૧૯૪૪નાં વર્ષનાં પુરુષ સોંલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી હવે Best songs of 1944: And the winners are? માં સ્ત્રી સોલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.
આ વર્ષના પ્રવેશકમાં આપણે જોયું તેમ હિંદી
ફિલ્મ ગીતકોષમાં ૨૪૦ સ્ત્રી સોલો ગીતો માટે ગાયિકાઓની ઓળખ શકી બની હતી. સ્વાભાવિક
છે કે આ વર્ષમાં માત્ર વિંટેજ એરાનાં -જાણીતાં તેમ જ અજાણ્યાં પણ - ગાયિકાઓનાં
જ ગીતો આપણને સાંભળવા મળવાનાં છે. હિંદી ફિલ્મોનાં ગીતોની બાબતે મારા અમાટે
આ એક અનોખો જ અનુભવ રહેશે
Memorable Songs of 1944માં
જે ગીતો આવરી લેવાયાં છે તે ગીતોને અહીં ફરીથી નથી સમાવાયાં.
અમીરબાઈ
કર્ણાટકીનાં સૉલો ગીતો
Memorable Songs of 1944 માં અમીરબાઈ કર્ણાટકીનાં પાંચા ગીતો છે, જે પૈકી મિલ કે બીછડ ગઈ અખિયાં (રતન, સંગીતકાર નૌષાદ અલી) તે સમયે ખૂબ જ લોકપ્રિય થયું હતું.
હિંદી ફિલ્મ ગીત
કોષમાં આ ઉપરાંત જે ગીતો અમીરબાઈ કર્ણાટકીને નામે ઓળખાયામ છે અને યુ ટ્યુબ પર
મળેલા છે તે અહીં રજૂ કરેલ છે. જોકે છ/સાત ગીતો યુ ટ્યુબ પર નથી મળ્યાં.
[૧]
અરી હવા તું સૂન લે સુન લે મૈં ભી આથી
હું -
અનબન – ગીતકાર: પંડિત મધુર- સંગીતકાર: જ્ઞાન દત્ત
પાસ તું હો તો દિલ કો ક઼રાર હૈ – બડે નવાબ સાહબ – ગીતકાર: શમ્સ લખનવી – સંગીતકાર:બશીર દેહલવી
ઇકરાર કે પર્દે મેં મુઝે ન સઝા દે – બડી બાત – ગીતકાર: રામાનંદ – સંગીતકાર: ફિરોઝ નિઝામી
સોતી હું અબ સોતી હું તુમ ચંદા મુઝે જગા દેના – બડી બાત – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક – સંગીતકાર: ફિરોઝ નિઝામી
તેરી પી પી કી પુકારોંને દિલ લુટ લિયા – ભંવરા – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ
દુનિયાકી આંખોંસે શરમાનેવાલે... સુની હૈ તુઝ બીન – ભ્ંવરા – ગીતકાર: રામાનંદ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ
સૂના મંદિર મેરા સખી રી, જગમગ જગમગ - ભરથરી – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ
અય ચાંદ બતાદે તું મેરા ચાંદ કહાં હૈ, - કારવાં – ગીતકાર: રામાનંદ – સંગીતકાર: બુલો સી રાની
બીજલી ગીરાનેવાલે બીજલી તું ફીર ગીરા દે - કારવાં – ગીતકાર: શર્મા – સંગીતકાર: બુલો સી રાની
આજ કર લે જી ભર કે સિંગાર, તોહે જાના હૈ – મા બાપ – ગીતકાર: રૂપબાની – સંગીતકાર: અલ્લા રખ્ખા
શામ હુઈ ઓ પંછી આ અબ અપને ઘર કો આ – મા બાપ – ગીતકાર: રૂપબાની – સંગીતકાર: અલ્લા રખ્ખા
વર્ષ ૧૯૪૪નાં અમીરબાઈ કર્ણાટકીના બાકીનાં સોલો ગીતો હવે પછી સાંભળીશું.
No comments:
Post a Comment