સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની એક ખાસ ખુબી એ છે કે તેમાં સ્ત્રી ગાયિકાઓને તેમના સૉલો ગીતની ગાયકી કરતાં અલગ અંદાઝમાં સાંભળવા મળે છે.અહીં, એક અપવાદને બાદ કરતાં, માત્ર એ ગીતો જ પસંદ કર્યાં છે જેના માટે હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયિકાઓને દર્શાવવામાં આવ્યાં હોય.
મિનાક્ષી +લતા મંગેશકર, કોરસ
- જનની જન્મભૂમિ… તુમ માં હો બડી માં -
બડી માં – સંગીતકાર: દત્તા કોરેદાંવકર –
ગીતકાર: અનુજ઼ુમ પાનીપતી
અજાણ્યા સ્ત્રી સ્વરો - બેગમ જનિયાકી ગોદ હરી, હમારી લાડો રાની - - ભાઈજાન – સંગીતકાર: શ્યામ સુન્દર – ગીતકાર: પડતાઉ લખનવી
ઝીનત બેગમ + મુન્નવર સુલ્તાના - દોરીયે ઓઢની ધોઉં મૈં મલ મલ કે - ચંપા – સંગીતકાર: લચ્છીરામ
અમીરબાઈ કર્ણાટકી + ઝોહરાબાઈ અંબાલેવાલી - પિયા કી બાંસુરીયાં કલેજે પાર - છમીયા – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: પંડિત ઈન્દ્ર / ક઼ાબિલ અમૃતસરી
નસીમ + રતન બાઈ - ચલી પવન … -ધર્મા – સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન
ઝોહરાબાઈ અંબાલેવાલી + નસીમ અખ્તર + શમશાદ બેગમ + કોરસ - હોલીકા ત્યૌહાર આજ રંગ હોલી કા - હમારા સંસાર - સંગીતકાર: ગોવિંદરામ – ગીતકાર: રમેશ ગુપ્તા
શમશાદ બેગમ + રાજ્કુમારી - નૈના ભર આયે નીર, મેરે હઠીલે રાજા - હુમાયું – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અનજ઼ુમ પીલીભીતી + કવિ શાન્તિ
સુરૈયા + હમીદા બાનો - બચપન ગયા જવાની આયી, દિલમેં કિસીને લી અંગડાઈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક
સુરૈયા + હમીદા બાનો - આજ હંસ હંસ કે દો દો બાતેં કી હૈ સનમને હમારે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક
આ ગીતનું સુરૈયાના સૉલો સ્વરમાં, કરૂણ ભાવનું, સૉલો વર્ઝન પણ છે
રાજ્કુમારી + હમીદા બાનો - મય ગુલગું હૈ જવાની રૂત ભી સુહાની હૈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી એન મધોક
ઝોહરાબાઈ અંબાલેવાલી શમશાદ બેગમ - રતીયાં ગુજારૂં કૈસે હાય રામ - રત્નાવલી - સંગીતકાર: ગોવિંદરામ - ગીતકાર : રામ મૂર્તિ ચતુર્વેદી
હિંદી ફિલ્મ ગીત કોષમાં માત્ર સ્ત્રી ગાયિકોનાં નામનો જ નિર્દેશ છે, જ્યારે અહીં સુરેન્દ્રનો સ્વર પણ સાંભળવા મળે છે.
કલ્યાણી + ઝોહરાબાઈ અંબાલેવાલી + નૂર જહાં - આહેં ન ભરી શિક઼વે ન કિયે - ઝીનત – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: નક્શાબ ઝરાચ્વી
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના યુગલ(+) ગીતોની ચર્ચાનાં સમાપનમાં મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો વિશે વાત કરીશું.
No comments:
Post a Comment