માધુરીનાં સૉલો ગીતો
હિંદી ફિલ્મ ગીત કોશમાં વર્ષ ૧૯૪૩ માટે જે કંઈ ગીતો માધુરીનાં નામે
દર્શાવાયાં છે તે બધાં ગીતો યુ ટ્યુબ પર અપલોડ કરનાર શાલિન ભટ્ટ રાજ્કુમારીના
સ્વરમાં છે તેમ જણાવે છે.
'વકીલ સાહબ'નું એક ગીત ડિજિટલ સ્વરૂપમાં નથી મળ્યું.
ચરનોંકી દાસી હું મૈં, ઘર કી લાજ સંભાલુંગી - વકીલ સાહબ –
ગીતકાર: ? – સંગીત: પી. મધુકર
આયા આયા ખુશીકા દિન આયા - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)
હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકો તરીકે માધુરી અને ખાન મસ્તાના
દર્શાવાયાં છે, પરંતુ આ ક્લિપમાં સ્ત્રી ગાયિકા (રાજકુમારી?) અને સાથીઓના
સ્વર જ સાંભળવા મળે છે.
હંસ લે હંસ લે મન તુ હંસ લે - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)
દિયા સલાઈ ….લાઉં દિયાસલાઈ - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)
જહાંઆરા કજ્જનનાં સૉલો ગીતો
હિંદી ફિલ્મ ગીતકોશમાં મિસ કજ્જન તરીકે નામ દર્શાવાયું છે.
કાહે નેહા લગાએ સૈંયા અને તુમ્હરે દર્શન કો નૈના તરસ ગયે (પ્રાર્થના, સંગીત સરસ્વતી દેવી) Memorable Songs of
1943 માં આવરી લેવાયાં છે.
આજા સાજન આજા સાજન સુની સિજરીયા - પ્રાર્થના - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી
મોહબ્બત કા રાસ્તા દિખાયા હોતા - પ્રાર્થના - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી
એક ધુંધલા સા મોહબ્બત કા હૈ નક્શા બાકી - પ્રાર્થના - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી
રામ દુલારીનાં સૉલો ગીતો
દર્દ-એ-ગમ ઉલ્ફત સે લબ્રેજ હૈ પૈમાના, આંખોસે કોઈ પઢ
ના લે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી /કશ્યપ (?) - સંગીત:
જી એ ચિસ્તી
ચાહના હમકો તો ઉસે ચાહિયે, વો હમેં ચાહે તો ફિર ક્યા ચાહિયે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી
મેરા જો હાલ હો સો હો, બર્ક઼-એ-નજ઼ર ગીરાયે જા - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી