે અને ઈશારા (સંગીત રફીક઼ ગઝનવી) અને ઝબાન (સંગીત: સી રામચંદ્ર )નાં એકેક ગીતનાં ડિજિટલ સંસ્કરણ નથી મળી શક્યાં.

સહેલી બતા રાતકી બાત, ક્યોં તેરી બિખર ગઈ બિંદીયા - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ

પ્રેમ કે હિંડોલે ડોલે - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ 

ઈશ્ક઼ કા દર્દ સુહાના…. - ઈશારા – ગીતકાર: ડી એન મધોક – સંગીત: ખુર્શીદ અન્વર

મેરી આંખેં હૈ નશીલી …. -  સરકારી પૌને - ? – સંગીત: દત્તા દૌજેકર


Thursday, September 2, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ + સીતારા + લીલા ચીટણીસ

 શમશાદ બેગમનાં સૉલો ગીતો

હિંદી ફિલ્મ ગીત કોશમાં રાજકુમારીએ જણાવ્યું છે કે 'પન્ના'નાં ગીતો ફિલ્મમાં શમસાદ બેગમના સ્વરમાં હતં પણ પહીથી રેકોર્ડ રાજકુમારીનાં સ્વરમાં થયાં હતાં. એ ફિલ્મ હાલ પુરતી ગણતરીમાં ન લઈએ તો વર્ષ ૧૯૪૪ માટે શમશાદ બેગમના સ્વરની હાજરી બે ફિલ્મોમાં જ જોવા મળે છે.

Memorable Songs of 1944માં તે પૈકી બે સૉલો ગીતો - મૈં જોગન બન જાઉંગી...મીરે દેવતા લો મેરી આરતી (ચલ ચલ રે નવજવાન) અને જાઓ સજન મેરે હરજાઈં, બાલ્મ મોરે સાજન મોરે, છેડો ના (દાસી - સંગીત પંડિત અમરનાથ)- આવરી લેવાયેલ છે.

તે સિવાયનાં બીજાં કેટલાંક ગીતો અહીં સાંભળીએ

લાયે….બાલમવા મેરે લિયે ફૂલોંકા હાર - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

હો ગોરી પ્યાર ભરા દિલ, પ્રીત કે નૈના, કોઈ છુપાયે….અપને બાલમે અપને સાજનસે મિલ કે આયી હો - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર


સીતારાનાં સૉલો ગીતો

Memorable Songs of 1944 માં સીતારાનું એક ગીત - મેરે દિલરૂબા આ જા મેરે દિલરૂબા (ચાંદ) - આવરી લેવાયેલ છે. આ ગીત એક નૃત્ય ગીત છે  એટલે ગાયિકા પ્રખ્યાત નર્તક સીતારા દેવી છે એમ માની શકાય.

ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ 

હિંદી ફિલ્મ ગીત કોષમાં  'મનકા મીત'નાં પાંચ ગીત સીતારાના નામે છે. પરંતુ એ સીતારા નર્તક ગાયિકા સીતારા દેવી છે કે પાર્શ્વગાયિકા સિતારા કાનપુરી છે તે સ્પષ્ટ નથી થતું. આ પાંચ પૈકી બે ગીતો - નગરી મેરી કબ તક યું હી બરબાદ રહેગી અને પરદેસી ક્યું યાદ આતા હૈ -Memorable Songs of 1944માં પણ આવરી લેવાયેલ છે. પરંતુ સીતારા દેવી કે સીતારા કાનપુરીએ સ્પષ્ટતા નથી થતી. અન્ય કેટલા સંદર્ભમાં આ બધાં ગીતો સીતારા કાનપુરીએ ગાયાં છે તેવું દર્શાવાયું છે. આટલી અસ્પષ્ટતાની સ્પષ્ટતા સાથે બાકીનાં બધાં ગીતો અહીં રજુ કરેલ છે.  

મન કાહે ઘબરાયે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

અય ચાંદ ન ઈતરાના, આતે હૈ મેરે સાજન - મનકા મીત - ગીતકાર:  ભરત વ્યાસ - સંગીતકાર: એસ કે પાલ



અય ચાંદ ઉમ્મીદોંકો મેરી શમા દીખા દે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

હિંદી ફિલ્મ ગીતકોશમાં 'નગરી મેરી કબ તક બરબાદ રહેગી'ને અલગ જોડીયાં ગીત તરીકે દર્શાવાયેલ છે. અહીં ક્લિપમાં આ બન્ને વર્ઝન સામેલ છે.


લીલા ચીટણીસનાં સૉલો ગીતો

અમારી પેઢીએ તો લીલા ચીટણીસને (દુઃખમાં ગરકાવ જ રહેતાં) મા તરીકે જ પરદા પર જોયાં છે. અહીં તેમને તેમની ભર યુવાનીના દીવસોમાં હીરોઈન-ગાયિકા તરીકેની બેવડી ભૂમિકામાં જોવા સાંભળવાનો લ્હાવો મળે છે.

હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા ફાગુનકી - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

દો ઐસે વરદાન પ્રભુ, મેરે સપને સચ હો જાયે - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

મૈં રોઉં તું રુલાયે જા,જો ચાહે જ઼ુલ્મ ઢાયે જા - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

હમ ક્યોં બતાયે હમેં કિસકા ઈંતઝાર હૈ - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ


Thursday, September 13, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર : [૫]


હમીદા બાનુનાં સૉલો ગીતો
હમીદા બાનુ હિદી ફિલ્મ જગતની 'લાહોર ક્લબ'નાં એવાં સભ્ય છે જેને એ સમયની સ્પર્ધામાં નસીબે યારી ન આપી. ૧૯૪૭નાં વર્ષ મટે પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં ઘણાં સૉલો ગીતો તેમનાં નામે બોલે છે, પણ એ બધામાંથી આટલાં જ ગીતોની યુ ટ્યુબ લિંક મળી શકી છે.
ચંપાકલી હૈ ઉદાસ, ભંવરા ન જાયે પાસ - છીન લી આઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

હમારા માસ્ટર ખુદા કરે બીમાર હો જાએ - દેખોજી – સંગીતકાર: સાબીર હુસૈન – ગીતકાર: વલી સાહબ

હમ તો બરબાદ હુએ અબ તો કોઈ આબાદ રહે - કૌન હમારા – સંગીતકાર: બુલો સી રાની -

હમ તુમ્હારે તુમ હમારે આઓ કરે પ્યાર - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

તુ કહાં છૂપા ભગવાન, તેરા મિલતા નહીં નિશાન - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બીનાપાની મુખર્જીનાં સૉલો ગીતો
લાખોં કે બોલ સહે, સાંવરિયા તેરે લિયે મૈને - લીલા - સંગીરકાર: સી રામચંદ્ર - ગીતકાર: જી એસ નેપાલી

નયન જલ ભર આયે - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી

સીતારા દેવીનાં સૉલો ગીતો
અહીં જે સૉલો ગીતો રજૂ કર્યાં છે તેની ગાયિકા તરીકે  હિદી ફિલ્મ ગીત કોષમાં 'સીતારા'નો ઉલ્લેખ જોવા મળે છે. એટલે મેં માની લીધું છે કે તેઓ 'સીતારા કાનપુરી'થી અલગ છે.
ભૂલે સે દિલ તુઝે ન ભુલાયે તો ક્યા કરૂં - અમર આશા - સંગીતકાર શાન્તિ દેસાઈ - ગીતકાર ક઼ાબીલ અમૃતસરી

સોઝ-એ-ગમ દેકે મુઝે ઉસને યે ઈર્શાદ કિયા - શાહઝાદી  -સંગીતકાર એસ કે પાલ 

લતા મંગેશકરનાં સૉલો ગીતો
લતા મંગેશકરએ ૧૯૪૭નાં વર્ષમાં પાર્શ્વગાયક તરીકે પદાર્પણ કર્યું છે. આ વર્ષ એટલે જ એવું વર્ષ છે જેમાં તેમના નામે માત્ર ત્રણ સૉલો ગીતો બોલતાં હોય. બહુ થોડા સમયમાં એવી પરિસ્થિતિ પણ જોવા મળવાની છે કે મોટા ભાગની અન્ય પાર્શ્વ ગાયિકાઓ કરતાં તેમણે ત્રણ ગણાં સોલો ગીતો એ વર્ષમાં ગાયાં હશે.
એક નયે રંગ મેં - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

પા લાગુ કર જોરી રે - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

અબ કૌન સુનેગા મેરે મનકી બાત - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૭નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહી આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હિંદી ફિલ્મ ગીતકોષમાં જોવા મળે છે. આ ગીતો ક્યાં તો એવાં ગાયકોનાં છે જેમનાં આ વર્ષમાં એક બે ગીતો જ મળે છે અથવા તો એવાં ગીતો છે જેની યુ ટ્યુબ લિંક નથી મળી શકી.

હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૭નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું