Showing posts with label Female-Female Duets. Show all posts
Showing posts with label Female-Female Duets. Show all posts

Thursday, January 19, 2023

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - યુગલ ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ(+) અને ત્રિપુટી(+) ગીતો

 

સ્ત્રી - સ્ત્રી યુગલ(+) ગીતો

અજ્ઞાત ગાયિકાઓ - તુ એક સુહાના સપના કિસ્મતવાલા જિસકો દેખે - મઝાક઼ – ગીતકાર: અબ્દુલ ગુલરેઝ – સંગીત: ઝહૂર રાજા

પારૂલ ઘોષ, મુમતાઝ - ભલા ક્યું ઓ, ભલા ક્યું મગર ક્યું કહેગી અપની બાત - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

પારૂલ ઘોષ, સિતારા - ફસલે બહાર ગાએ જા દિલ મેં ગમ રૂલાએ જા - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

અમીરબાઈ કર્ણટકી, મુમતાઝ  - સજન કે નૈન જાદુ બાન, હાયે મૈં વરી જાઉં - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતીસંગીત:રફીક ગઝનવી બી એ 

નુરજહાં, રાજકુમારી  - ઝૂમ  .... અય દિલ ગુલ-એ-નૌબહાર ઝૂમ - નૌકર – ગીતકાર ? - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - પનઘટ કો ચલી પનિહારી રે - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી

રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - અમ્મા મોરી હો, મોહે કિસન કુંવર વર દીજો - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી 

બેબી તારા, રાજકુમારી શુક્લ - ચાચી જી મોરી ચુહા કોઠેકે બીચ પનઘટ  -  ગીતકાર રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી

અમીરબાઈ કર્ણટકી, વીણાકુમારી  - હમ કિધર ચલી રે સખી  - પ્રતિજ્ઞા  - ગીતકાર ડૉ. સરદાર 'અહ' - સંગીત: ઈંદ્રવદન ભટ્ટ

 

ત્રિપુટી(+) ગીતો

ઝીનત બેગમ અને અજ્ઞાત પુરુષ અને સ્ત્રી સ્વરો - મૈં તો લહેંગા નહીં પહેનુંગી, લા દે મલમલકી સલવાર - સહારા - ગીતકાર નઝિમ પાનીપતી - સંગીત: પંડિત ગોવિંદરામ

અમીર બાઈ, પહાડી સન્યાલ, અજ્ઞાત સ્વર  - આઈ રે આઈ રે મૈં સિંગાપુર સે – ગીતકાર ? - સંગીત: અશોક ઘોષ 

Sunday, October 17, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો | પુરુષ - પુરુષ યુગલ ગીતો | ત્રિપુટી ગીતો (+)

 સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો (+)

પારૂલ ઘોષ, અમીરબાઈ કર્ણાટકી, કોરસ - પ્રભુ ચરણમેં દીપ જલાઓ, મનમંદિર ઉજિયાલા હો - જ્વાર ભાટા - ગીતકારનરેન્દ્ર શર્મા - સંગીતકારઅનિલ બિશ્વાસ

લીલા સાવંત, લલિતા પારૂલકર - ગૈયાં ઘર લાયે ગિરધારી - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકીરાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકારરૂપબાની - સંગીતકારઅલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકારગાફિલ હરિયાણવી - સંગીતકારમીર સાહબ

પુરુષ - પુરુષ યુગલ ગીતો

શ્યામ કુમાર, મોહમ્મદ રફી  -તુમ દિલ્લી મૈં આગરે, મેરે દિલ સે નીકલે હાયે રે (પહલે આપ - ડી એન મધોક - નૌશાદ અલી) Memorable Songs of 1944  માં આવરી લેવાયું છે. આ ગીત મોહમ્મદ રફી માટે નૌશાદે તક આપવાની સાથે ગોઠવેલી કસોટી પણ ગણવામાં આવે છે.

રેવાશંકર, ચિતળકર -ધીરે ધીરે ચલ ટાંગેવાલે, બૈઠી તેરે ટાંગેમેં બુલબુલ એક - લલકાર - ગીતકારપંડિત મધુર - સંગીતકારસી રામચંદ્ર

ત્રિપુટી ગીતો (+)

શ્યામ કુમાર, મોહમ્મદ રફી, અલ્લાઉ નવેદ, બી એમ વ્યાસ  - હિંદુસ્તાન કે હમ, હિંદુસ્તાન હમારા (પહલે આપ) પણ  Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. નૌશાદે મોહમ્મદ રફીની આપેલી પહ વહેલી તક આ કસોટીરૂપ ગીત ગણાય છે.

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જારે - અનબન - ગીતકારપંડિત મધુર - સંગીતકારજ્ઞાન દત્ત


Thursday, January 28, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - યુગલ ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો (+)

 સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની એક ખાસ ખુબી એ છે કે તેમાં સ્ત્રી ગાયિકાઓને તેમના સૉલો ગીતની ગાયકી કરતાં અલગ અંદાઝમાં સાંભળવા મળે છે.અહીં, એક અપવાદને બાદ કરતાં, માત્ર એ ગીતો  જ પસંદ કર્યાં છે જેના માટે હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયિકાઓને દર્શાવવામાં આવ્યાં હોય.

મિનાક્ષી +લતા મંગેશકર, કોરસ - જનની જન્મભૂમિ… તુમ માં હો બડી માં -  બડી માં – સંગીતકાર: દત્તા કોરેદાંવકર – ગીતકાર: અનુજ઼ુમ પાનીપતી

અજાણ્યા સ્ત્રી સ્વરો - બેગમ જનિયાકી ગોદ હરી, હમારી લાડો રાની - - ભાઈજાન – સંગીતકાર: શ્યામ સુન્દર – ગીતકાર: પડતાઉ લખનવી 

ઝીનત બેગમ + મુન્નવર સુલ્તાના  - દોરીયે ઓઢની ધોઉં મૈં મલ મલ કે - ચંપા – સંગીતકાર: લચ્છીરામ 

અમીરબાઈ કર્ણાટકી + ઝોહરાબાઈ અંબાલેવાલી - પિયા કી બાંસુરીયાં કલેજે પાર - છમીયા – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: પંડિત ઈન્દ્ર  / ક઼ાબિલ અમૃતસરી

નસીમ + રતન બાઈ - ચલી પવન … -ધર્મા – સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

ઝોહરાબાઈ અંબાલેવાલી + નસીમ અખ્તર + શમશાદ બેગમ + કોરસ - હોલીકા ત્યૌહાર આજ રંગ હોલી કા - હમારા સંસાર - સંગીતકાર: ગોવિંદરામ – ગીતકાર: રમેશ ગુપ્તા

શમશાદ બેગમ + રાજ્કુમારી - નૈના ભર આયે નીર, મેરે હઠીલે રાજા - હુમાયું – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અનજ઼ુમ પીલીભીતી  + કવિ શાન્તિ

સુરૈયા  + હમીદા બાનો - બચપન ગયા જવાની આયી, દિલમેં કિસીને લી અંગડાઈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક

સુરૈયા + હમીદા બાનો - આજ હંસ હંસ કે દો દો બાતેં કી હૈ સનમને હમારે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક

આ ગીતનું સુરૈયાના સૉલો સ્વરમાં, કરૂણ ભાવનું, સૉલો વર્ઝન પણ છે

રાજ્કુમારી + હમીદા બાનો - મય ગુલગું હૈ જવાની રૂત ભી સુહાની હૈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક

ઝોહરાબાઈ અંબાલેવાલી  શમશાદ બેગમ - રતીયાં ગુજારૂં કૈસે હાય રામ - રત્નાવલી - સંગીતકાર: ગોવિંદરામ - ગીતકાર : રામ મૂર્તિ ચતુર્વેદી

હિંદી ફિલ્મ ગીત કોષમાં માત્ર સ્ત્રી ગાયિકોનાં નામનો જ નિર્દેશ છે, જ્યારે અહીં સુરેન્દ્રનો સ્વર પણ સાંભળવા મળે છે.

કલ્યાણી + ઝોહરાબાઈ અંબાલેવાલી + નૂર જહાં  - આહેં ન ભરી શિક઼વે ન કિયે - ઝીનત – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: નક્શાબ ઝરાચ્વી 


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના  યુગલ(+) ગીતોની ચર્ચાનાં સમાપનમાં મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો વિશે વાત કરીશું.


Thursday, November 7, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો+ પુરુષ-પુરુષ યુગલ ગીત + ત્રિપુટી/ત્રિપુટી+ ગીતો


સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો
૧૯૪૬ નાં વર્ષમાં, પુરુષ સૉલો ગીતોમાં ગાયકોનાં વૈવિધ્યની સરખામણીમાં  સ્ત્રી સૉલો ગીતોમાં આપણે ગાયિકાઓનાં વિપુલ વૈવિધ્યની ખાસ નોંધ લીધી હતી. તે સામે 'અન્ય પુરુષ' ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં આપણે ગાયક અને ગાયિકાઓ અને તેમની જોડીઓનાં વૈવિધ્યની પણ નોધ લીધી હતી. ૧૯૪૬ નાં વર્ષનાં ગીતોની આટઆટલી લાક્ષણિકતાઓ જોયા પછી જ્યારે હવે આપણે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈએ છીએ ત્યારે આપણા મનમાં અપેક્ષાઓનું જ વૈવિધ્ય ઘણું હોય એ સ્વાભાવિક કહી શકાય.
જે ગીતોની યુટ્યુબ લિંક મળી શકી હોય એવાં ગીતોની સંખ્યા પ્રમાણમાં મર્યાદીત રહેવા છતાં, ૧૯૪૬નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આપણને એ અપેક્ષાના સંદર્ભે નિરાશ પણ નથી કરતાં.
જાણીતું સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત
ઝોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - ઊડન ખટોલે પે ઊડ જાઉં તેરે હાથ ન આઉં - અનમોલ ઘડી - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: તન્વીર નક઼્વી

અન્ય સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત
હમીદા બાનુ, ક્રિષ્ણા ગાંગુલી - ઈક ચાંદ વહાં ઈક ચાંદ યહાં જિયા ના લાગે મોરા - અમર રાજ - સંગીતકાર: ફિરોઝ નિઝામી - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અંબાલેવાલી - મેરી આઈ તીન ભાભીયાં - હમ એક હૈ - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ - ગીતકાર: પી એલ સંતોષી

ઝીનત બેગમ, હમીદા બાનુ - અલા દુહાઈ હૈ...યે દુનિયા ગરીબોં કો ક્યું જીને નહીં દેતી નેક પરવીન - સંગીતકાર: ફીરોઝ નિઝામી - ગીતકાર: વહીદ ક઼ુરૈશી

મોહનતારા તલપડે, હમીદા બાનુ - ઊંચી હવેલી, બના દો મુનીમજી, હવેલીકો શીશે લગા દો મુનીમજી - ફૂલવારી - સંગીતકાર: હંસરાજ બહલ - ગીતકાર: પંડિત ઈન્દ્ર

શાંતા આપ્ટે, લતા મંગેશકર - મૈં ખીલી ખીલી ફૂલવારી ક્યા...ચાંદ હાથમેં આયા - સુભદ્રા - સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: મોતી બી.એ.

પુરુષ-પુરુષ યુગલ ગીત
૧૯૪૬નાં વર્ષ માટે હિંદી ફિલ્મ ગીત કોષમાંથી એક જ પુરુષ-પુરુષ યુગલ ગીત મળી શક્યું છે.
એસ ડી બર્મન, એસ એલ પુરી - બાબુ...રે, દિલકો બચાના તેરે દિલ કો બચાના - આઠ દિન - સંગીતકાર: એસ ડી બર્મન 

ત્રિપુટી/ત્રિપુટી+ ગીતો
સંખ્યાની દૃષ્ટિએ ૧૯૪૬નાં વર્ષ માટે એક જ  ત્રિપુટી ગીત સાંભળવા મળે છે બાકીનાં ગીતો 'સમૂહ ગીત'ના પ્રકારને વધારે અનુરૂપ કહી શકાય તેવાં છે.
બીનાપાની મુખર્જી, લલિતા દેઉલકર, મંગલા ટિપનિસ, કોરસ - અપની ગોરી કી નગરી મેં જાના - આઠ દિન - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: ક઼મર જલાલાબાદી

કોરસ - ઊઠો કે હમેં વક્તકી ગર્દીશને પુકારા હૈ - નીચા નગર - સંગીતકાર પંડિત રવિ શંકર

કોરસ - હમ રૂકેંગે નહીં - નીચા નગર - સંગીતકાર: પંડિત રવિ શંકર

કોરસ - આઓ સહેલીઓં બન્ની કો મહેંદી લગાઓ - નેક પરવીન - સંગીતકાર:  ફિરોઝ નિઝામી – ગીતકાર: વહિદ ક઼ુરૈશી


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૬નાં વર્ષ માટે મારાં ગમતાં યુગલ ગીતોની વાત કરીશું

Sunday, October 28, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો : સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો


૧૯૪૭નાં વર્ષમાં, પુરુષ સૉલો ગીતોમાં ગાયકોનાં વૈવિધ્યની સરખામણીમાં  સ્ત્રી સૉલો ગીતોમાં આપણે ગાયિકાઓનાં વિપુલ વૈવિધ્યની ખાસ નોંધ લીધી હતી. તે સામે મુકેશ અને મોહમ્મદ રફી સિવાયના 'અન્ય પુરુષ' ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોમાં આપણે ગાયક અને ગાયિકાઓ અને તેમની જોડીઓનાં વૈવિધ્યની પણ નોધ લીધી હતી. ૧૯૪૭નાં વર્ષનાં ગીતોની આટઆટલી લાક્ષણિકતાઓ જોયા પછી જ્યારે હવે આપણે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈએ છીએ ત્યારે આપણા મનમાં અપેક્ષાઓનું જ વૈવિધ્ય ઘણું હોય એ સ્વાભાવિક કહી શકાય.
૧૯૪૭નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આપણને એ અપેક્ષાના સંદર્ભે નિરાશ પણ નથી કરતાં. ગીતોની સંખ્યા પણ સારી એવી છે. જો કે
- હિદી ફિલ્મ ગીતકોષમાં નોંધાયેલાં બધાં જ ગીતો યુ ટ્યુબ પર હોત, અને
- હિંદી ફિલ્મ ગીતકોષમાં ૧૯૪૭ની બધી ફિલ્મોનાં ગીતોની વિગતો ઉપલબ્ધ શક્ય બની હોત
તો સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા હજૂ પણ વધારે હોત.
જો કે એકાદ બે ગીતને બાદ કરતાં બાકીનાં બધાં ગીતને આ ચર્ચાની એરણે લેવાને કારણે મેં પહેલી જ વાર સાંભળ્યાં છે, જોકે આમ થવાનું કારણ  ૧૯૫૦ પહેલાંનાં ગીતોનું  મારૂં મર્યાદીત જ્ઞાન જ છે.
આશા ભોસલે, શમશાદ બેગમ - સુનાઊં હાલ-એ- દિલ કૈસે - અંધોંકી દુનિયા - સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર 

અમીરબાઈ, રાજકુમારી - મિલને કી ઋત આ ગઈ સખી રી, ખીલને કી ઋત આ ગઈ - ભક્ત ધ્રુવ - સંગીતકાર:  શંકર રાવ વ્યાસ 

લલીતા દેઉલકર, કૃષ્ણા ગાંગુલી, કોરસ - ઝુલના ઝુલો મોરે પ્યારે લાલા રે - ભક્ત ધ્રુવ - સંગીતકાર:  શંકર રાવ વ્યાસ 

ગીતા રોય, શમશાદ બેગમ - યે હસીનો કે મેલે અલબેલે - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'

ઉમા દેવી, સુરૈયા - બેતાબ હૈ દિલ દર્દ-એ-મુહબ્બત કી અસર સે - દર્દ - સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુંની  

ઝોહરાબાઈ, રાજકુમારી - ન ઘર અપના....કિસકો સુનાઊં ગ઼મકા ફ્સાના - દૂસરી શાદી - સંગીતકાર ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર

ઝોહરાબાઈ, મીના કુમારી - છીન લી હમારી હંસી, દે ગયે રોના હમકો - દુનિયા એક સરાઈ - સંગીતકાર - હંસરાજ બહલ - ગીતકાર કેદાર શર્મા

ઝોહરાબાઈ, રાજ્કુમારી - ફીર બાદલ ઘીર ઘીર આયે રે મેરા જિયા ડોલત જાયે રે - ગાંવ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર: ડી એન મધોક

ગીતા રોય, બીનાપાની મુખર્જી - મેરી આંખેં ચમ ચમ... ક્યા ઈસી કા નામ હૈ પ્રીત - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: ક઼મર જલાલાબાદી 
ગીતા રોય, રાજ્કુમારી - બોલ બોલ બાલ બેદર્દી ક્યા તેરી મરઝી હૈ - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

ગીતા રોય, રાજકુમારી - જવાની અગર હૂક દિલ કી દબાયે - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

ગીતા રોય, રાજકુમારી - માંને ભેજા ઢોર ચરાને ઢોર લે ગયી બન મેં - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા

બેબી વિમલા, બેબી શૈલા - બચપન હૈ એક ખેલ સુહાના - રેણુકા - સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર જલાલાબાદી 

અમીરબાઈ, શમશાદ બેગમ - હમારે અંગના હો હમારે અંગના આજ બાજે શહનાઈ - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી 

હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં પુરુષ-પુરુષ યુગલ ગીત અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.