નસીમ (બાનુ)નાં સૉલો ગીતો
દિલ કિસી કી યાદ મેં રોને લગા રે - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
આખેં તો હુઈ દર્દ મગર દર્દ જગા રે (અશોક કુમાર)નો આ બીજો ભાગ છે.
સારે જહાં મેં મેરા રાજ રાજ રાજ રે, હાં હાં મૈં બેગમ બન ગયી રે - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
કલીયોં મેં કલી હું અનારકલી, મૈં અનારકલી - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
નસીમ અખ્તરનાં સૉલો ગીતો
ઉનકા ઈશારા જાન સે પ્યારા, દે ગયા મેરે દિલ કો સહારા - પહેલી નઝર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ડૉ. સફદર 'આહ'
બાંકે નૈન લે કર કે ઈશારે, હાય છોટા સા દેવર મેરા પુકારે - તદબીર – સંગીતકાર: ખાન મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દમુન્નવર સુલ્તાનાનાં સૉલો ગીતો
નહીં હૈ કોઈ સુનાનેવાલા - અલબેલી – સંગીતકાર: જી એ ચિસ્તી
બેક઼સોંકી બેબસી કો દેખતા કોઈ નહીં - અલબેલી – સંગીતકાર: જી એ ચિસ્તી
નોંધઃ: હિંદી ફિલ્મ ગીત કોષમાં 'અલબેલી'નાં ગીતોનાં કોઈ ગાયિકા નથી નોંધાયાં.
જબ તુમ યહાં હમ વહાં, કૈસે
બજેગી બાંસુરી - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક
જવાની મસ્તાની હૈ…..પગ પગ ઠોકર ખાયે, બાજ ન આયે - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક
હવે પછી અન્ય ગાયિકાઓનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.