‘Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની
ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ
(સૉલો)ગીતોની ફેરમુલાકાત કરીશું.
સ્ત્રી-સૉલો ગીતોની સરખામણીમાં પુરુષ સૉલો
ગીતોની સંખ્યા ઓછી જ રહી છે. એટલે આપણા મૂળ લેખની યાદી -Best Songs of
1950 - Memorable Songs and Special Songs-માં પણ આ ગીતોનું પ્રતિનિધિત્વ પાંખું કહી શકાય
તેવું રહ્યું છે. આ કારણે ૧૯૫૦નાં વર્ષમાં પુરુષ સૉલો ગીતોનાં વૈવિધ્યનો ન તો પૂરો
અંદાજ આવે કે ન તો અલગ અલગ ગાયકોની એ સમયે શૈલી કેવી રહી હતી તેનો પણ પૂરો ખયાલ આવે. તેથી , આપણે Best Songs of
1950 - Memorable Songs and Special Songs
ઉપરાંત હરમિન્દર સિંધ 'હમરાઝ'ના હિંદી ફિલ્મ ગીત કોશ'ની પણ મદદ લઈને આપણી પ્રસ્તુતિને થોડી વધારે વિશદ અને વિગત પ્રચુર બનાવેલ છે.
૧૯૫૦નાં યાદગાર પુરુષ સૉલો ગીતોની સફરની શરૂઆત મુકેશનાં યાદગાર ગીતોથી કરીશું.
પ્રીત લગાકે મૈંને યે ફલ
પાયા - આંખેં - રાજા
મહેંદી અલી ખાન - મદન મોહન
તેરી દુનિયામેં દિલ લગતા
નહીં - બાવરે નૈન -
કેદાર શર્મા - રોશન
મોહબ્બત ભી ઝૂઠી ઝમાના ભી
ઝૂઠા - હમારી બેટી -
પંડિત ફાની - સ્નેહલ ભાટકર
બેરૂખી બસ હો ચૂકી - હમારી બેટી - સ્નેહલ ભાટકર
તુમ જબ મિલ કર છૂટ ગયે - બેબસ - જલાલ મલીહાબાદી - ગણપત રાવ
મૈં તુમસે પ્યાર કરતા -
બેબસ - જલાલ મલીહાબાદી - એસ કે પાલ
સખી રી મેરે મન કે આંગન
આના - પ્રીત કે ગીત
- પ્રેમી - શ્યામ બાબુ પાઠક
જિસે હમ યાદ કરતેં હૈ - પ્રીત કે ગીત - પ્રેમી - શ્યામ બાબુ પાઠક
દો દિલોંકે મિલનેકા યે
બહાના હોગા - રાજ મુકુટ -
ભરત વ્યાસ - પંડિત ગોબિંદ રામ
હે પ્રિયે તુમ્હારે
સ્વાગત કો - રામ દર્શન -
રમેશ ગુપ્તા - ડી સી દત
No comments:
Post a Comment