આપણે આ પહેલાં ભાગ [૧] અને [૨]માં 'અન્ય' પુરુષ ગાયકોનાં ૧૯૪૭ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના અંકમાં હવે બાકી રહેલાં યુગલ ગીતોને સાંભળીશું.
આ પહેલાંના બે ભાગની જેમ બે-એક જોડીનાં યુગલ એક્થી વધારે યુગલ ગીતો અને સી રામ્ચંદ્રનું એકથી વધારે ફિલ્મમાં સંગીતકાર તરીકે આવવા છતાં ગાયકોની જોડી કે સંગીતકારોની દૃષ્ટિએ આજના અંકમાં પણ વૈવિધ્ય્નઈ માત્રા ઘણી વિપુલ પ્રમાણમાં છે.
મારાં ફિલ્મ સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે 'આના મેરી જાન સન્ડે કે સન્ડે'ને બાદ કરતાં સ્વ્હાવિક જ છે કે મેં આજનાં ગીતોને પહેલી જ વાર સાંભળ્યાં હોય.
આ પહેલાંના બે ભાગની જેમ બે-એક જોડીનાં યુગલ એક્થી વધારે યુગલ ગીતો અને સી રામ્ચંદ્રનું એકથી વધારે ફિલ્મમાં સંગીતકાર તરીકે આવવા છતાં ગાયકોની જોડી કે સંગીતકારોની દૃષ્ટિએ આજના અંકમાં પણ વૈવિધ્ય્નઈ માત્રા ઘણી વિપુલ પ્રમાણમાં છે.
મારાં ફિલ્મ સંગીતનાં મર્યાદીત જ્ઞાનને કારણે 'આના મેરી જાન સન્ડે કે સન્ડે'ને બાદ કરતાં સ્વ્હાવિક જ છે કે મેં આજનાં ગીતોને પહેલી જ વાર સાંભળ્યાં હોય.
કરણ દિવાન, મીના કુમારી - નૈન
દોર સે બાંધ લિયો ચિતચોર - પિયા ઘર આજા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત
ઈન્દ્ર
કરણ દિવાન, મીના કુમારી - નૈન
બસે હો રાજા દિલ સે બસે હો - પિયા ઘર આજા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત
ઈન્દ્ર
ફિરોઝ
નિઝામી, અમીરબાઈ કર્ણાટકી - આ ગયી આ ગયી
મેરે મનકી રાની આ ગયી - રંગીન કહાની – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ –
ગીતકાર: વાહિદ ક઼ુરૈશી
મલિક સરદાર, ઝોહરાબાઈ - દેખ
જવાની ખેલ નહી હૈ, ઓ દિલવાલે જાગ - રેણુકા -
સંગીતકાર સરદાર મલિક - ગીતકાર ક઼મર જલાલાબાદી
ચિતળકર, મીના કપૂર - આના
મેરી જાન સન્ડે કે સન્ડે - શેહનાઈ - સી રામચંદ્ર - પી
એલ સંતોષી
આ ગીતનું બીજું વર્ઝન પણ છે જેમાં શમશાદ બેગમનો યુગલ સ્વર છે, જે આ ક્લિપમાં @૨.૨૬થી શરૂ થાય છે.
ચિતળકર, અમીરબાઈ
કર્ણાટકી - અજી આઓ મુહબ્બત કી ખાલેં ક્સમ - શહનાઈ - સંગીતકાર
સી રામચંદ્ર - ગીતકાર પી એલ સંતોષી
ચિતળકર, શમશાદ બેગમ - પહલી
મુલાકાતમેં.. બચકે રહેના જી - શહનાઈ - સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર પી એલ
સંતોષી
ટી એ મોતી, શમશાદ બેગમ - તુમ
હમસે હમસે મુહબ્બત કરતે હો - શીકારપુરી - સંગીતકાર મુહમ્મદ સફી - ગીતકાર
એ શાહ 'અઝીઝ'
સુશીલ સાહુ, નસીમ અખ્તર - કિસી
કે મધુર પ્યાર મેં મન મોરા હો ગયા - સિંદૂર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર:
નીલકંઠ તિવારી
સુશીલ સાહુ, પારો દેવી - સીલવા
દે રે સજનવા મોહે રેશમી સલવાર - સિંદુર - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર:
અમ્બીકેશ કુંતલ
પતંજલ, રાજકુમારી - મૈં
ક્યા કરૂં, કોઈ બતાયે મૈં ક્યા કરું - ચલતે
ચલતે – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી
પતંજલ, મીના કપૂર - આજ બર
આજ બર આજ દિલકી તમન્નાએં - ચલતે ચલતે – સંગીતકાર: ખેમચંદ
પ્રકાશ – ગીતકાર: લાલ ચંદ 'બિસ્મિલ' પેશાવરી
હેમંત કુમાર, કલ્યાણી દાસ - નઝર
નીચી કિયે જા રહે હમ - ગીરીબાલા – સંગીતકાર: કમલ
દાસગુપ્તા
હવે પછી આપણે ચર્ચાની એરણે ૧૯૪૭નાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો લઈશું.
No comments:
Post a Comment