હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૨ _ ૨૦૨૩ માં આપનું સ્વાગત છે.
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
Remembering Madhubala –
Today and Forever - Anuradha Warrier - મધુબાલાની કંડારેલ
શારિરીક ભંગીઓ, મોહક સ્મિત અને
પોતાનું આગવું ખસીયાણા ભાવ સમાન હાસ્યની પાછળ તેમની અદભૂત અભિનય શક્તિ ઝળક્ય અવિના
નથી રહેતી.
Nimmi – ‘The Unkissed Girl
of India’ - નિમ્મીના ૯૦મા
જન્મ દિવસે (૧૮ - ૨ - ૧૯૩૩ । ૨૫ - ૩ - ૨૦૨૦) ડી પી રંગન નિમ્મીની કારકિર્દી ઉજાગર
કરતાં ગીતો દ્વારા અંજલિ આપે છે.
The Masters: Jan Nisar Akhtar – Of
Romance and Hope - Anuradha Warrier - પ્રગતિવાદી
લેખકોની ચળવળ (Progressive Writers’ Movement)ની વિચારસરણી
ધરાવતા શાયર જાં નિસ્સાર અખ્તર તેમનઆં ફિલ્મનાં ગીતોમાં પ્રેમની બહારની રંગોભરી
નજાકત પણ લાવી શકતા હતા.
The year-wise review of
Lata Mangeshkar’s career, શ્રેણીમાં Mehfil Mein Teri Lata Mangeshkar’s songs
with lesser known or forgotten male singers. ને યાદ કરે છે.
My Favourite Solos with Ten
Composers થી શરૂ થયેલ ્લતા
મંગેશકરને અંજલિ સ્વરૂપ શ્રેણીમાં the songs the other great
music directors for whom Lata sang some exceptional songs અને Ten Solos, Ten Composers પછી Lata Mangeshkar: Ten Solos,
Ten Composers – Part 4 હવે છેલ્લો મણકો
છે.
“The Sculptors of Film Music’ શ્રેણી હવે હિંદી ફિલ્મ
સંગીતના સુવર્ણયુગના પાયાના સ્થંભ સમાન સંગીત બાંધણી-શિલ્પી સમા Anthony Gonsalves નાં યોગદાનની વાત
કહે છે..
Gujara Hua Zamana – 21 Gaan
Salute to Lataji!! લતા મંગેશકરની
પ્રથમ સ્મરણતિથીની અંજલી છે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આ મહિને આ લેખ
લખતાં સુધી કોઈ નવી પોસ્ટ મુકી નથી.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંકરણના ફેબ્રુઆરી ૨૦૨૩ના માં તલત મહેમૂદનાં યુગલ ગીતો: આશા ભોસલે સાથે - ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩ ને યાદ કરેલ છે. ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પર, આપણે
૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨,
૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭, અને
૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો
સાંભળ્યાં છે
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
Yeh Un Dinoñ Ki Baat Hai – In Conversation with Yasir Abbasi - Yeh Un Dinoñ Ki Baat Hai: Urdu Memoirs of Cinema Legends,
બ્લૂમ્સબરી ઈંડીય અદ્વારા પ્રકાશિત યાસીર અબ્બાસીએ સંકલનમાં જાણીતા લેખકો અને
સિને કળાકારોએ ગત વર્ષોનાં ઉર્દુ સામયિકોમાં લખેલ લેખો રજુ કરેલ છે. આ સામયિકો
પૈકી કેટલાંક તો હવે નામશેષ પણ થઈ ગયાં છે.
Book Review: “चल उड़ जा रे पंछी (संगीतकार चित्रगुप्त:
व्यक्ति एवं कृति)” - લેખક ડૉ. નરેંદ્ર નાથ પાંડેય - પ્રકાશક કૌટિલ્ય બુક્સ, નવી દિલ્હી - | ISBN: 978-93-90885-68-8
Book Review: Jerry Pinto’s ‘Helen: The Making of a
Bollywood H-Bomb’
A hospitality professional recounts her encounters with film stars
and directors - L Aruna Dhir –
Zeenat Aman recalls the time she was ‘earnest’ for her new job at 16:
‘We shot around the Taj in a quest for the perfect image’ - ઝીનત અમાનની 'તાજ' ચાની જાહેરાત તબલાં વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની યાદગાર જાહેરાતનાં વાઝોડામાં
ઢંકાઇ ગઈ.
My Favourites: Women and Chores' Songs - પોતાનું ગૃહકામ કરતાં કરતાં સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય એ
લોકપ્રથા હિંદિ ફિલ્મોમાં પણ ઝીલાઈ છે.
Melodies with partly sung mukhda માં ગીતના મુખડા પહેલાં ગુંજારવના પૂર્વાલાપ પ્રયોગ કરાયા
છે. એકાદ ગીતમાં તો શરૂઆત જ અંતરાથી પણ કરાઈ છે.
ગયે વર્ષે Part ! થી શરૂ થયેલ ઠે ઇયલે શગ, હવે Part 2 (સાઈકલ સવાર યુગલનાં ગીતો) અને Part 3 (એકલ સાઈકલ સવારનાં ગીતો)થી આગળ ધપે છે.
Ten 'Anti-Love' Songs એવાં ગીતો છે જેમાં લોકો પ્રેમમાં કેમ પડતાં હશે તે પ્રશ્ન પડઘાય છે.
The Gaali Songs માં સામાન્યપણે જે ગાળ કહી શકાય તેવા શબ્દોના પ્રયોગ છતાં
ગીતમાં જરાપણ ગાળાગાળી નથી હોતી.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood
Rewind, ના લેખો –
- Decades before Shah Rukh Khan’s Pathaan vowed to save Bharat Mata,
Dharmendra played the fan-favourite spy in Ankhen - ભારત મા માટે પોતાની જાન દાવ પર લગાવનાર જાસુસનં પાત્રમાં ધર્મેંદ્રની સાથે
જોડાતી તેની પ્રેમિકાની ભૂમિકા ભજવતાં માલાસિંહાનાં પરાક્રમોની વણી લેતી રામાનંદ
સાગરની આ જાસુસી પ્રેમ કથા સફળ ફિલ્મ હતી.
- Jaya Bachchan’s Piya Ka Ghar puts focus on female desire when the sasural won’t let the newlyweds be - હજુ બાળપણમંથી બહાર અ આવી શકેલી નવપરણિતાનાં પાત્રમાં જય અભાદુડી તેના પતિ સાથે 'પિયાકા ઘર'માં પોતા બન્ને માટે અંગત પળોની ખોજની મથામણનો રસ્તો પણ કાઢી લે છે.
- Gulzar’s Angoor, the original Cirkus, is the ‘comedy of errors’ that drags a one-line premise for over two hours - રોહિત શેટ્ટીની 'Cirkus' કરતાં વધારે સુક્ષ્મ હાસ્ય વણી લેતી ૧૯૮૨ની 'અંગૂર' આજની પેઢીને થોડી ધીમી લાગી શકે છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
શ્રી
અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં હવે જે અલ્લા
રખા (એ આર) રહેમાનના પ્રવેશથી હિંદી ફિલ્મ સંગીતની ચોથી કાયાપલટનો સમયકાળ શરૂ થયો એ એ આર રહેમાનની હિંદી ફિલ્મ જગત સફરની અવનવી
વાતો જાણીશું.
અમીર-ગરીબ, સંગીતનો પ્રભાવ, ઉત્કટ રોમાન્સ... સુભાષ ઘાઇની તાલ ફિલ્મનુ સંગીત તિલસ્મી હતું
અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા માં પ્રકાશિત થયેલા લેખો:–
જેમની કલા પ્રત્યે લતાની આસક્તિ ભક્તિમાં પરિવર્તિત થઇ ગઇ હતી
જબ તક આંસૂ સાથ રહેંગે, મુઝકો યાદ કિયા જાએગા
ફેબ્રુઆરી ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા ગીતો – ૭ – वहाँ कौन है तेरा, मुसाफिर जाएगा कहाँ
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં જીની ઔર જોની (૧૯૭૬)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’માં (૨૧) તેજનો તાપ (૨) પ્રકરણ રજુ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને
બીરેન કોઠારી આ મહિને "‘કળવાદ્યો : પિયાનો (૨)"ને કેન્દ્રમાં રાખીને
કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..
ભગવાન થાવરાણીની શ્રેણી 'ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ' માં તેઓ ફિલ્મ ચિત્કાર અને ગણગણાટ | CRIES AND WHISPERS ( 1972 ) –
VISKNINGAR OCH ROP નો આસ્વાદ કરાવે છે.
'ચર્ચાની એરણે ૧૯૪૩નાં ગીતો' શ્રેણીની સમાપ્તી મને સૌથી વધારે ગમેલ સંગીતકાર થી કરેલ છે.
.આપણા આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય
એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન
આપણે ગીતા દત્ત અને
મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને સાંભળીશું. જે
વર્ષમાં કોઈ સંગીતકાર સાથે એકથી વધુ ફિલ્મ કે એકથી વધુ યુગલ ગીત છે ત્યાં મેં મારી પસંદગી
અનુસાર ગીતોને રજૂ કરેલ છે. ..
શમ્મા જલતી હૈ તો પરવાને ચલે આતે હૈં - બાવરા (૧૯૫૦) - ગીતકાર: ગાફિલ હર્નાલવી –
સંગીત: કૃષ્ણ દયાલ
ચુપકે ચુપકે દિલમેં આનેવાલે - હમારા ઘર (૧૯૫૦) - ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી - સંગીત: ચિત્રગુપ્ત
જિસે ઢુંઢતી ફિરતી હૈ મેરી નઝર - શીશ મહલ (૧૯૫૦) - ગીતકાર: નઝીમ પાનીપતી - સંગીત: વસંત દેસાઈ
પનઘટ પે દેખો આયી મિલન કી બેલા - નૌજવાન (૧૯૫૧) - ગીતકાર: સાહિર લુધિયાનવી - સંગીત: એસ ડી બર્મન
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment