"નાના ઉદ્યોગકારોમાટે વ્યાવસાયિક સ્રોત"ની ટૅગ લાઇન ધરાવતાં Inc. પર આજે 10 YouTube Videos Every Entrepreneur Should Watch લેખ જોયો, ગમ્યો.
એટલે થયું કે Inc. સાઈટ અને આ લેખ, બંને,ને હું અહીં નોંધી લઉં, તો મારા માટે પણ હાથવગી નોંધ બની રહેશે અને કોઇ અન્ય મિત્રને પણ એક વધારે સાધન મળી રહેશે.
એટલે થયું કે Inc. સાઈટ અને આ લેખ, બંને,ને હું અહીં નોંધી લઉં, તો મારા માટે પણ હાથવગી નોંધ બની રહેશે અને કોઇ અન્ય મિત્રને પણ એક વધારે સાધન મળી રહેશે.
આ લેખનાં શિર્ષક્થી 'શોધ" કરી, તો સાઈટ પર આવા જ વિષયપરના અન્ય લગભગ 9,070 લેખોની યાદી સમું એક પાનુંજ બની ગયું. એ પાનાંની લિંક પણ અહીં મૂકું છું - http://www.inc.com/search?q=10+YouTube+Videos+Every+Entrepreneur+Should+Watch