સ્ત્રી - સ્ત્રી યુગલ(+) ગીતો
અજ્ઞાત ગાયિકાઓ - તુ એક સુહાના સપના કિસ્મતવાલા જિસકો દેખે - મઝાક઼ – ગીતકાર: અબ્દુલ ગુલરેઝ – સંગીત: ઝહૂર રાજા
પારૂલ ઘોષ, મુમતાઝ - ભલા ક્યું ઓ, ભલા ક્યું મગર ક્યું કહેગી અપની બાત - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતી – સંગીત:રફીક ગઝનવી બી એ
પારૂલ ઘોષ, સિતારા - ફસલે બહાર ગાએ જા દિલ મેં ગમ રૂલાએ જા - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતી – સંગીત:રફીક ગઝનવી બી એ
અમીરબાઈ કર્ણટકી, મુમતાઝ - સજન કે નૈન જાદુ બાન, હાયે મૈં વરી જાઉં - નજમા – ગીતકાર: અંજુમ પિલીભીતી – સંગીત:રફીક ગઝનવી બી એ
નુરજહાં, રાજકુમારી - ઝૂમ .... અય દિલ ગુલ-એ-નૌબહાર ઝૂમ - નૌકર – ગીતકાર ? - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - પનઘટ કો ચલી પનિહારી રે - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી
રાજકુમારી, અજ્ઞાત ગાયિકા - અમ્મા મોરી હો, મોહે કિસન કુંવર વર દીજો - પનઘટ - ગીતકાર પંડિત ઈંદ્ર - સંગીત: એસ એન ત્રિપાઠી
બેબી તારા, રાજકુમારી શુક્લ - ચાચી જી મોરી ચુહા કોઠેકે બીચ – પનઘટ - ગીતકાર રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી
અમીરબાઈ કર્ણટકી, વીણાકુમારી - હમ કિધર ચલી રે સખી - પ્રતિજ્ઞા - ગીતકાર ડૉ. સરદાર 'અહ' - સંગીત: ઈંદ્રવદન ભટ્ટ
ત્રિપુટી(+) ગીતો
ઝીનત બેગમ અને અજ્ઞાત
પુરુષ અને સ્ત્રી સ્વરો - મૈં તો લહેંગા નહીં પહેનુંગી, લા દે મલમલકી સલવાર - સહારા - ગીતકાર નઝિમ પાનીપતી - સંગીત: પંડિત ગોવિંદરામ
અમીર બાઈ, પહાડી સન્યાલ, અજ્ઞાત સ્વર - આઈ રે આઈ રે મૈં સિંગાપુર સે – ગીતકાર ? - સંગીત: અશોક ઘોષ
No comments:
Post a Comment