મોહનતારા તલપડેનાં સૉલો ગીતો
'૪૦ના દશકાના મધ્ય ભાગનાં પાર્શ્વ ગાયિકાઓમાં મોહનતારા તલપડે
પણ ઘણું જાણીતું નામ છે. ૧૯૪૬નાં વર્ષમાં આપણને તેમનાં ઘણા જૂદા જૂદા સંગીતકારો
દ્વારા રચાયેલાં ગીતો ચર્ચાની એરણે સાંભળવા મળે છે.
મેરે
મનમેં જગ અપ્યાર, મેરા નાચ ઊઠા સંસાર - અમર
રાજ – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: પંડિત ફણિ
રૂઠ
ગયે મોસે મનમોહન, અબ સાવનકા ક્યા કરૂં -
ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યે
કિસને બજાઈ મુરલી, દુનિયા નાચ ઊઠી - ગોકુલ –
સંગીતકાર: સુધીર ફડકે – ગીતકાર: ક઼મર જલાલાબાદી
(ગીત
મોહનતારા અજિંક્ય અને સાથીઓના નામે છે, ગીતમાં
એક અન્ય અજાણ પુરુષ અવાજ પણ સાંભળવા મળે છે.)
આઈ
પિયા મિલનકી બહાર, કરૂં ફૂલોંકા સે અપના
સિંગાર - કુઅદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર: નવા નક઼્વી
હવા
ચલે સાંય સાંય, કૌઆ કરે કાંય કાંય -
ફૂલવારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
આ ગીત 'ઘટા ઘનઘોર ઘોર મોર મચાયે શોર - તાનસેન (૧૯૪૩)ની પેરડી છે.
વ્યાકુલ
હૈ પનઘટ પે રાધા બેચારી સાંઝ ભઈ…- પુજારી – સંગીતકાર:
હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ
જય
અમ્બે, જય ચન્ડીકે કુલતારિની - રાજપુતાની – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર:
પંડિત ઈન્દ્ર
રાજકુમારીનાં સૉલો ગીતો
વિન્ટેજ
એરાનાં એક ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા ગણાતાં રાજકુમારીનાં ૧૯૪૬નાં વર્ષ માટે સંખ્યા
અને ગુણવત્તા એમ બન્ને દૃષ્ટિએ સારાં એવાં ગીતો સંભળવા મળે છે. જોકે ઘણાંક ગીત
એવાં પણ હશે જે તે સમયે અપૂરતી માહિતી હોવાને કારણે એમના નામે ચડ્યાં ન હોય. તે
ઉપરાંત એ સમયનાં ઘણાં ગીતો ઉપલબ્ધ ન હોવાથી તેમની ડિજિટલ લિંક પણ ઉપલબ્ધ નથી.
તુમ લે લો ...બટુએ ભાઈ - ચમકતી
બીજલી – સંગીતકાર: વસંત કુમાર નાયડુ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'
આ ગીત વિષે હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયિકા ને ગીતકારની બાબતે નોંધ જોવા નથી મળતી.
નૈનનમેં કોઈ ચાયે ક્યું, બરસ રહે દોનો - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
મેરે દિલમેં કોઈ ન આયે, હાયે રે - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
દુનિયા, ગરીબોંકી દુનિયા, બડી હૈ સુહાની - ઈન્સાફ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
મૈં સાજનકે મનમેં, મૈં એક ચાંદ મનમેં છીપાઈ બૈઠી હું - મહારાની
મિનલ દેવી – સંગીતકાર:
સરસ્વતી દેવી
યુ ટ્યુબ પર અપલોડ કરનાર કેટલાક લોકો આ ગીતને અમીરબઈ કર્ણાટકીને ફળવે છે. તે જ રીતે મેરે મૈના મધુબૈના, તૂ કહના સાજન સે સપનોંમેં આયે ના અમીરબઈને બદલે રાજ્કુમારીના નામે ફાળવે છે.
સાજન આઓ, મનકી નગરીયા બસાઓ - રૂપા – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રામમૂર્તિ
ફૂલોં કો છેડ કર છેડ કર યાદેં
સદા ચલી આઈ - શા-એ-મિસર - સંગીતકાર:
શાંતિ કુમાર – ગીતકાર: રૂપબાની
હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાના નામનો ઉલ્લેખ નથી
તન પિંજરે મેં મનકા પંછી, ચટક ચટક કર બોલે - તૂફાન ક્વીન – સંગીતકાર: ચિત્રગુપ્ત એમ એ – ગીતકાર: શ્યામ હિન્દી
હવે પછીના અંકમાં આપણે હમીદાબાનો અને જ઼ીનત બેગમનાં ૧૯૪૬નાં વર્શાહ માટેનાં સોલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment