Showing posts with label Male-Female Duets. Show all posts
Showing posts with label Male-Female Duets. Show all posts

Thursday, October 25, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૩]

આપણે આ પહેલાં ભાગ [] અને []માં 'અન્ય' પુરુષ ગાયકોનાં ૧૯૪૭ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના અંકમાં હવે બાકી રહેલાં યુગલ ગીતોને સાંભળીશું.
આ પહેલાંના બે ભાગની જેમ બે-એક જોડીનાં યુગલ એક્થી વધારે યુગલ ગીતો અને સી રામ્ચંદ્રનું એકથી વધારે ફિલ્મમાં સંગીતકાર તરીકે આવવા છતાં ગાયકોની જોડી કે સંગીતકારોની દૃષ્ટિએ આજના અંકમાં પણ વૈવિધ્ય્નઈ માત્રા ઘણી વિપુલ પ્રમાણમાં છે.
મારાં ફિલ્મ સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે 'આના મેરી જાન સન્ડે કે સન્ડે'ને બાદ કરતાં સ્વ્હાવિક જ છે કે મેં આજનાં ગીતોને પહેલી જ વાર સાંભળ્યાં હોય.

કરણ દિવાન, મીના કુમારી - નૈન દોર સે બાંધ લિયો ચિતચોર - પિયા ઘર આજા – સંગીતકાર:  બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

કરણ દિવાન, મીના કુમારી - નૈન બસે હો રાજા દિલ સે બસે હો - પિયા ઘર આજા – સંગીતકાર:  બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ફિરોઝ નિઝામી, અમીરબાઈ કર્ણાટકી - આ ગયી આ ગયી મેરે મનકી રાની આ ગયી - રંગીન કહાની – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી

મલિક સરદાર, ઝોહરાબાઈ - દેખ જવાની ખેલ નહી હૈ, ઓ દિલવાલે જાગ - રેણુકા - સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર જલાલાબાદી

ચિતળકર, મીના કપૂર - આના મેરી જાન સન્ડે કે સન્ડે - શેહનાઈ - સી રામચંદ્ર - પી એલ સંતોષી


આ ગીતનું બીજું વર્ઝન પણ છે જેમાં શમશાદ બેગમનો યુગલ સ્વર છે, જે આ ક્લિપમાં @૨.૨૬થી શરૂ થાય છે.


ચિતળકર, અમીરબાઈ કર્ણાટકી - અજી આઓ મુહબ્બત કી ખાલેં ક્સમ - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી

ચિતળકર, શમશાદ બેગમ - પહલી મુલાકાતમેં.. બચકે રહેના જી - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી

ટી એ મોતી, શમશાદ બેગમ - તુમ હમસે હમસે મુહબ્બત કરતે હો - શીકારપુરી - સંગીતકાર મુહમ્મદ સફી  - ગીતકાર  એ શાહ 'અઝીઝ'

સુશીલ સાહુ, નસીમ અખ્તર - કિસી કે મધુર પ્યાર મેં મન મોરા હો ગયા - સિંદૂર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: નીલકંઠ તિવારી

સુશીલ સાહુ, પારો દેવી - સીલવા દે રે સજનવા મોહે રેશમી સલવાર - સિંદુર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: અમ્બીકેશ કુંતલ

પતંજલ, રાજકુમારી - મૈં ક્યા કરૂં, કોઈ બતાયે મૈં ક્યા કરું - ચલતે ચલતે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી

પતંજલ, મીના કપૂર - આજ બર આજ બર આજ દિલકી તમન્નાએં - ચલતે ચલતે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી

હેમંત કુમાર, કલ્યાણી દાસ - નઝર નીચી કિયે જા રહે હમ - ગીરીબાલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા 


હવે પછી આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો લઈશું.

Thursday, October 18, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૨]

૧૯૪૭નાં વર્ષ માટેનાં અન્ય પુરુષ ગયકોનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોમાં ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની એક ઝાંખી આપણે ભાગ [૧]માં કરી ચૂક્યાં છીએ. એ ભાગમાં 'ગીત ગોવિંદ' માટે મન્ના ડે અને રાજકુમારીના સ્વરનાં યુગલ ગીતો સિવાય બાકીનાં મોટા ભાગનાં બધાં યુગલ ગીતો મેં લગભગ પહેલી વાર સાંભળ્યાં હતાં. આજના આ બીજા ભાગમાં પણ બહુ જૂજ ગીતોમાં એક જ જોડીનો સ્વર સાંભળવા મળે છે. વૈવિધ્ય એટલું જ છે અને સાંભળ્યાં તો આ ગીત પણ મેં પહેલી વાર જ છે.

હેમંત કુમાર, કલ્યાણી દાસ - મૈને પહેચાન લિયા, તુમને પુકારા હૈ મુઝકો - ફૈસલા - સંગીતકાર અનુઅપમ ઘટક - ગીતકાર 'પ્રાણ'

રાધા ગોવિંદ, ગીતા રોય - મેરા નન્હા દિલ પિયા લૂટ લિયા રે - જાદુઈ રતન – સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર - ?

રાધા ગોવિંદ, ગીતા રોય - નૈન મેં આના, મેરે મનમેં સમાના - જાદુઈ રતન – સંગીતકાર: ચિત્રગુપ્ત - ગીતકાર - ?

નીનુ મઝુમદાર, મીના કપૂર - ઓ ગોરી કહાં ચલી ઉસ પાર - જેલ યાત્રા – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: સજ્જન 

ચિતળકર, બીનાપાની મુખર્જી - તુમ સાથ રહો જીવનભર  તો મૈં - લીલા – સંગીતકાર: સી રામઅંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી

સુરેન્દ્ર, ખુર્શીદ - પ્રેમનગરકી ઔર ચલે હૈ, પ્રેમ કે દો મતવાલેં - મંઝધાર – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: શમ્સ લખનવી 

સુરેન્દ્ર, ખુર્શીદ - મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે - મંઝધાર - સંગીતકાર અનિલ બિશ્વાસ - ગીતકાર શ્મ્સ લખનવી 

હેમંત કુમાર, કલ્યાણી દાસ - ધીરે ધીરે આ તુ ઈ સ નદી મેં - મનમાની – સંગીતકાર: કમલ દાસગુપ્તા 

મનમોહન કૃષ્ણ, જોહરાબાઈ - સખી રી મોહે નિસદિન બિરહા તડપાએ - મતવાલા શાયર રામજોશી – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: નિરંજન શ્રીવાસ્તવ

અમર, સુરૈયા - ન હો કોઈ જહાં...ચલે હમ તુમ કહાં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંકવી

ભાટકર, રાજકુમારી - જૈયો ના બિદેશ મોરા જિયા મર જાયેગા - નીલકમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા

એ આર ઓઝા, ગીતા રોય - મુસ્કારાતે હો ક્યોં, અભી તો પહેલી પહેચાન હૈ ઈતરાતે હો ક્યોં - પહેલી પહેચાન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડીત ઈન્દ્ર

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષ માટેનાં  અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાને પૂરી કરીશું.