Showing posts with label Songs of 1956. Show all posts
Showing posts with label Songs of 1956. Show all posts

Thursday, May 28, 2026

ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતો - લતા મંગેશકરનાં સૉલો ગીતો

 ૧૯૫૬નાં યાદગાર ગીતોની યાદીમાંથી લતા મંગેશકરનાં સૉલો ગીતો તારવીને અહીં મુક્યાં છે  - 

લતા મંગેશકરનાં યાદગાર સૉલો ગીતો

આ છુઆ છુ, એક ્મૈં એક તૂ - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર 

મૈં પિયા તેરી તુ માને યા ન માને - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

જા જા રે બાલમવા સૌતનંકે ઘર રાત બીતાયી - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

મેરા છોટા સા દેખો યે સંસાર હૈ (ખુશીનું ગીત) - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન 

મેરા છોટા સા દેખો યે સંસાર હૈ (કરૂણ ગીત) - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન 

કદર જાને ના મેરા બાલમ બેદર્દી જી મેરા બાલમ બેદર્દી - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ હો માઝી કિનારે કિનારે - ચોરી ચોરી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

સિક બલમા દિલ ક્યોં લગાયા જૈસે રોગ લગાયા - ચોરી ચોરી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

કૈસે આઉં જમુના કે તીર - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

ચંદનંકી નૈયા પે હોકે સવાર, કરકે સિંગાર દેખો ચલી ઉસ પાર - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

કહાં લે ચલે હો બતા દો મુસાફિર સિતારોંસે આગે યે કૈસા જહાં હૈ - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

મત મારો શ્યામ પિચકારી, મોરી ભીગી ચુંદરિયા સારી - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

દિલ છેડ કોઈ ઐસા નગમા - ઈન્સપેક્ટર  ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ હેમંત કુમાર 

જાગો મોહન પ્યારે જાગો - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી

મુરલી બૈરન ભઈ રે કન્હૈયા તેરી મુરલી બૈરન ભઈ  - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

તુમ સંગ પ્રીત લગાઈ રસિયા / બારી બરસી ખટ્ટન ગયા તે ખત લિયાઈ સોટ્ટી - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

કભી તો આ સપનોંમેં આ કે ચલે જાનેવાલે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ન જાને તુમ કૌન મેરી .... સપનોંકે મહેમાન બનકે મેરે દિલમેં આ ગયે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

સુનં સખી મોરે મનકી બાત ....નદીયા કિનારે ફીરૂં પ્યાસી - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

મેરે સપનેમેં આના રે  - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

આ જા આ જા નદીયા કિનારે તારોંકી છૈયાં તુઝે કબ સે પુકારે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર  

બાંસુરીયાં ફિર સે બજા ઓ કાન્હા - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

અન્ય ગીતો

યાદગાર ગીતોની યાદીમાં જે ફિલ્મો છે તે ફિલ્મોમાંથી જ લતા મંગેશકરનાં 'અન્ય સૉલો ગીતો' અહીં મુક્યાં છે. એટલે વર્ષ ૧૯૫૬ દરમ્યાન આ સિવાય પણ લતા મંગેશકરનાં હજી બીજાં સૉલો ગીતો હોઈ શકે છે  - 

સોનેકી જહાં ધરતી ચાંદીકા ગગન હૈ - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

ચલા હૈ પ્યાર રાહી, ઓ નદીયા રાસ્તા દેના - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

રો રો કે દિલ પુકારે - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

આંખ રોઈ મગર મુસ્કરાના પડા - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

બાબા તેરી સોન ચિરૈયા -  આવાઝ  ગીતકારઃ શૈલેન્દ્ર  સંગીતઃ સલીલ ચૌધરી 

સાવનકી આયી હૈ બહાર - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

કહાં છોડ કે ચલા હૈ તૂ - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

દિનં છુપ ગયા નિકલે તારે - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

ઈસ દુનિયામેં સબ ચોર ચોર - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

ઠંડી ઠંડી હવા ખાને રાજા ગયા ગાંવમેં - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

દિલ તેરી નઝરમેં અટકા - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

અરે વિધાતા લેખ દિયા તુનેે  - દશહરા - ગીતકારઃ પ્રદીપ - ગીતઃ એન દત્તા  

દો નૈનો કા બના ઝૂલના હૈ પલકોંકી દોરીયાં - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર  

અય ચાંદ કલ જો આના ઉનકો ભી સાથ લાના - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

ઝાલિમ તેરી આંખોને ક્યા ચીઝ પીલા દી હૈ - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

સુના હૈ મેરે દિલકા જહાં ચુપ હૈ ઝમીન આસમાં આવાઝ દે તુ હૈ કહાં - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

ચાંદ નિકલેગા જિધર હમ ન ઉધર દેખેંગે - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

મેરી મજબુરીયોં પે જહાં ચુપ રહા - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

સો જા નન્હે મેરે તુ સો જા - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર

બેક઼સકી આબરૂ કો લિલામ કરકે છોડા - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર 

યે તો બતા રસિયા આ આ કે કાહે મેરી અખિયોંસે નિંદીયાં ચુરા લિયે જાય - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

ચલ દિયા દિલ તોડ કર યું મુઝે અકેલા છોડકર - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

જો બાત અભી તક થી દિલમેં હોઠોં પે વો આ હી જાતી હૈ - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

યે ચાંદ યે સિતારે યે સાથ તેરા મેરા - હલાકુ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ઉસે મિલ ગયી નયી ઝિંદગી જિસે દર્દ એ દિલ ને મિટા દિયા - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

તેરી દુનિયા સે જાતે હૈં છુપાયે દિલમેં ગ઼મ અપના લિયે જાતે હૈં - હલાકુ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

સુનતા જા - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

બોલ ્મેરે માલિક તેરા ક્યા યહી હૈ ઈન્સાફ  - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

કબ તક રહેગા પરદા પર્દેમેં છુપનેવાલે - હીર - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ અનિલ બિશ્વાસ  

આ મેરે રાંજના રૂખ્સત કા હિ સામાન - હીર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ

ઝિંદગીમેં હુસ્ન હૈ હુસ્નમેં ગુરૂર હૈ - ઈન્સાફ - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત  

નઝર નઝર સે ઉલઝ ગયી હૈ - ઈન્સાફ - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત 

કહાં સે યે શોલોં કે તૂફાન આયા - ઇન્સપેક્ટર - ગીત્કારઃ એસ એચ બિહારી - સંગીતઃ હેમંત કુમાર 

ઝિંદગી બહાર હૈ મોહબ્બત કી બહાર - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ગોરી તેરે સપનો કે સજના આયે તેરે અંગના - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

કોઈ મેરે સપનોંમેં આયા ધીરે ધીરે ફિર ્મેરે મનમેં સમાયા - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન

દિલ એ બેતાબ  ઠહર - નયા આદમી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ સંગીત - મદન મોહન

અજબ હૈ યે દુનિયા અજબ ઝિંદગી હૈ - નયા આદમી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ સંગીત - મદન મોહન

સાત સમન્દર પાર હૈ રે મેરા સપનોંકા સંસાર - પટરાની - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન

ચંદ્રમા મદભરા ક્યોં ઝૂમે બાદરમેં  વો ખુશી અબ કહાં અબ મેરે બિરહનકે ઘરમેં - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

બલમા તુમં બેદર્દી ...  મુઃ દેખી પ્રીત તુમ્હારી  - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

ઊંચે મહલમેં રહનેવાલે કભી ઈધર દેખ લે ... દિલ ગયા દર્દ રહા સીને મેં - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

પાવન ગંગા સિર પર સોહે માથે પે ચંદ્ર છાતા પ્યારી રે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

રંગ રંગીલે પગીયા બાંધે આયે રીતુ રાજ .... ડાલીયોં પે કલીયાં નાચે તાલી બજા - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

કહાં સે મિલતે મોતી આંસુ હૈ મેરી તક઼દીર મેં - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

પ્યારે બાબુલ સે બિછડ કે ..... ઘર કા આંગન સુના  કર કે ગોરી કહાં ચલી - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

આ ગયી લો આ ગયી મૈં ઝૂમતી ... હો અખિયોંકો અખિયોંસે ચૂમતી - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

નાચે અંગ અંગ તેરે આગે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

સખી હમરો અટલ સુહાગ શ્યામ ્સપને મેં આવેે - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

અખિંયોંઓ અસ્નાન કરાકે મૈં દર્શન કો આયી - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

હમ જાગે જગ સોયે રે અલી - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

હવા હૈ સર્દ સર્દ ઔર દિલમેં ભી હૈ દર્દ - શતરંજ - સંસ્કરણ ૧ અને - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

આસમાન વાલે બતા દે કે ક્યા હૈ મેરી ખ઼તા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર  

તુમ સંગ લાગે પિયા મોરે નયના, ઈક પલ ચૈન ન આયા  - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

એક બાત  બતા દે જોગી યે જોગનંતેરી કબ હોગી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

બંસી કી ધુનંસુન, આયી હું સજાને બાલમ તેરી ગલી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર 

યેહ ્કૈસા તુફાન ઊઠા હૈ મેરે ઘર મેં આજ - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

મોહે છોડ ગયે મોરા સાંવરિયા, મેરી આશા છુટ ગયી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

જહાં મેં આયી દિવાલી બડે ચિરાગ જલે - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ  

મુરલિયા બાજે રી જમુના કે તીર - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ 

ગિરધારી મ્હને ચાકર રાખો જી - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ

હવે વર્ષ ૧૯૫૬ માટે મને પસંદ પડેલાં લતા મંગેશકરનાં સૉલો ગીતો 

અહીં મે મારી પસંદગી 'યાદગારી ગીતોની યાદીમાંથી લતા મંગેશકરબા સૉલો ગીતોના દરેક સંગીતકાર દીઠ એક એક ગીત પસંદ કર્યું છે. જ્યાં જ્યાં મને 'અન્ય ગીતો'માંથી પણ એ સંગીતકારનું ગીત પસંદ પડ્યું છે તેપણ સાથે મુક્યું છે.

હેમંત કુમાર 

દિલ છેડ કોઈ ઐસા નગમા - ઈન્સપેક્ટર  ગીતકારઃ એસ એચ બિહારી

શંકર જયકિશન 

અહીં મે વધારે સાંભળવા મળતાં ગીતોની જગ્યાએ થોડાં ઓછાં સાંભળવા મળતાં ગીતો પર પસંદગી ઉતારેલ છે -

કભી તો આ સપનોંમેં આ કે ચલે જાનેવાલે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર

ગોરી તેરે સપનો કે સજના આયે તેરે અંગના - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર 

મદન મોહન 

કદર જાને ના મેરા બાલમ બેદર્દી જી મેરા બાલમ બેદર્દી - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ

સી રામચંદ્ર 

અય ચાંદ કલ જો આના ઉનકો ભી સાથ લાના - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ

સલીલ ચૌધરી 

જાગો મોહન પ્યારે જાગો - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર 

એસ મોહિન્દર  

ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી  

વસંત દેસાઈ

પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ 

 આ સંગીતકારો ઉપરાંત એન દત્તા, અનિલ બિશ્વાસ, ચિત્રગુપ્ત અને રોશનનાં પણ લતા મંગેશકરનાં સૉલો સ્વરમાં કેટલાંક ગીતો 'અન્ય ગીતો'માં છે. પરંતુ એમાંનું કોઈ ગીત 'મન ગમતાં ગીત'ની કક્ષામાં મુકી શકાય એવું મને નથી જણાયું.

વર્ષ ૧૯૫૬ માટેનાં લતા મંગેશકરનાં સૉલો ગીતોમાંથી મને સૌથી વધારે પસંદ પડેલ લતા મંગેશકરનાં સૉલો ગીતો તરીકે મારી પસંદગી ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ અને પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા માટે છે. 

સોંગ્સ ઑફ યોરની સમીક્ષા, Best Songs of 1956 – Wrap Up 2, માં ખાસ ગીતોમાં એવાં ગીતોનો ઉલ્લેખ છે જે 'અન્ય ગીતો'માં સમાવવામાં રહી ગયાં હતાં. તે ગીતોની અહીં નોંધ લઈએ -

પાયલ મોરી બાજે - પૈસા હી પસા (૧૯૫૬) - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ 

બ્રિજ કે નંદલાલા રાધા કે સાંવરીયા - ટકસાલ (૧૯૫૬) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ રોશન

દિલ ભી તેરા, હમ ભી તેરે - ટકસાલ (૧૯૫૬) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ રોશન

લેખને અંતે ૧૦ ઉત્તમ ગીતો પસંદ કર્યા પછી પણ કેટલા ગીતો બાકી રહી ગયાં હશે એ કારણે લતા મંગેશકરનાં ૧૯૫૬ માટેનાં શ્રેષ્ઠ ગીતની પસંદગીમાં સોંગ્સ ઑફ યોર અનિર્ણિત રહે છે. 

Wednesday, May 13, 2026

ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો

 સમીક્ષા લક્ષી પોસ્ટ Best songs of 1956 માં સોંગ્સ ઑફ યોર ૧૯૫૬ માટે ૧૫૮ ગીતો ની ગણતરી મૂકે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર મોહમ્મદ રફીનાં ૬૧ સૉલો ગીતો છે. મન્ના ડેનાં ગીતોની ચોક્કસ સંખ્યા નથી મળી શકી, પણ એ નોંધપાત્ર સ્તરની અવશ્ય છે.

યાદગાર ગીતોની યાદીમાંથી દરેક પુરુષ ગાયકનાં સૉલો ગીતોને 'યાદગાર ગીતો' તરીકે તારવ્યાં છે. તે સિવાય કેટલાંક, મને વધારે પસંદ પણ 'યાદગાર ગીતોની યાદી'માં નથી એવાં ગીતોને 'અન્ય' ગીતો તરીકે મુક્યાં છે. 

મુકેશ

યાદગાર ગીતો :

કોઈ દિલમેં હૈ ઔર કોઈ નઝરમેં - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ  

પલ ભર હી કી પહચાનમેં પરદેશી સનમ સેે - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ   

ઝિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં ઝૂઠ ક્યા સચ હૈ  ક્યા - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર  - સંગીતઃ સલીલ ચૌધરી  

મન્ના ડે 

યાદગાર ગીતો:

ભય ભંજના સુન વંદના હમારી - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

સુર ના સજે ક્યા ગાઉં મૈં  - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

નિરબલ સે લડાઈ બલવાનકી યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી - તૂફાન ઔર દિયા - ગીતકારઃ ભરત વ્યાસ- સંગીતઃ વસંત દેસાઈ 

અન્ય:

એય દુનિયાય ભાઈ સબી હોય - એક દિન રાત્રે - સંગીતઃ સલીલ ચૌધરી 

ચલે સિપાહી ધુલ ઉડાતે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

મોહમ્મદ રફી 

યાદગાર ગીતો :

બડી દેર ભઈ બડી દેર ભઈ  કબ લોગે ખબર મોરે રામ - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

મૈને ચાંદ સિતારોંકી તમન્ના કી થી - રેલ્વે પ્લેટફોર્મ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા  

ગરીબ જાનકર હમ કો ન તુમ મિટા દેનાછૂ મંતર - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર - સંગીતઃ ઓ પી નય્યર  

પરવર દિગાર એ  આલમ તેરા હી હૈ સહારા - હાતિમતાઈ - ગીતકારઃ અખ્તર રોમાની - સંગીતઃ એસ એન ત્રિપાઠી  

લે જા ઉસકી દુઆએં જો હો ન સકા તુમ્હારા - હીર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ 

આયે બહાર બનકે લુભા કર ચલે ગયે - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન  

હઝારોં રંગ બદલેગા ઝમાના - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર

અન્ય :

દુનિયા ન ભાયે અબ તો બુલા ચરનોંમેં ચરનોંમેં - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

તલત મહમૂદ 

યાદગાર ગીતો :

દિલ જવાં હૈ આરઝૂ જવાં - સમન્દરી ડાકુ - ગીતકારઃ વિશ્વનાથ આદિલ -સંગીતઃ જયદેવ 

કિશોર કુમાર 

યાદગાર ગીતો:

અય મેરી ટોપી પલટ કે આ - ફન્ટુશ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ એસ ડી બર્મન 

દુખી મન મેરે સુન મેરા કહના - ફન્ટુશ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીતઃ એસ ડી બર્મન

૧૯૫૬માં પુરુષ સૉલો ગીતોની ચર્ચા 'યાદગાર ગીતોની યાદી' પુરતી મર્યાદિત કરવાથી અહીં ૧૬ ગીતોની નોંધ લીધેલ છે. એ સંખ્યામાં અન્ય ગીતોમાં ૨ (+૧ - ઝિંદગી ખ્વાબ હૈ (જાગતે રહો)નું મન્ના ડેનું બંગાળી સંસ્કરણ એય દુનિયાય ભાઈ સબી હોય - એક દિન રાત્રે) મારા તરફથી ઉમેરેલ છે. 

આમ આ ૧૯ ગીતોમાં મુકેશનાં ૩, મન્ના ડેનાં ૫, મોહમ્મ્દ રફીનાં ૮, તલત મહમુદનાં ૧ અને કિશોર કુમારનાં ૨ ગીતો થાય છે.

'મારી પસંદગીનાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા પણ નાની નથી બનતી

મુકેશ

પલ ભર હી કી પહચાનમેં પરદેશી સનમ સેે - અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ   

ઝિંદગી ખ્વાબ હૈ ખ્વાબમેં ઝૂઠ ક્યા સચ હૈ  ક્યા - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર  - સંગીતઃ સલીલ ચૌધરી  

મન્ના ડે

ભય ભંજના સુન વંદના હમારી - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

સુર ના સજે ક્યા ગાઉં મૈં  - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

ચલે સિપાહી ધુલ ઉડાતે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

મોહમ્મદ રફી

પરવર દિગાર એ  આલમ તેરા હી હૈ સહારા - હાતિમતાઈ - ગીતકારઃ અખ્તર રોમાની - સંગીતઃ એસ એન ત્રિપાઠી  

આયે બહાર બનકે લુભા કર ચલે ગયે - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન  

દુનિયા ન ભાયે અબ તો બુલા ચરનોંમેં ચરનોંમેં - બસંત  બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

તલત મહમૂદ 

દિલ જવાં હૈ આરઝૂ જવાં - સમન્દરી ડાકુ - ગીતકારઃ વિશ્વનાથ આદિલ -સંગીતઃ જયદેવ 

આ ગીતોમાંથી ૧૯૫૬નાં વર્ષ માટે શ્રેષ્ઠ પુરુષ ગાયકો તરીકે હું મન્ના ડે અને મોહમ્મદ રફીને પસંદ કરૂ છું, પણ તેમનાં ગીતોમાંથી શ્રેષ્ઠ સૉલો ગીત પસંદ કરવા બાબતે હું નિર્ણય નથી લઈ શક્યો.  

Best songs of 1956: Wrap Up 1 માં SoY નો ૧૯૫૬ માટેનાં શ્રેષ્ઠ પુરુષ સૉલો ગીતનું સન્માન મુકેશનાં કોઈ દિલમેં હૈ ઔર કોઈ નઝરમેં (અનુરાગ - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ મુકેશ) અને મોહમ્મદ રફીનાં મૈને ચાંદ સિતારોંકી તમન્ના કી થી ( રેલ્વે પ્લેટફોર્મ - ગીતકારઃ સાહિર લુધિયાનવી - સંગીત એન દત્તા)  ને સંયુક્તપણે જાય છે.

Best songs of 1956: Wrap Up 1 માં ઉલ્લેખાયેલાં 'ખાસ ગીતો' 'યાદગાર ગીતોની યાદી' સાથેનાં 'ખાસ ગીતો'માં ઉમેરેલ છે.