Friday, October 23, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૪) : જી એમ દુર્રાની, ચીતળકર અને અન્ય કેટલાક ગાયકોનાં યાદગાર યુગલ ગીતો



Best songs of 1950: And the winners are? માં ચર્ચાયેલાં ગીતોની વિગતે ચાલી રહેલ સફરમાં આપણે યાદગાર યુગલ ગીતોમાં મુકેશ, મોહમ્મદ રફી અને તલત મહમૂદનાં યાદગાર ગીતો આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
જી એમ દુર્રાનીનાં યાદગાર યુગલ ગીતો
૧૯૫૦નાં વર્ષમાં પહેલી નજરે નહીં, પણ ગીતોની પસંદગીના વધારે ઊંડાણમાં જતાં, સૉલો ગીતોની જેમ જ યુગલ ગીતોમાં પણ જી એમ દુર્રાનીની હાજરી સંખ્યાની, ગુણવત્તાની અને વૈવિધ્યની એમ બધી જ દૃષ્ટિએ, નોંધપાત્ર રહી છે.
ગીતા રોય સાથે
હમને ખાઈ હૈ મુહોબ્બતમેં જવાની કસમ - દિલરૂબા - શમશુલ હુદા બિહારી - જ્ઞાન દત્ત
નઈ એક દુનિયા બસાયેંગે હમ - જલતે દીપ - એમ એ તાજ - સાર્દુલ ક્વાત્રા
પ્રમોદિની દેસાઇ સાથે
ચિરૈયા ઊડી જાય રે...દોડો દોડો બાબુ - દિલરૂબા - જ્ઞાન દત્ત 


શમશાદ બેગમ સાથે
હમ તો તેરે દિલકે બંગલેમેં આના મંગતા - મગરૂર - રાજા મહેંદી અલી ખાન - બુલો સી રાની 
લતા મંગેશકર સાથે
આઓ બૈઠો બાત સુનો,કુછ પ્યાર કરેં કુછ ઈકરાર કરેં - માંગ - સગીર ઉસ્માની - ગુલામ મોહમ્મદ
મીના કપુર સાથે
મેરી તેરી તેરી મેરી, લડ ગયી નઝરીયાં - શાદીકી રાત - નઝીમ પાણીપતી - પંડિત ગોબિંદરામ
 ચીતળકરનાં યાદગાર યુગલ ગીતો
શમશાદ બેગમ સાથે
દિલમેં કિસીકે રહના હો તો કિસકી ઇઝાઝત ચાહિયે - નિરાલા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
ચીતળકરનાં લતા મંગેશકર સાથેનાં, 'સરગમ'નાં  બે યુગલ ગીતો - વો હમસે ચુપ હૈ, હમ ઉનસે ચુપ હૈ અને યાર વૈ વૈ - આપણે 'પર્દા પર રાજ કપુર માટે વિવિધ પાર્શ્વગાયકોનાં યાદગાર ગીતો'માં આવરી લીધાં છે.
અન્ય કેટલાક ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
મદન મોહન + શમશાદ બેગમ : હમસે દિલ ન લગાના મુસાફિર - આંખેં - ભરત વ્યાસ - મદન મોહન
બહાદુર શોરાબજી (બી એસ) નાનજી + મુબારક બેગમ : દેખોજી દેખોજી બાત સુનો - બસેરા - એમ એ રૌફ
ખાન મસ્તાના + સુલોચના કદમ : અંબુવા પે કાલી કોયલ શોર મચાયે રે - દુશ્મની - કુલદીપ તલ્વાર - વી રામનાથ
મૂળ લેખ Best songs of 1950: And the winners are? નાં સ્પેશીયલ ગીતોમાં એક અનોખું જ યુગલ ગીત પણ યાદ કરાયું છે -
હેમંત કુમાર + રોમા દેવી(?)- કવર વર્ઝન - મિલતે હી આંખે દિલ હુઆ દિવાના

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૫) : પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો

No comments: