ગયા અંકમાં આપણે ૧૯૪૬નાં શમશાદ બેગમનાં સૉલો ગીતો ચર્ચાની એરણે લીધાં છે. સંખ્યાની દૃષ્ટિએ એક પૉસ્ટમાં બધાં ગીતો સમાવવાં ઉચિત ન હોઇ, શમશાદ બેગમનાં પહેલી જ વાર સાંભળવા મળેલ આ બાકીનાં ગીતોને અહીં સાંભળીશું.
આંખમેં આંસુ લબ પે આહેં, દિલમેં દર્દ બસાયા હૈ - રંગભૂમિ –
સંગીતકાર: પ્રેમનાથ
કિતને બેદર્દ હૈ બેદર્દ જમાનેવાલે - રસીલી - = સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: ગ઼ાફિલ હરનાલ્વી
દુનિયા કી ભી સુન લો ભગવાન તુમ્હી હો સાથી - સાથી – સંગીતકાર: ગુલશન સફી – ગીતકાર: વલી સાહબ
ઓ પરદેસી રાજા આ આ આ આ પરદેસી - સાથી – સંગીતકાર: ગુલશન સફી - ગીતકાર :વલી સાહબ
સહારા કી હવાઓ, જાઓ જ અકર ઉન્હે મેરી ફરીયાદ સુનાઓ -
સસ્સી પૂન્નુ – સંગીતકાર: પંડિત ગોવીંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
તુમને આગ લગા દી મન મેં - સસ્સી પૂન્નુ –
સંગીતકાર: પંડિત ગોવીંદરામ –
ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
ઈક તેરા સહારા….દિલ તોડ કે દુનિયા ને - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: એહ્સાન રીઝ્વી શમીમ (ભાગ ૧)
યું ખુન ગરીબોંકા બહાતી હૈ ખુદાઈ - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: એહસાન રીઝ્વી (ભાગ ૨)
હમ ગરીબોંકા ભૂ પુરા કભી અરમાન કર દે - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી
ઉલ્ઝન દિલકી ક્યા સુલઝાએ - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: એહસાન રીઝ્વી
હિંદી ગીતકોષ આનુસાર 'શમા'નાં કેટલાંક ગીતો સુરૈયાના સ્વરમાં કવર વર્ઝન તરીકે રેકોર્ડ થયાં
હતાં, જોકે આ ગીતોની ઓડીયો / વિડીયો લિંક્સ મળી શકી નથી
બાલમ હરજાઈ રે, તેરે બીના નીંદ ન આયી રે - સોના ચાંદી
- સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી - ગીતકાર: વલી સાહબ
હવે પછી ૧૯૪૬નાં અમીરબાઈ કર્ણાટકીનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment