સ્નેહાપ્રભા પ્રધાનનાં સૉલો ગીતો
આ
નયા તરાના ગાયેં, આ
જગમેં આગ લગાએ - ભાગ ૧ અને ૨ - નયા તરાના - કોરસ સાથે - ગીતકાર: વલી
સાહબ - સંગીત: અમીર અલી
યાદ કોઈ આ રહા હૈ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી
મેરે પ્રાણોંમેં બસ કે રહે, નૈનોં સે દૂર ક્યું - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી
આઈ મીરા પ્રભુ કે પાસ, નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી
નિર્મલાનાં સૉલો ગીતો
૧૯૪૩નાં
વર્ષ માટે નિર્મલાનું એક સૉલો ગીત - ઓ મોરે સૈયાં, જિયા કલ્પાયે
ચૈન ન આ યે (કાનુન) - ઇન્ટરનેટ પર નથી મળી શક્યું.
બોલો
બોલો રે સજનવા મૈં તેરી ક્યા - કાનુન - ગીતકાર: ડી
એન મધોક - સંગીત: નૌશાદ અલી
સુનો ફરિયાદ મેરી સુનો ફરિયાદ મેરી - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
સૈયાં ખડે મોરે દ્વાર કાર કરૂં કા કરૂં - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
રાધા રાનીનાં સૉલો ગીતો
૧૯૪૩નાં
વર્ષ માટે રાધા રાનીએ 'પરાયા
ધન' માટે
ગાયેલં ૫ સૉલો ગીતો ઇન્ટરનેટ પર નથી મળી શક્યાં.
મનમોહન
મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી વૃશભાન કુમારી (કાશીનાથ) Memorable Songs of
1943 માં
સમાવી લેવાયું છે.
મેરે દુખોંકી રૈના કટી, સુખ ચૈન ભરી ભોર સુહાની આઈ રે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક
બન કે પંછી …. તુમ કિસ ઔર સિધારે - કાશીનાથ - ગીતકાર: પંડિત ભુષ્ણ - સંગીત: પંકજ મલ્લિક
હિંદી
ફિલ્મ ગીત કોશમાં આ ગીત માટેનાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.