શમશાદ બેગમનાં સૉલો ગીતોની ઘણી
મોટી સંખ્યા જેટલી નોંધપાત્ર છે. તે સાથે બીજી એક ખાસ બાબત પણ આપણું ધ્યાન ખેંચે
છે - તે છે આપણે સામાન્યતઃ સાંભળતાં આવ્યાં છીએ તેના કરતાં અલગ સૂરમાં સાંભળવા
મળતો તેમનો સ્વર.
બહુ જાણીતું થયેલ ગીત
જબ ઉસને
ઘેશૂ બીખરાયે બાદલ આયા ઝૂમકે - શાહજહાં – સંગીતકાર: નૌશાદ –
ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઓછાં સાંભળેલાં ગીતો
સારવાં ઓ સારવાં બઢાએ જા તૂ કારવાં
ચલાએ જા તૂ કારવં - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: વલી સાહબ
યુ ટ્યુબ પર ખાન મસ્તાનાને પણ સહ ગાયક તરીકે દર્શાવાયા છે, પણ આપણે અહીં હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર દસ્તાવેજીકરણ અનુસરવાનું રાખ્યું છે.
તુમ કિસ લિયે આતે નહીં,
ક્યા હમ
તુમ્હેં ભાતે નહીં - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર - ગીતકાર બી આર શર્મા
યે ચાંદની રાતોંમેં છીપ છીપ કે
મુલાક઼ાતેં -
બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર -
ગીતકાર હયાત અમરોહી
જબ ચાંદ જવાં હોગા,
ફિર ચાંદની
રાતોં મેં જન્નત કા સામના હોગા - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર
- ગીતકાર વલી સાહબ
યુ ટ્યુબ પર ગીતા દત્તને પણ સહ ગાયિકા તરીકે દર્શાવાયાં છે, પણ આપણે અહીં હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર દસ્તાવેજીકરણ અનુસરવાનું રાખ્યું છે.
અશ્ક઼ોં પે ખતમ હુઆ મેરે ગ઼મ કા
ફસાના - બૈરામ ખાન – સંગીતકાર: ગુલામ હૈદર
- ગીતકાર વલી સાહબ
ક્યોં દૂર હુઆ મુઝ સે મેરી આંખો કા
તારા - ભક્ત પ્રહલાદ – સંગીતકાર: હનુમાન પ્રસાદ
આંખોંમેં આંસુ કો પિયે જા રહી હું
- ચેહરા – સંગીતકાર: એમ એ મુખ્તાર – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
આજ મેરે ઘર આયેંગે,
વો આજ મેરે
ઘર આયેંગે - દેવ કન્યા - સંગીતકાર શ્યામ સુંદર
કિસ્મતમેં લીખા હો જો ઉસે કૌન
મિટાએ - દેવ કન્યા - સંગીતકાર શ્યામ સુંદર
ઝમક ઝમક લિયે તેગ તમક મેરે બાંકા -
૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન
હવે પછી ૧૯૪૬નાં શમશાદ બેગમનાં બાકી રહેલાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment