સરદાર અખ્તરનાં સૉલો ગીતો
હર ચીઝ યહાં કી હૈ તસલ્લી કા સહારા, તુમ પ્યારે જબ દિલ કો - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત: શાંતિ
કુમાર
દિલકો દુખા કે બાર બાર, કહતે હૈ કે મુસ્કુરાયે જા - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત: શાંતિ કુમાર
કડવા ફલ નેકી કા નિકલા, ક્યા સમજ઼તે થે કયા નિકલા - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત: શાંતિ કુમાર
જો ન કિસી કા બન સકે - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત: શાંતિ કુમાર
પારૂલ ઘોષનાં સૉલો ગીતો
૧૯૪૩નાં
વરષ માટે પારૂલ ઘોષનાં અય વાદ-એ-સબા ઈઠલાતી ન જા, મેરા
ગુંચા-એ-દિલ તો સુખ ગયા અને મૈં
ઉનકી બન જાઉં (હમારી બાત),
પપીહા
રે મેરે પિયા સે કહિયો જા (કિસ્મત), આયે
ભી વો, ગયે ભી વો, ખત્મ
ફસાના હો ગયા (નમસ્તે) એટલાં સૉલો ગીતો Memorable Songs of
1943 માં
આવરી લેવાયાં છે.
ચશ્મ-એ-પુરન્નમ
બહા કે દેખ લિયા. હાલ-એ-દિલ સુના કે દેખ લિયા - મુસ્કુરાહટ - ગીતકાર: ઈશ્વર
ચંદ્ર કપૂર - સંગીત: સી રામચંદ્ર
હિંદી
ફિલ્મ ગીત કોશમાં ગાયકના નામની નોંધ નથી, પણ
જૂની ફિલ્મોનાં ગીતોના બહુ અભ્યાસી સદાનંદ કામથ આ ગીત પારૂલ ઘોષ વડે ગવાયેલું છે
તેમ નોંધે છે.
દિલ લગે ના લગે, મોરા મન લગે ન લગે….નકટાઈવાલે બાબુ - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
આઓ જી કભી આઓ જી…..દિલકે સિતાર પર તેરે ગીત ગાઉં મૈં - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
આજ પહલું મેં દર્દ સા ક્યા હૈ - સવાલ - ગીતકાર: વલી સાહબ - પન્નાલાલ ઘોષ
અજય
યુવરાજે આ ગીતની ક્લિપમાં આયે
ભી વો ગયે ભી વોહ પણ જોડી દીધું છે.
લીલા સાવંતનાં સૉલો ગીતો
લીલા
સાવંતનું ૧૯૪૩ માટેનું એક સૉલો ગીત, સોઝ-એ-ગમ (નઈ ઝિંદગી) નેટ પર મળી નથી શક્યું.
મોરે
જુબના પે આઈ બહાર રે,,
દેખો દેખો ના લાગે નજ઼રીયા - દાવત - ગીતકાર: તન્વીર લખનવી - સંગીત: વસંત
કુમાર
મસ્તીકે તરાનોંસે ઉમ્મીદોંકો જગા દે - મોહબ્બત કી જીત - ગીતકાર: એહસાન રિઝ્વી - સંગીત: વસંત કુમાર
તેરે નન્હે ગિરધારીને હાયે મટકી મોરી ફોડી - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત
જીવન સપના જગ સપનેકી છાયા - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત