૧૯૪૫નાં વર્ષ માટે શમશાદ બેગમની હાજરી ચાર ફિલ્મો અને ચાર સંગીતકારો પુરતી જ દેખાય છે. શમશાદ બેગમને ફાળે મુખ્ય ગાયિકા તરીકે પણ એક ફિલ્મ જ ૧૯૪૫નાં વર્ષમાં આવી છે. પરંતુ, તેમના અવાજમાં યુવાન સ્વરનો જે તરવરાટ છે તેની અનોખી તાજગી તેમને આ વર્ષમાં વિન્ટેજ એરાનં અન્ય સ્રી ગાયકો કરતં સાવ જુદાં પાડી બતાવે છે.
હમ કિસ સે કરે શિક઼વા, રોના હૈ મુક઼્દ્દર મેં - હમારા સંસાર –
સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રમેશ ગુપ્તા
મેરે પ્રીતમ કી પાતી આઈ હૈ, આનન્દ સે ભૂલ ગઈ મૈં - હમારા સંસાર – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રમેશ ગુપ્તા
મૈં તો ઓઢું ગુલાબી ચુનરીયા આજ રે, મેરે ભૈયાને પહના આજ તાજ રે - હુમાયૂં – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
હુસ્ન કહતા જા રહા હૈ, બાદશાહ કુછ નહી - હુમાયૂં – સંગીતકાર: ગુલામ હૈદર - ગીતકાર: વિકાર અંબાલવી
મેરી દુઆ કા અસર યારબ દિખા દેના - હુમાયૂં – સંગીતકાર: ગુલામ હૈદર - ગીતકાર: શમ્સ લખનવી
ચાંદ ચમકા અંધેરેમેં આજ હૈ - હુમાયૂં – સંગીતકાર: ગુલામ હૈદર - ગીતકાર: પંડિત મધુર
દોનો કો બીગડી કિસ્મતને દિવાના બનાકે છોડા - હુમાયૂં – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: આરઝૂ લખનવી
સપનોંમેં કોઈ આયા સજનિયા - રત્નાવલી - સંગીતકાર પંડિત ગોવિંદરામ - ગીતકાર રામમૂર્તિ
અરમાનોંકી બસ્તી મેં આગ લગા બૈઠે - શિરિન ફરહાદ – સંગીતકાર: રશિદ અત્રે – ગીતકાર: ડી એન મધોક
અંગડાઈ યાદ મેં જો હરજાઈ - શિરિન ફરહાદ – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક
હવે પછી ચર્ચાની એરણે અમીરબાઈ કર્ણાટકીનાં ૧૯૪૫નાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment