Friday, September 18, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૩) : મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશ અને તલત મહમૂદનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૫૦નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતો પહેલી નજરે જોતાં એમ લાગે કે રફી તેમની તે પછી જાણીતા અંદાજ હસ્તગત કરવા માટે હજૂ મથી રહ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ કે જે જે સંગીતકારો સાથે  તેમણે કામ કર્યું તેની વિવિધતા જોઇએ કે તેમને ગાયેલાં ગીતોના વિષયો જોઈએ તો વિન્ટેજ ઍરાના અંત કાળમાં રફી એક સ્થાન બનાવવાની દિશામાં આ વર્ષે હજૂ પણ બહુ જ પ્રારંભિક કક્ષાની સ્થિતિએ જ જણાય.
આજે આપણે મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો સાંભળીશું.
બહુત પુરદર્દ હૈ સુનાનેવાલોં દાસ્તાન મેરી - બિરહા કી રાત - સર્શાર સૈલાની - હુસ્નલાલ ભગતરામ
અકેલેમેં વો ગભરાતે તો હોંગે - બીવી - વલી સાહબ - શર્માજી (ખય્યામ)
ન થમતે હૈં આંસૂ ન રૂકતે હૈ નાલે - મીના બાઝાર - હુસ્નલાલ ભગતરામ 



આડવાત : આ જ મુખડા પર નસરત ફતેહ અલી ખાનની રચનાઃ


સુનો મેરી સરકાર ઝમાના ઉલ્ટા હૈ - છોટી ભાભી - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
દિલ જવાનીકે નશેમેં ચૂર હૈ, કોન કહતા હૈ કે દિલ્લી દૂર હૈ - બિરહાકી રાત - સર્શાર સૈલાની

લૂટ ગયે લૂટ ગયે લૂટ ગયે હો પ્યારમેં તેરે લૂટ ગયે - છોટી ભાભી - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
એક બાર પ્રભુ કે બન જા ઓ સંસારી - અલખ મિરંજન - રામમૂર્તિ - પ્રેમનાથ
વિજયમેં આસ હૈ - અલખ નિરંજન - મનોહર ખન્ના - પ્રેમનાથ
સાહિલ જો ડૂબો દે કશ્તિ કો - બાવરા - અમર એન ખન્ના - કૃષ્ણ દયાલ - આ ફિલ્મમાં નાયક રાજ કપૂર છે, એટલે પરદા પર આ ગીત રાજ કપૂર પર ફિલ્માવાયું હશે?
ટૂટે હુએ દિલસે મેરે આવાઝ યે આઈ, માંગી મુહોબ્બત પાઈ જૂદાઈ - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
મેરી લુટ ગયી દુનિયા પ્યારકી, મૈંને દેખી રીત સંસારકી - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ
સુખ છિન લિયા... ઓ જાનેવાલે યે ક્યા કિયા - કિસીકી યાદ - તાહિર લખનવી - હંસરાજ બહલ
જલતે દીપ બુઝ ગયે, છા ગયા અંધેરા - જલતે દીપ - એમ એ તાજ - સાર્દુલ ક્વાત્રા
ઝમાના હો ગયા ફરિયાદ કરતે - શાન - ક઼ૈફ ઈરફાની - હંસરાજ બહલ


  

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૪) : જી એમ દુર્રાનીનાં યાદગાર ગીતો

No comments: