Thursday, October 29, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અમીરબાઈ કર્ણાટકી [૨]

 અમીરબાઈ કર્ણટકીનાં ૧૯૪૫નાં વર્ષમા સૉલો ગીતોના એક ભાગમાં ત્રણ ફિલ્મોમાં તેમણે મુખ્ય ગાયિકા તરીકે ગાયેલાં ગીતો આપણે સાંભળ્યાં.અહીં હવે અમીરબઈ કર્ણાટકએ મુખ્ય ગાયિકા સિવાય પણ સૉલો ગીત ગાયાં હોય એવી બીજી સાત ફિલ્મોમાંથી ગીતો સાંભળીશું. તે ઉપરાંત ઘર (સંગીતકાર અલ્લા રખા) અને વિક્રમાદિત્ય (સંગીતકાર શંર રાવ વ્યાસ)માં તેમણે ગાયેલાં સૉલો ગીતો યુ ટ્યુબ પર મળી નથી શક્યાં.

બૈરન બન ગઈ નિંદીયા હો, કોઈ જાય કહાં - છમીઆ – સંગીતકાર: જ્ઞાન દત્ત  


સજ઼ા નસીબને દે દી નઝર મિલાનેકી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: ડી ગડકર – ગીતકાર: વલી સાહબ


મેરી બન્રી કી ગોદ હરી, હરી મેરી બનરી કી ગોદ - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: ડી ગડકર – ગીતકાર: વલી સાહબ 

 

ગરીબોં કી દુનિયા જહાંસે નીરાલી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: રફીક઼ ગઝનવી – ગીતકાર: વલી સાહબ 


ઉનસે જો સાહેબ સલામત હો ગયી - એક દિનકા સુલ્તાન – સંગીતકાર: શાંતિ કુમાર – ગીતકાર: વલી સાહબ 

હસને હસાને કે દિન આ ગયે હૈ - કુલ કલંક – સંગીતકાર: અલ્લા રખા ગીતકાર: રૂપબાની


પી ઔર પીલા પીલા મેરે સાક઼ી - કુલ કલંક – સંગીતકાર: અલ્લા રખા ગીતકાર: રૂપબાની


છાયેં હૈ કાલે મેઘ તો બૌછાર તો હોગી - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી 


મોરે બલમા મોરે સજનવા - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક


જિયા ડોલે ….લાખ કહું કુછ ના બોલે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક


હર દિલમેં મુહબ્બત હૈ, મેરા દિલ હૈ અકેલા -- સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


સૈયા સલોને સે નૈન મિલા કે, પ્રીત લગા કે જાન ગયી - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ


બંસી કી મધુર ધુન સે મેરે ભાગ જગા દે - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ


હવે પછીના અંકમાં ઝોહરાબાઈ અંબાલેવાલીનાં વર્ષ ૧૯૪૫ માટેનાં સૉલો ગીતો સંભળીશું.


No comments: