૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો
ગીતોમાં આપણે સુરૈયા, ગીતા રોય અને શમશાદ બેગમનાં
સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના આ અંકમાં આપણે રાજકુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.. રાજકુમારીનો બહુ સક્રિય કાળ મહદ અંશે વીન્ટેજ એરામાં વધારે રહ્યો હતો. તેમ છતાં વીન્ટેજ એરાથી સુવર્ણ કાળના સંક્રાંતિ કાળનાં વર્ષો દરમ્યાન પણ તેમની હાજરી નોંધપાત્ર રહી છે.
સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના આ અંકમાં આપણે રાજકુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.. રાજકુમારીનો બહુ સક્રિય કાળ મહદ અંશે વીન્ટેજ એરામાં વધારે રહ્યો હતો. તેમ છતાં વીન્ટેજ એરાથી સુવર્ણ કાળના સંક્રાંતિ કાળનાં વર્ષો દરમ્યાન પણ તેમની હાજરી નોંધપાત્ર રહી છે.
આપણે હજૂ સુધી સાંભળી ચૂકેલ સ્ત્રી
પાર્શ્વગાયકોની સરખામણીમાં ૧૯૪૮નાં વર્ષ દરમ્યાન રાજકુમારીનાં ગીતો સંખ્યાની
દૃષ્ટિએ ઓછાં જરૂર કહી શકાય, પરંતુ વીન્ટેજ એરા તેમ જ સુવર્ણ
કાળ એમ બન્ને સમયગાળાનાં હિંદી ફિલ્મનાં ચાહકોને આજના અંકનાં ગીતો સંભાળવાનું ગમશે
જરૂર તેટલું તો ચોક્કસપણે કહી શકાય.
વો પૂછતે રહે હમ હાલ-એ-દિલ બતા ન
શકે -
આપ બીતી - હરિ ભાઈ - જી.એસ. નેપાલી
મોપે ડારો ના તીરછી નજ઼રિયા,
મોરે
અંગના આઓ પરદેસીયા -
હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ચાર દિનો કા મેલા સાજન જરા બાલમ
જરા મેલા દેખ લો -
હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ
બાજપેયી
દીવાના બના ડાલા હો દીવાના બના
ડાલા -
રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી
મૈં હો ગયી દીવાની તેરી યાદ મેં - સત્યનારાયણ - હંસરાજ બહલ -
સેવક
મન મેં લાગી આગ સજનવા મન મેં લાગી
આગ - ટૂટે તારે
- શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
દુખ કે દર્દ કે મારોં કા કૌન સૂને
ફસાના
- ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) -
અન્જુમ પીલીભીતી
છોટા સા મન્દિર હૈ કહીં ભૂલ ના
જાના -
ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
ન કીસીકી આંખ કા નૂર હૂં - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ)
- મુઝ્તર ખૈરાબાદી
આટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં
જોવા મળ્યાં, પણ તેની સૉફ્ટ લિંક નથી મળી શકી –
જુગ જુગ જિયે હો લલ્લા હમારા - આપ બીતી - હરિ ભાઈ - હસરત લખનવી
છાયી વૃંદાવનમેં ભોર ઊઠા કે ઘૂંઘટ
શ્યામ નિશા કા -
અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ. એ.
પ્રેમી કી નિશાની રાતોં કો નીંદ ન
આયે -
રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી મૈં ઝૂલુંગી ઝૂલા સખીયોં બોલો કૌન ઝૂલાયે
હો - સત્યનારાયણ - હંસરાજ બહલ – સેવક
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં સુરીન્દર કૌરનાં સૉલો
ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment