આ પહેલાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતોમાં
મુકેશ નાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
લતા મંગેશકર સાથે
હમેં દુનિયાકો દિલકે ઝખ્મ
દિખલાના નહીં આતા - આધી રાત - અસદ
ભોપાલી - હુસ્નલાલ ભગતરામ
VIDEO
છોટા સા ફસાના હૈ તેરે
મેરે પ્યારકા - બિરહાકી રાત -
સર્શાર સૈલાની - હુસ્નલાલ ભગતરામ
VIDEO
અખિયાં મિલાકે જરા બાત
કરો જી - પરદેસ - શકીલ
બદાયુની - ગુલામ મોહમ્મદ
VIDEO
માહી ઓ … માહી ઓ … દુપટ્ટા દે દે - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ
ભગતરામ
VIDEO
શમશાદ બેગમ સાથે
મેરે દિલકો જલાયા ન કરો - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
VIDEO
હુઆ તેરા મેરા પ્યાર
ફટાફટ - પરદેસ - શકીલ
બદાયુની - ગુલામ મોહમ્મદ
VIDEO
લે લો જી.. મહારાજ , દુપટ્ટા મેરા સાત રંગકા - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ
ભગતરામ
( હિંદી ફિલ્મ ગીતકોષ હવે પછીનાં બે ગીતને એક ગીતના ત્રણ ભાગ પેટે જણાવે છે.)
VIDEO
દુનિયા હૈ બરબાદ દિલ કી - ગૌના - ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
( હિંદી ફિલ્મ ગીતકોષ આ ગીતને બીજા ભાગન તરીકે નોંધે છે , તેથી રફી+લતાનું યુગલ ગીત હોવા છતાં આપણે તેને અહીં મૂક્યું છે.)
VIDEO
ગોરી બાહોંમેં ચૂડિયાં
કાલી સજા લો રાની - મીના બાઝાર -
ક઼મર જલાલાબાદી - હુસ્નલાલ ભગતરામ
( આ ગીતની ક્લિપની ગુણવત્તા સારી નથી.)
VIDEO
ગીતા રોય સાથે
દિલ ઝખ્મોંસે ચૂર - શાન - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ
VIDEO
શમા જલતી હૈ પરવાને ચલે
આતે હૈં - બાવરા - ગાફિલ
હરનાલવી - કૃષ્ણ દયાલ
VIDEO
ઝૂમ ઝૂમ કર બાદલ આયે , કુદરતકા સંદેશા લાયે - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ
VIDEO
સુરૈયા સાથે
હમ ભી અકેલે તુમ ભી અકેલે - શાન - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ
VIDEO
યે પ્યારકી મંઝિલ સે
કિસને સઝા દી - ખિલાડી -
રાજેન્દ્ર ક્રુષ્ણ - હંસરાજ બહલ
VIDEO
સુરીન્દર કૌર
સાથે
હમ દિલકી ધડકનકી લાયા
ફુરક઼ત કે ગાને ગાતે હૈં - ખામોશ સિપાહી
- ડી એન મધોક - હંસરાજ બહલ
VIDEO
કહ દો હમેં ન બેક઼રાર
કરેં - સબક - ડી એન
મધોક - એ આર ક઼ુરેશી
VIDEO
ઝોહરાબાઈ
અંબાલેવાલી (અને કોરસ) સાથે
જવાની ચાંદ સલોના , ચમકે ઔર છુપ જાયે - સૌદામિની - એસ એન ત્રિપાઠી
VIDEO
આશા ભોસલે સાથે
મુહબ્બતકે મારોંકા હાલ યે
દુનિયામેં હોતા હૈ - બાવરે નૈન -
કેદાર શર્મા – રોશન
VIDEO
ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ
ગીતો (૩) : તલત મહમુદનાં યાદગાર યુગલ ગીતો