Sunday, August 30, 2026

ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતો - યુગલ ગીતો

 

મને હંમેશાં સાભળવાં ગમતાં યુગલ ગીતોની  પસંદગી ઘણી મુશ્કેલ છે. મન કાઠું કરીને સ્ત્રી - પુરુષ યુગલ ગીતોમાંથી પ્રત્યેક જોડીનું એક જ યુગલ ગીત અહીમ મુકવું એવી પરંપરાનું અનુપાલન કરવ્યં એ તો નક્કી છે. પરંતુ, મન્ના ડે - લતા મંગેશકર અને હેમંત કુમાર - લતા મંગેશકરનાં યુગલ ગીતો મારે, સહર્ષ, અપવાદ કરવો પડ્યો છે. કેટલાંક યુગલ ગીતો મેં અહી નથી લીધાં કેમકે હું, મારાં અંગત સ્તરે, તેમને હંમેશાં સાંભળવાં ગીતોની કક્ષામાં નથી મુકી શકતો. 

દિલ દીવાના દિલ મસ્તાના માને ના - આવાઝ - તલત મહમુદ, લતા મંગેશકર - ગીતકારઃ ઝીયા સર્હદી - સંગીતઃ સલીલ ચૌધરી

દિલ જવાં હૈ આરઝૂ જવાં - સમુંદરી ડાકુ  - તલત મહમુદ, આશા ભોસલે - ગીતકારઃ વિશ્વામિત્ર આદીલ - સંગીતઃ જયદેવ

ઝિર ઝિર ઝિર ઝિર બદરવા બરસે હો કારે કારે - પરિવાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી  

સાંવલે સલોને આયે દિન  બહાર કે - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર 

અય દિલરૂબા જાન એ વફા - શિરિન ફરહાદ - હેમંત કુમાર, આશા ભોસલે - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર 

નૈન મિલે ચૈન કહાં દિલ હૈં વહીં તું હૈ જહાં સાંવરેે - બસંત બહાર - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

યે રાત ભીગી ભીગી - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

આજા સનમ મધુર ચાંદનીમેં હમ - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

જહાં મૈં જાતી હું વહી ચલે આતે હો - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

તા થેઇ થેઇ તત ..... જા મૈં તો સે નહીં બોલું કન્હૈયા - પરિવાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી  

યે મેફફિલ સિતારોંકી રાત યે બહારોંકી - અરબ કા સૌદાગર - હેમંત કુમાર, આશા ભોસલે - ગીતકારઃ રવિ - સંગીતઃ હેમંત કુમાર 

મેરા નામ અબ્દુલ રેહમાન, પિસ્તવાલા મૈં હું પઠાન - ભાઈ ભાઈ - કિશોર કુમાર, લતા મંગેશકર - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન 

વો દેખે તો ઉનકી ઈનાયત ન દેખે તો રોના ક્યા ફન્ટુશ - કિશોર કુમાર, આશા ભોસલે - ગીતકારઃ સાહિર ્લુધિયાન્વી - સંગીતઃ એસ ડી બર્મન 

મેરી નિંદોમેં તુમ મેરે ખયાલોમેં તુમ - નયા અંદાઝ - કિશોર કુમાર, શમશાદ બેગમ - ગીતકારઃજાં નિસ્સાર અખ્તર - સંગીતઃ ઓ પી નય્યર 

તુમ અરબોંકા હેરફેર કરનેવાલે રામજી - ચોરી ચોરી - મોહમ્મદ રફી, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

ગરીબ જાનકે હમકો  તુમ ન ભુલા દેના - છૂ મંતર  મોહમ્મદ રફી, ગીતા દત્ત - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર - સંગીતઃ ઓ પી નય્યર 

હમને જબ દિલ થા દિયા કોઈ વાદા થા કિયા હુઝૂર આપસેે - છૂ મંતર - મોહમ્મદ રફી, શમશાદ બેગમ  - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર - સંગીતઃ ઓ પી નય્યર 

ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર - હાતિમ તાઈ - મોહમ્મદ રફી, આશા ભોસલે - ગીતકારઃ રાજા મેહદી અલી ખાન - સંગીત - એસ એન ત્રિપાઠી  

યે વાદા કરો ચાંદ કે સામને, ભુલા તો ન દોગે ઈસ પ્યાર કો - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન  

મૈંને જો લી અંગડાઈ ધીરે સે મુસ્કાયી - જાગતે રહો - સંધ્યા મુખર્જી, હરિધન - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી 

હમકો હંસતે દેખ જમાના જલતા હૈ  - હમ સબ ચોર હૈ - મોહમ્મદ રફી, જી એમ દુર્રાની - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ઓ પી નય્યર 

કેતકી ગુલાબ જૂહી ચંપક બન ઝૂલે  - બસંત બહાર - ભીમસેનં જોશી, મન્ના ડેે - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

અય વૈં દુનિયા દેવે દુહાઈ - જાગતે રહો -  મોહમ્મદ ્રફી, બલબીર, સાથીઓઓ - ગીતકારઃ પ્રેમ ધવન  સંગીતઃ સલીલ ચૌધરી 

મનભાવન કે ઘર જાએ ગોરી ઘુંઘટમેં શરમાયે ગોરી - ચોરી ચોરી - લતા મંગેશકર, આશા ભોસલે - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

મેરી છોટી સી બહન દેખો ગહને પહન સસુરાલ ચલી બન ઠન કે - તુફાન ઔર દિયા -  લતા મંગેશકર, ગીતા દત્ત - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીત વસંત દેસાઈ  

ઓ લે કે પહલા પહલા પ્યાર ભરકે આંખોંમેં ખુમાર - સી આઈ ડી - મોહમ્મદ રફી, શમશાદ બેગમ, આશા ભોસલે - સંગીતઃ મજરૂહ સુલ્તાનપુરી  

આ બધાં યુગલ ગીતોમાંથી હું ચુંટીને આ ગીતોને વર્ષ ૧૯૫૬નાં શ્રેષ્ઠ યુગલ ગીતો તરીકે રજુ કરીશઃ

સાંવલે સલોને આયે દિન  બહાર કે - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર 

જહાં મૈં જાતી હું વહી ચલે આતે હો - ચોરી ચોરી - મન્ના ડે, લતા મંગેશકર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

તા થેઇ થેઇ તત ..... જા મૈં તો સે નહીં બોલું કન્હૈયા - પરિવાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી  

યુગલ ્ગીતો ની સમીક્ષા, 1956 Best Songs: Wrap Up 4 માં કેટલાંક નોંધપાત્ર યુગલ ગીતો છે જે 'ચર્ચાને એરણે' નથી લેવાઈ શક્યાં. સોંગ્સ ઑફ યોર વર્ષ ૧૯૫૬નાં યુગલ ગીતો પૈકી યે રાત ભીગી ભીગી ને અને આજા સનમ મધુર ચાંદનીમેં હમ ને શ્રેષ્ઠ યુગલ ગીતો તરીકે પસંદ કરે છે. 

No comments: