સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો (+)
પારૂલ ઘોષ, અમીરબાઈ કર્ણાટકી, કોરસ - પ્રભુ ચરણમેં દીપ જલાઓ, મનમંદિર ઉજિયાલા હો - જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
લીલા સાવંત, લલિતા પારૂલકર - ગૈયાં ઘર લાયે ગિરધારી - કલિયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી
લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી
અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકાર: રૂપબાની - સંગીતકાર: અલ્લા રખા
શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકાર: ગાફિલ હરિયાણવી - સંગીતકાર: મીર સાહબ
પુરુષ - પુરુષ યુગલ ગીતો
શ્યામ કુમાર, મોહમ્મદ રફી -તુમ દિલ્લી મૈં આગરે, મેરે દિલ સે નીકલે હાયે રે (પહલે આપ - ડી એન મધોક - નૌશાદ અલી) Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. આ ગીત મોહમ્મદ રફી માટે નૌશાદે તક આપવાની સાથે ગોઠવેલી કસોટી પણ ગણવામાં આવે છે.
રેવાશંકર, ચિતળકર -ધીરે ધીરે ચલ ટાંગેવાલે, બૈઠી તેરે ટાંગેમેં બુલબુલ એક - લલકાર - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: સી રામચંદ્ર
ત્રિપુટી ગીતો (+)
શ્યામ કુમાર, મોહમ્મદ રફી, અલ્લાઉ નવેદ, બી એમ વ્યાસ - હિંદુસ્તાન કે હમ, હિંદુસ્તાન હમારા (પહલે આપ) પણ Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. નૌશાદે મોહમ્મદ રફીની આપેલી પહ વહેલી તક આ કસોટીરૂપ ગીત ગણાય છે.
જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જાએ રે - અનબન - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: જ્ઞાન દત્ત
No comments:
Post a Comment