Monday, October 19, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૩) : તલત મહમુદનાં યાદગાર યુગલ ગીતો



Best songs of 1950: And the winners are? માં ચર્ચાયેલાં ગીતોની વિગતે ચાલી રહેલ સફરમાં આપણે યાદગાર યુગલ ગીતોમાં મુકેશ અને મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૫૦નાં વર્ષમાં તલત મહમૂદનાં જે કોઈ સૉલો કે યુગલ ગીતો પોતાની આગવી છાપ છોડવામાં જરૂર સફળ રહે છે. ગીતોની સંખ્યામાં નહીં, પણ લોકપ્રિયતામાં આ ગીતો આગળ થતાં પણ જોઈ શકાય છે.!
લતા મંગેશકર સાથે
શિકવા તેરા મૈં ગાઉં - અનમોલ રતન - ડી એન મધોક - વિનોદ
યાદ આનેવાલે ફિર યાદ આ રહે હૈં - અનમોલ રતન - ડી એન મધોક - વિનોદ
શમશાદ બેગમ સાથે
મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસીકા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
કિસીકે દિલમેં રહના થા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ 
દુનિયા બદલ ગઈ મેરી દુનિયા બદલ ગઈ - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ 
જવાનીકે જમાનેમેં જો દિલ ન લાગાયે - મધુબાલા - રાજેન્દ્ર કૃષ્ણ - લછ્છીરામ
રાજ કુમારી સાથે
તક઼્દીર હસીં આંસૂ નીકલે - પગલે - બીજી (સ્નેહલ) ભાટકર

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૪) : જી એમ દુર્રાની, ચીતળકર અને અન્ય કેટલાક ગાયકોનાં યાદગાર યુગલ ગીતો

No comments: