‘Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની
ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશનાં ગીતો સાંભળી
ચૂક્યાં છીએ.
વિન્ટેજ એરાના અંત આવતાં સુધીમાં, સુવર્ણ કાળના શરૂનાં વર્ષોમાં તલત મહમૂદનું સ્થાન મોખરાની કક્ષાએ પહોંચી
ચૂક્યું હતું.આ વર્ષમાં 'બાબુલ' તેમની સફરની
સફળતાનું છડીદાર રહ્યું..
તલત મહમૂદનાં યાદગાર ગીતો
જબ કિસીકે રુખસે ઝુલ્ફેં
આ કે લહરાને લગી - અનમોલ રતન - ડી
એન મધોક - વિનોદ
અય દિલ મૂઝે ઐસી જગહ લે
ચલ - આરઝૂ - મજરૂહ
સુલ્તાનપુરી - અનિલ બિશ્વાસ
હુસ્નવાલોં કો ન દિલ દો - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
મેરા જીવન સાથી બિછડ ગયા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
સુંદરતાકે સભી શિકારી - જોગન - પંડિત ઈન્દ્ર - બુલો સી રાની
મિટને દે મેરી ઝિંદગી - મેહરબાની - શેવાન રીઝવી - હફીઝ ખાન
સૂની કર ગયે શામ હમારી
સૂના કિયા સવેરા - વફા - ડી એન
મધોક - બુલો સી રાની, વિનોદ
બન ઠન કે ચલી, સજ ધજ કે ચલી - ભાઈ બહેન - ઈશ્વર ચંદ્ર કપૂર - શ્યામ સુંદર
જલતી હૈ દુનિયા, જલતી રહેગી, ઓ દિલવાલે પ્યાર કિયે જા - રાજા મહેંદી અલી ખાન - શ્યામ સુંદર
આ શોધખોળ દરમ્યાન યુ ટ્યુબ પર જોવા મળ્યું કે
તલત મહમૂદનું આ ગૈર ફિલ્મી ગીત પણ ૧૯૫૦માં બન્યું હતું :
મેરા પ્યાર મુઝે લૌટા દો - સજ્જન - વી
બલસારા
ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૩) : મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો
No comments:
Post a Comment