Tuesday, September 22, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૪) : જી એમ દુર્રાનીનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો) ગીતોની ફેરમુલાકાતમાં આપણે મુકેશ, તલત મહમૂદ અને મોહમ્મદ રફીનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
જી એમ (ગુલામ મુસ્તફા) દુર્રાનીના ફાળે દરેક વર્ષે ઘણી ફિલ્મો અને ગીતો રહ્યાં, ઘણા સંગીતકારો સાથે પણ તેમણે કામ કર્યું હતું, અને તેમ છતાં તેમનો કાર્યકાળ અને સફળતા કેમ મર્યાદીત રહ્યાં હશે તે તો ખરેખર જાણવું જ પડે ! કે આ પણ ફિલ્મ જગતના અકળ પ્રવાહોની એક વધારે અવળચંડાઈને ફાળે બલિદાન ગણવું !
આજે આપણે જી એમ દુર્રાનીનાં કેટલાંક યાદગાર ગીતો સાંભળીશું.
યે દુનિયા બેવફાઈકી વફા કા રાઝ ક્યા જાને - મધુબાલા - રાજેન્દ્ર કૃષ્ણ - લછ્છીરામ
કિસી કો યાદ કરતા હૈ મેરા દિલ - મધુબાલા - ઈશ્વર ચંદ્ર કપુર - લછ્છીરામ


નયી જવાની ઋત મસ્તાની, ઠંડી શામ સુહાની - મધુબાલા - રાજેન્દ્ર કૃષ્ણ - લછ્છીરામ
મેરી ઝીંદગી ભી કોઈ ઝીંદગી હૈ - ડોલ્તી દુનિયા - જફર મલીહાબાદી - રામ પ્રસાદ
હમેં યેહ જીના ગંવારા નહીં - ખેલ - વહજાદ લખનવી - સજ્જાદ હુસૈન 
મૈં કોઈ જૂઠ બોલિયા - મદારી - હંસરાજ બહલ
[આડ વાતઃ
 'કોઈ જૂઠ બોલિયા' સાંભળતાં જ આપણા કાનમાં 'જાગતે રહો'નું અયલે દુનિયા દેવેં દુહાઈ...કિ મૈં જૂઠ બોલિયા' (મહમ્મદ રફી, બલબીર) રણઝણવા લાગી જાય !

'જાગતે રહો'ની બંગાળી આવૃત્તિ 'એક દિન રાત્રે'માં આ ગીતનું વર્ઝન]
મૈં કિસકો સુનાઉં ગમ કી કહાની, સારે સહારે છૂટ ગયે - માંગ - સાગર બદાયુની - ગુલામ મોહમ્મદ 
દુઆ યે હૈ કે હસીંનો કે બાપ મર જાયે હમારે વાસ્તે મૈદાન સાફ કર જાયે  - કોરસ સાથે - મેહરબાની - ખુમાર બારાબંક઼્વી  - હફીઝ ખાન
ની સા ગ મ પ હે રામ જી, બચપન સે યે મેરા સાથી - સબક - ડી એન મધોક - એ આર ક઼ુરેશી

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૫) : ચીતળકર, મન્ના ડે અને અન્ય પુરુષ ગાયકોનાં યાદગાર ગીતો
 

No comments: