Showing posts with label Shusheela Rani. Show all posts
Showing posts with label Shusheela Rani. Show all posts

Thursday, September 5, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અન્ય ગાયિકાઓ [૨]

૧૯૪૬નાં વર્ષ માટે અન્ય ગાયિકાઓના સૉલો ગીતોના બીજા ભાગમાં હજુ ગાયિકા દીઠ ગીતોની સંખ્યા ઠીક ઠીક છે, પણ તેઓએ મહદ અંશે એક જ ફિલ્મનાં ગાયેલાં ગીતો જોવા મળે છે.

બીનાપાની મુખર્જીનાં સૉલો ગીતો
'દરબાન' (સંગીતકાર ગુલશન સુફી) માં બિનાપાની મુખર્જીનાં પાંચ અને 'રંગભૂમિ' (સંગીતકાર પ્રેમનાથ) માં ૧ સૉલો ગીતો છે, પરંતુ એક પણ ગીતનું ડિજિટલ વર્ઝન મળી શકયું નથી, જેને કારણે બિનાપાની મુખર્જીને 'અન્ય ગાયિકાઓ'માં સમાવવાની ફરજ પડી છે.
મૈં તો કરૂં પ્યાર, પિયા દૂર સે ભરમાએ - સફર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી 
ઘરકી શોભા હૈ સંતાન...કૈસી દોલત ક્યા સન્માન - સંતાન - સંગીતકાર રામચંદ્ર પાલ - ગીતકાર અન્જુમ પિલીભીતી 
સુશીલા રાનીનાં સૉલો ગીતો
સુશીલા રાની અહીં અભિનેત્રી-ગાયિકાની ભૂમિકામાં જોવા મળે છે.'ગ્વાલન'માં તો તેઓ મુખ્ય અભિનેત્રી છે, એટલે તેમના ફાળે ફિલ્મમાં પાઅંચ સૉલો ગીત ભજવવાનાં / ગાવાનાં આવ્યાં છે, પરંતુ આપણને તે પૈકી માત્ર બે ગીતોની જ ડિજિટલ લિંક મળી શકી છે.
ફરિયાદ કરેં કિસસે, કિસ્મતને રૂલાયા હૈ - ગ્વાલન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
ગુલનાર જોબન રાર મચાએ, ગલિયનમાં ઓ ગલિયનમાં  - ગ્વાલન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર 
જયશ્રીનાં સૉલો ગીતો
જયશ્રી પણ 'ડૉ. કોટનીસકી અમર કહાની'ની મુખ્ય અભિનેત્રી છે, એ દાવે તેમણે પણ તેમણે પર્દા પર ભજવેલાં ગીતો પોતાના સ્વરમાં જ ગાયાં છે.
નઈ દુલ્હન...મૈં હું નન્હી નઈ દુલ્હન - ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર 
ચિત ડોલે,સુબહો શામ પ્રભુજી - ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર  
હંસ હંસ કે, હંસ હંસ કે આઈ હો, ફૂલ ખીલે પેડ હીલે - કોરસ સાથે -- ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર 

દેખો મૌજ બહાર, જગમેં ઋતુ મતવાલી આઈ - ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર

ચલ આ....ગ઼ુલામી નહી તુ જોશમેં આ, યે દેશ હૈ તેરા - ડૉ. કોટનીસકી અમર કહાની – સંગીતકાર: વસંત દેસાઈ - ગીતકાર: દીવાન શરાર
હિંદી ફિલ્મ ગીત કોષ નોંધ ટાંકે છે કે આ ગીતના બોલ અને ધુન પ્રખ્યાત ચીની યુધ્ધ ગીત 'ચિલ્લાઈ' પર આધારિત છે.

પારૂલ ઘોષનાં સૉલો ગીતો
ગુન ગુન...બોલે ભંવરા, હમારી બગિયામેં - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી 
સુહાની બેરીયા બીતી જાએ, અકેલે બૈઠ જિયા ઘબરાયે - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પી એલ સંતોષી

મૈં કિસકી લાજ નિભાઉં ઔર કૈસે લાજ નિભાઉં - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: આરઝૂ લખનવી 

જિસને બના દી બાંસુરી, ગીત ઉસીકે ગાએ જા - મિલન – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: આરઝૂ લખનવી  
હમકો ક્યોં દુશ્મન સમજતે હો - નઈ માં – સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: રમેશ ગુપ્તા

મેરે નયનોંકો હે સખી, રોજ઼ ક્યોં એક સપના આએ - નઈ માં – સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: રમેશ ગુપ્તા



હવે પછી અન્ય ગાયિકાઓનાં ૧૯૪૬નાં વર્ષનાં સૉલો ગીતોમાં આપણે શાંતા આપ્ટે, સરસ્વતી રાણે, લલિતા દેઉલકર, અનિમા દાસગુપ્તા, શોભા, મુમતાઝ શાન્તિ, જ્યોતિ, રાધારાની, ઈકબલ બાનો, સ્નેહપ્રભા પ્રધાન, બેબી અનુ અને બેબી મુમતાઝ દ્વારા ગવાયેલાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.