Thursday, October 22, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : અમીરબાઈ કર્ણાટકી [૧]

૧૯૪૬નાં વર્ષની જેમ ૧૯૪૫નાં વર્ષમાં પણ અમીરબાઈ કર્ણાટકીનાં સોલો ગીતોની સંખ્યા ઘણી મોટી છે. ૧૯૪૫નાં વર્ષ માટે જો માત્ર ગીતોની સંખ્યાને જ ધ્યાનમાં લેવાની હોય, તો અમીરબાઈ કર્ણાટકી નિઃશંક શ્રેષ્ઠ સ્ત્રી ગાયિકાનો ખિતાબ મેળવે. આ વર્ષે તેમના ગીતો આપણે બે પોસ્ટમાં સમાવ્યાં છે. જે પૈકી પહેલી પોસ્ટ તો અમીરબાઈ કર્ણાટકીનાં ૩ ફિલ્મોમાંના ગીતો માટે જ છે, જેમાં તેઓ મુખ્ય ગાયિકા તરીકે છે. બીજી પોસ્ટમાં આ સિવાય સાત ફિલ્મોનાં ગીતો સમાવ્યાં છે.

રૂનક ઝુનક ચપલ ચરન નાચે મોરા મન - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી


ઉડ જાઉં રે….મૈં તારોંકી દુનિયામેં - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

મુઝે નૈનો કે બંધનમેં કસ ગયા રે કોઈ પરદેસી - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

પિયા મેરે સાથ રહેંગે, આજકી રાત - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

ઈસ દુનિયાકી પગદંડી પર તુમ્હી મેરે સાથી - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

આજ અપને ઘરમેં લગી આગ રે, નૌજવાન જાગ રે - આમ્રપાલી – સંગીતકાર: સરસ્વતીદેવી

મનમેં બસા લે પિયા કો - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

જોગન બનાકે પિયા છોડ ગયે ગલીયોંમેં - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર:-  પંડિત ઈન્દ્ર

હવા તુમ ક઼ાસિદ બન કર જાના - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર


મોહે ફૂલ કે ગજરો ને, આંખોકે કજરેને પૂછા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

સૈયાં ઓ સૈયાં તોહે બુલબુલ કહું - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ડૂબતી નાવ કો તીનકે કા સહારા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

યાર કી ગલિયાં હૈ બડે પ્યાર કી  દુનિયા - ચાંદ ચકોરી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: વલી સાહબ

મૈં તુઝ સે પૂછતી હું …..રો રો કે સુનાતી હૈ આંખેં - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

ઝનન ઝન બાજે પાયલિયાં - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

પરદેસમેં જાનેવાલે તેરી યાદ આયી - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

રો રો કે સુનાતી હૈ આંખેં મેરા ફસાના - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ

તુઝે મેરી ક઼સમ, મેરી જાં કી ક઼સમ, મેરે મનકે રોગ - ચાંદ તારા – સંગીતકાર: જ્ઞાન દત્ત ગીતકાર: સ્વામી રામાનન્દ


હવે પછીના અંકમાં અમીરબાઈ કર્ણાટકીનાં વર્ષ ૧૯૪૫ માટેનાં બાકીનાં સૉલો ગીતો સંભળીશું.

No comments: