મોહનતારા તલપડેનાં સૉલો ગીતો
મોહનતારા તલપડે '૪૦ના દાયકામાં જે પ્રમાણમા જાણીતાં હતાં તેના પ્રમાણમાં ૧૯૪૫ વર્ષ માટે તેમનાં સૉલો ગીતોની સંખ્યા બહુ પાંખી જણાય છે.
ઘટ
ઘટકી તુમ જાનતે…ભૂલ ન જાના હે ગિરધારી -
ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
મૈં જનમ જનમકી દુખીયારી - ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: ખાવર જમાં
હાલ પુરતું તો રાજકુમારીના જેટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોષમાં વર્ષ
૧૯૪૫ માટે નૉંધાયેલ છે તેનાં ત્રીજા ભાગથી થોડાં વધારે ગીતોની જ યુ ટ્યુબ પર
ડિજિટલ લિંક મળી છે.
ઓ પીને વાલે પી લે,પી લે, પીને કે દિન આયે
- દિન રાત – સંગીતકાર: દાદા ચંદેકર – ગીતકાર: સંતોષ નદીમ
મેરી આંખોં કે આંસુ આંખો હી મેં સમા ગયે - ઘર – સંગીતકાર: અલ્લા રખા – ગીતકાર: રૂપબાની
ઉન્હેં યાદ આયે….ગુજ઼રા જમાના - નસીબ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
મેરી પુકાર સુન લો ઓ જગ કે રખવાલે - રત્નાવલી - સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
સો જા મેરે પ્યારે મેરે જીવન કે સહારે - યતીમ – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ઝીઆ સરહદી
હમીદા બાનુનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાનાં '૪૦ના દાયકાનાં વર્ષોમાં જે પ્રમણમાં હમીદાબાનુણાં સૉલો ગીતોની સંખ્યા જોવા મળતી હતી તે કરતાં ૧૯૪૫નાં વર્ષમાં સંખ્યા ઓછી જણાય છે.
આનેવાલે જબ આયેંગે જીવનકી શામ હો
જાયેગી - ધર્મ - સંગીતકાર સજ્જાદ હુસૈન
આ ગીત જોકે હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ દેખાતું નથી.
ભલી નિભાયી પ્રીત રે પરદેસી, મૈંને જૂઠે ગાયે ગીત - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર
સાવન આયા સાજન નહીં આયા રે દઈયા-દઈયા - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર
દિલ તૂ હી બતા દે, યેહ પ્યાર હૈ ક્યા - શરબતી આંખેં - સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર: તનવીર નક઼્વી
આ ગીતનું એક કરૂણ વર્ઝન પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ છે, પરંતુ તેની યુ ટ્યુબ પરની ડિજિટલ લિંક નથી મળી.
હવે પછી ઝીનત બેગમ નાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment