Showing posts with label Audrey Hepburn. Show all posts
Showing posts with label Audrey Hepburn. Show all posts

Sunday, May 4, 2014

ગુગલ ઑડ્રી હેપબર્નનો ૮૫મો જન્મદિવસ ઉજવે છે.

ગુગલે પોતાનાં ડુગલ આ એક બહુ જ અભિનવ અને રસપ્રદ પ્રયોગ શરૂ કર્યો છે.

એ અન્વયે, આજે ગુગલ પર ઑડ્રી હૅપબર્નના ૮૫મા જન્મદિવસની ઉજવણી આ રીતે કરવામાં આવી.



ગુગલ ડુગલપરની ઇમેજ પર ક્લિક કરવાથી ઑડ્રી હેપબર્નને લગતી માહિતીઓનાં ગુગલ સર્ચનાં પરિણામોનાં પાનાં ખૂલે છે.

ઑડ્રી હેપબર્નને યાદ કર્યાં જ છે તો તેમના વિષે થોડું વધારે પણ જોઇએ/ જાણીએ/ માણીએઃ

ઑડ્રી હેપબર્ન પરનું એક દસ્તાવેજી ચિત્રઃ  


ઑડ્રી હૅપબર્નનાં ૧૦૦ અપ્રતિમ ચિત્રો :     



અલવિદા ! ઑડ્રી હેપબર્ન