Thursday, July 19, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી [૨]


આપણે અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં સૉલો ગીતો સંખ્યા અને સંગીતકારોનાં વૈવિધ્યનો એટલો મોટો ખજાનો છે કે આપણે તેને બે ભાગમાં ચર્ચાની એરણે સાંભળી રહ્યાં છીએ.

ગયે અઠવાડીયે પહેલો ભાગ સાંભળ્યા પછી, આજે હવે, અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો બીજો, બાકી રહેતો, ભાગ ચર્ચાની એરણે સાંભળીશું.
બહુ જાણીતાં થયેલાં ગીતો
હમેં ક્યા પતા થા...મારી કટારી મર જાના - શેહનાઈ – સંગીતકાર:  સી રામચંદ્ર – ગીતકાર:  પી એલ સંતોષી

ઓ રૂઠે હુએ ભગવાન તુમ કો કૈસે મનાઉં - સિંદૂર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

કોઈ રોકે ઉસે ઔર યહ કહ દે - સિંદૂર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ઓછાં સાંભળેલાં ગીતો

મન બાત ના મેરી માને થક ગયી સમઝા કે - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી



બુઝ ગયે આશાઓં કે દીપક, સબ સપને મુખ મોડ ગયે - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી


મૈં શબાબ હૂં, મૈં શબાબ હૂં, મૈં શરાબ હૂં, મૈં હિઝાબ હૂં - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર: વાહિદ ક઼ુરૈશી
નૈના રો રો કે રહ જાએં નૈના રહ રહ કર ભર આયે - સમાજ કો બદલ ડાલો - સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ - ગીતકાર: રૂપદાસ 
નૈના જલ ભર આયે પ્રેમી, પ્રીત કિયે પછતાયે - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી 
આ ગીતની ડિજિટલ લિંક નથી મળી શકી પરંતુ બીનાપાની મુખર્જીના સ્વરનાં બીજાં વર્ઝનની લિંક મળી શકી છે.
ટૂટ ચુકે જબ મનકે તાર, કૈસે નિકલે ઝંકાર - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકારશમ્સ લખનવી

તુમ ન સમજોગે કભી, દિલકા લગાના ક્યા હૈ - સીધા રાસ્તા - સંગીતકાર: એસ કે પાલ



ઓ દુનિયા બનાનેવાલે ક્યા યહી દુનિયા હૈ તેરી - સિંદૂર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકારક઼મર જલાલાબાદી

મુઝ કો પ્યારી લગતી હૈ તુમ્હારી પહેચાન - વીરાંગના - સંગીતકાર: હરિ પ્રસન્ન દાસ / મન્ના ડે
    અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૭નાં જે સૉલો ગીતોની સૉફ્ટ લિંક નથી મળી તે યાદી પણ ઘણી લાંબી છે –

  •   યે દિલ હી કહીં દિલકી લગી ન બન જાએ - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • તુમ બીન કૌન સહારા ભગવાન તુમ બીન કૌન સહારા - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • મેરા રૂઠા પ્રીતમ માન ગયા - રંગીન કહાની - સંગીતકાર: ફીરોઝ નિઝામી બી એ - ગીતકાર:  વાહિદ ક઼ુરૈશી
  • મોરે સૈયાં કી મોસે છોડ - ઊઠો જાગો - સંગીતકાર: અઝીઝ ખાન / ઈબ્રાહીમ 
  • ઓ આયી ઘિર ઘિર કે કાલી બદરીયા - ઝિંદા દિલ - સંગીતકાર: અઝીઝ ખાન મસ્તાના 
  • ઓ સપનોંમેં આનેવાલે, આ મનકો રિઝાનેવાલે - ઝિંદા દિલ - સંગીતકાર: અઝીઝ ખાન મસ્તાના

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં ઝોહરાબાઈ અંબાલેવાલીનાં  સૉલો ગીતો સાંભળીશું.

No comments: